Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 181
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુપાન પ્રકરણ. ૧૧ ચીપીયાથી ઊંધે ઝાલી સળગાવવો તેનું તેલ પડે તે મુકવું, તેમાથી તેલ રણટીપા તથા સુદ્ધ પારો ૧વાલ એકઠાં ઘટી ગોળી કરવી તે આપી હોય તે કાસ, સ્વાસ, અરશગ, સંગ્રહણી, આમ એને દુર કરે છે. ૩ર પ્રથમ વમન તથા રેચ વગેરે પાંચ ઉપાયે કરી શરીર શુએ થયા પછી, ગંધકનું ચુરણ, એરંડીયુ, તથા ત્રીફળા, તથા ગાળમાં અથવા પારાનું ભસ્મ ૧માસાની સાથે આપવું તેને ગુણ અરશ, ભગ, દર, દંતગ, મંદદષ્ટી તથા ધાતુક્ષય યે રેગ દુર થઈ જવાની પ્રાપ્તી થાય છે, તથા દોવ્ય દૃષ્ટી થશે, તથા દાંત મજબુત થસે, એક તોલા ખડીત થયાવીના લીધે હેયતો લેણારાના મુતરથી તાંબાનું સોનું થસે. ૩૩ સરવરેગને-આકડાનુ દુધ વ નહી ક્ષીર તેમાં લુગડુ પલાળવું પછી ગંધકનું ચુરણ માખણમાં ઘેટી તે લુગડાને લેપ કરી કાકડા કરવા પછી કાકડા દીવાઊપર સળગાવી પ્યાલામાં ઊંધો રાખવો જે ધી પેટે પડશે તે અનુપાનની પેજના કરી આપવું ૩૪ કેડ વગેરે ગેઊપર-ગરમાળાના મુળના રસમાં ગંધક ધસી લેપ કરવો અથવા ૧ તોલા ગંધકનુ ચુરણ તેલમાં પીવું અને મરી તથા તેલ તથા આધાડાનો રસ એકઠા હલાવી અંગે ચોળી તડકે બેસ બપોરે તથા રાતે છાસભાત ખાવો, જાગરણ કરવું, સવારે ભેસનુ છાણ લગાડી થંડા પાણી નાહા, ઘડાચોળીની માત્રા–વાતશુળ, કાસ, સ્વાસ, રાજયક્ષમા, એટલે ક્ષય એ ઉપર-૧ ગોળી આદાને રસ તથા પીપર તથા મધમાં આપવી, અથવા મુળાના પાનના રસમાં ૧ વલી પલીતરેગને-મધમાં રજવર તથા શુળને-સરગવાના મુળના રસમાં તથા ગાયના ધીમાં ૩ અછરણને-દહીંના નીતરેલાં પાણીમાં અથવા નગોડના રસમાં ૪ તાઠીયા તાવઊપર-કમળના પાનના રસમાં અથવા કમળબીમાં ૫ પાંડુરંગને સાડીમાં ૬ નેત્રરેગનેન્તીલપરણીને રસમાં અંજન કરવું ૭ પીત જ્વરને- જીરૂં તથા સાકરમાં ૮ વીશને–ચોખાની ધાવણમાં ૯ અસ્તીગતવાયુને વજ તથા દેવદાર તથા કસ્ટ એનાઉકાળામાં ૧૦ પુરશાતણ આવવા સારૂ-ગોમુત્રમાં ૧૧ વીરેચનને આદાના રસમાં ૧૨ હરસને જાયફળમાં ૧૩ છોકરૂ થાવાને-પુત્રજીવીના રસમાં ૧૪ સાપના વીશને-સીરસવૃક્ષના રસમાં-અથવા ગાયના ઘીમાં કોંવા તાંદ ળજાના રસમાં અથવા લીંબુના રસમાં લેપ કરે, ૧૫ વાયુથી કેડ ઝલાણી હોય તેહને –વજ તથા અજમામાં આપવી ૧૬ સ્વાસ કાસને-અરડસાના રસ તથા મધમાં ૧૭ જવરને તળસીના રસમાં અંજન કરવું ૧૮ નીત્ય વરને-કુંવારના રસમાં ૧૯ રાતઅંધાને સ્ત્રીના દુધમાં અંજન કરવું, ૨૦ અજીરણ જવરને-ભાંગરાના રસમાં ૨૧ બીજા તાવને- આમળાની સાથે રર પીતવરને- જીરાની સાથે, ર૩ દહાયુક્ત પીતજવરને- આમળાની સાથે ૨૪ વાતશુળને ત્રીકટુના ચરણમાં ૨૫ સરવ શુળને સરગવાને રસ તથા મધ તથા ઘીમાં આપવી, અથવા કાંગચા તથા શરપંખાને રસ અથવા સુવા તથા ઘીમાં આપવી, ૨૬ મોટી વ્યાધીને પીપરના ચરણમાં ર૭ કાસને થંડા પાણીની સાથે ૨૮ પીનસ તથા કર્ણ રોગ તથા માથાનો રેગ તથા અરધ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194