________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે.
મરી ૧૧ સુંઠ ૧૨ સાકર ૧૩ ઘેલું કમળ ૧૪ કમળ ૧૫ સાડી ૧૬ હળદ ૧૭ દારૂહળદ ૧૮ જેઠીમધ ૧૯ એ ઓગણીસ એસડે એક એક તેલ લઈ તેને કલક કરી ધીમાં નાંખ, એલુ ઘી રેહે તહાં સુધી પાક કરી ઘી ગાળી લેઉ એને ત્રીફળ ઘત કહે છે, એ ધી પેટમાં લીધું હોય તો રાતઅંધાપણું તથા નોળીયાની પેઠે આ ચકચકાટ ફરી ઝાજવા આગળ આવે છે તે રેગ તથા આખોની ચળ તથા આખોનો રેગ જેપીન્ન તથા આખોમાંથી પાણી પડે છે તે રેગ તથા આમાં પડળ આવે છે તે રોગ તથા આંખોમાં તમારા આવે છે તે તથા મેતીઓ ઊતરે છે તે, તથા આજક નામને નેત્રરોગ તે; એવા સર્વ રેગ દુર થાય છે. એવીના બીજા નાના મોઠા રહેલાં જે આંખના રેગ તે પણ દુર થાય છે, તથા એ ધી નાકમાં પણ નાખવાના ઉપયોગી આવે છે.
કામદેવ ઘત–આસંધ ૧ તુલા (એટલે ૪૦૦ તેલા) તથા તેના અરધ ગેખરૂ. લે તથા ચીકણમુળ ૧ ગળે ૨ જંગલી ગાંજે ૩ વિદારીકંદ૪ શતાવરી ૫સાટેડી ૬ પીપરીમૂળ ૭ સુંઠ ૮ શીવણનુફળ ૯ કમળબીજ ૧૦ અડદ ૧૧ એ અગ્યાર એસડા ચાળીસ ચાળીસ તોલા પ્રમાણે લેઈ એને કચરા કરી એખઠા કરવા, અને તેમાં પાણી ચારણ (એટલે ૪૦૯૬ તલા ) નાંખી તેને ચેથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળો કરી ગાળી લેવો. તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે-જેઠીમધ ૧ વિદારીકંદર આસંદ ૩ હરણવેલ ૪ જેઠીમધ ૫ જંગલીમગ ૬ જંગલી અડદ ૭ એ વઈદકમાં જીવણીયેગણ કહે છે તેના એસડો જાણવા કસ્ટ ૮ પદમકાસ્ટ ૯ રતાંજલી ૧૦ તમાલપત્ર ૧૧ પીપર ૧૨ દરાખ ૧૩ કવચ બીજ ૧૪ કાળુ કમળ ૧૫ નાગકેશર ૧૬ કાળી ઉપરસળી ૧૭ ધોળી ઉપલસરી ૧૮ નાગબેલા ૧૯ એ ઓગણસ એસડે એક એક તેલુ લેઈ તેને કલક કરી ઊકાળામાં નાંખવે, સાકર ૮ તલા નાંખવી તથા ધોળી સે. રડીને રસ તથા ઘી એ દરએક ર૨૬ તલા પ્રમાણે લેવા તે ઉકાળામાં ધીમા તાપથી એકલું ઘી બાકી રહે તહાંસુધી તે પાક કરી પછી તે ધી ગાળી લેઉ તે લીધું હોય તો તેથી રક્તપીત્ત તથા ઊરક્ષત રેગ તથા પંરેગના પેટા માયલો હલીમકોરેગ તથા પંડરગ નાશ પામે છે તથા શરીરનો વાન ફરી જાય છે તે રોગ તથા સ્વરક્ષય તથા વાતરક્ત, મુત્રક્રછ તથા પીઠનુ શુળ તથા આંખમાં કમળો થાય છે તે, તથા ધાતુક્ષય છાતીમાં બળતરા થાય છે તે શરીરને દુબળાપણું શરીરના તેજને ક્ષય એવા સર્વ રોગ દુર થાય છે. તથા આ ધી જે સ્ત્રીને છોકરું ન થાતુ હોય તેને પણ છોકરાની પ્રાપ્ત કરે છે, પુરૂષને ધાતુ ઉત્પન્ન કરે છે હૃદયને હિતાકારી થાય છે. આ પે છે. એ ધી રસાયણ છે, એને કામદેવ વૃત એઊ કહે છે,
કાસીસાથી ઘત-હીરાકસ ૧ હળદર ૨ દારૂ હળદર ૩ નાગરમોથ ૪ હરતાળ ૫ મનસીલ ૬ કપીલ ૭ ગંધક ૮ વાવડીંગ ગુગળ ૧૦ મીણ ૧૧ મરી ૧૨ કેસ્ટ
For Private and Personal Use Only