________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાને પ્રકરણ. અષક ભસ્મ-એક ચણેઠી અથવા ૪ ચાર ચણાઠી ભાર શા મધ તથા પીપરમાં આપવું એટલે સાસ, કાસ, વીશરેગ, કેડ, વાયુ, પીત્ત, કફ, કફક્ષય, સંગ્રહણી, પાંડુરંગ, ભ્રમ, કમલ, ગુલ્મ, એ રેગ દુર થાય છે ૧ વાવડીંગ, સુંઠ, મરી, પીપર, એના ચુર્ણમાં ૧ વાલ આપવું એટલે ક્ષય, પાંડુ, સંગ્રહણી, શુળ, આમ, કેડ, સ્વાસ, પ્રમેહ, અરૂચી, કાસ, અગ્નિમક, ઉદર સંબંધની વ્યથા, એ રેગ દુર થાય છે, અને બુદ્ધી સારી થાય છે, તથા શુક્ર ધાતુની વૃદ્ધી થાય છે, જે વીસ પ્રકારના પ્રમેહને-મધ, પીપર, સીલાજીત, એમાં આપવું, ૩ ક્ષયરેગને-સેનાના વરખની સાથે આપવું. ૪ ધાતુ વૃદ્ધને સેના તથા રૂપાના વરખસાથે આપવું, અથવા તેહના ભસ્મની સાથે આપવુંપ રક્તપીત્તને-હરડે, ગાળ, અથવા એલચીદાણું, સાકર, એની સાથે આપવું, ૬ ક્ષય, પંડુ, હરસ, એને-ત્રીક, ત્રીફળા, ચાતુરજાત, સાકર, મધ, એની સાથે આપવું. ૭ પ્રમેહ તથા મુત્રકૃચ્છ, એને–એલચી દાણા, ગોખરૂ, ભોયઆમળા, સાકર, ગાયનું દુધ, એની સાથે આપવું. ૮ ફરી પ્રમેહને-ગળાનું સત્વ અને સાકરની સાથે આપવું ૯ છરણજવરને-મધ તથા પીપરમાં ૧૦ નેત્રરંગને તથા ધાતુપુછીને-ત્રફળા ચૂર્ણ તથા ધી તથા મધમાં આપવું. ૧૧ ત્રણ રંગ-રેલીનું સત્વ અને ત્રીકટતુ ચુર્ણ એમાં આપવું, ૧૨ભલવૃદ્ધીમે-ગાયનું દુધ અને ક્ષીરકંદ, એમાં આપવું. ૧૩ હરસને-ભીલામામા આપવું, ૧૪ વાયુરેગને-સુંઠ પુસ્કરશુળ, ભારંગમુળ, મધ, આસધ, એના ચૂર્ણમાં આપવું, ૧૫ સ્મરેગને કાયફળ, પીપર, મધ, એમાં આપવું ૧૬ જઠરાગ્ની પ્રદીપ્ત થવાને તથા મુત્રાઘાત તથા મુત્રછ તથા પથરી, એ ઉપર સર્વ ખારેની સાથે આપવું, ૧૭ ધાતુસ્તંભનને-ભાંગમાં. ૧૮ ધાતુવૃદ્ધીને-લ વીંગ તથા મધમાં ૧૯ પીત્તને ગાયનું દુધ તથા સાકરમાં ૨૦ એવીના બીજા રેગ રહ્યા તેઓને મુક્તીથી અનુપાન આપવું૨૧ એઉપર પથ્થ-ખારૂં, ખાટું, દાળ, કાકડી, કારેલું, રીંગણું તરબુજ, તેલ, એ પદાથા ઘણુ કરી ખાવા નહી
અશ્વીની કુમારની માત્રા–એની ગોળીએ ચડ્યા જેવડી કરવી તણખીયા પરમા ઉપર-અજમાની સાથે આપવી, ૧ પીળા પરમાને-હળદરમાં, ૨ પુરશાતન આવવા સારૂ–મધમાં, ૩ જવરને-સુંઠની સાથે ૪ પ્રમેહને તુલસીના રસમાં ૫ પીર વાયુઉપર-પાનનું બીડું અને પીપરમાં આપવી. ૬ તાડીયા તાવને-કપાસના પાનના રસમાં છવાયુને તથા સરદીને-પીપરીમૂળની સાથે, ૮ માથાશુળને-લીંબુના રસમાં આપણી અને માથાને લેપ કરે, એકાંવા તાવને-સું, સાકર, અને તુળસીના રસમાં આપવી, ૧૦ તરીયા તાવને-જીરૂ, મરી, તથા તુળસીના રસમાં ૧૧ એથીયા તાવને ભાંગરાના રસમાં ૧ર પીહા ઉપર તથા ઊદર સયધી રેગ ઉપર-ઈદ્રિાવારૂણીના રસમાં અથવા તેના પાકેલા ફલમાંએલા મગજમાં ૧૩ રણજવરને-સાકરમાં ૧૪ સંતાપ થયે હેય તો પાણીમાં લેપ કરવો. ૫ :કાસ રેગને-સીંધાલણની સાથે ૧૬ મુખ દુર્ગધીને તજમાં ૧૭ બગલની દુર્ગ
For Private and Personal Use Only