________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈલા.
૧૬૭
તેમાં કલ્ક નાખવાના આસા એવા કે શતાવરી ૧ દેવદાર ૨ જટામાસી ૭ તગર્ ૪ ધોળીસુખડ પ વરીયાળી ૬ ચીકણમૂળ ૭ કેસ્ટ ૮ ગેલથી ૯ પથરફુલ ૧૦ *બળ- ૧૧ વારાઇકદ ૧૨ મેદા અથવા જેઠીમધ ૧૩ મહુડાની છાલ ૧૪ કાકાળની બદલે આસધ ૧૫ જીવક અથવા વારાઇક ઃ ૧૬ એ સાળ એસડ એક એક તાલેા લેઇ તેના કલ્ક કરી તે તેલમાં નાંખી ગાયના છાણના છાણા વડે અગ્ની આપવે
તેલ ખાકી રહે તાંહા સુધી પાર્ક કરી તેલ ગાળી લેવું, અને શતાવરી તેલ કહે છે. એ તેલ કૃાત્રેયરૂશીયે કહેલુ' છે પુરૂો અંગે લગાડ્યું હોય તે તે પુરૂષ સ્ત્રીચેાને નીત્ય પ્રીતીથી ભેગવે છે, સ્રીયાને અંગે લગાડવુ' હાય તા તેવાને છેાકરા થાય છે. ચાનીશુળ, અંગશુળ, મસ્તકશુળ અને આખામાં કમળાના રોગ થાય છે તે પડુરોગ, વીશખાધા, ધંસીવાયુ, પેટમાં ડાબે પડખે પ્લીહારોગ થાય છે તે, સાસ પરમે, દંડની પેઠે માણસને નમાડે છે તે દંડાપતાનકવાયુ, મલતરાયુક્ત વાતરક્ત તથા વાયુથી ઉત્પન્ન થયેલી ધુપણી એટલે પ્રદર સ્રીયાને લાગે છે તે, પેટ ફુલવું, તથા કતપીત એ સર્વ રોગ દૂર થાય છે.
હવે જં ગલમાંથી શતાવરી લાવવાના પ્રકાર એવા કે નારાયેણી એઊ એટલી નમન સ્કાર કરી ઉત્તરની તરફ મા કરવુ અને ખેરના લાંકડાથી સતાવરી ખેાદવી તથા સ વ્યાધીસાધની એવુ` ખેલવું આડવી, કુમાજીવની એવુ એટલી નમસ્કાર કરી
લાથી પાક કરવા.
લવીગાદી તેલ—લવીંગ પ તેાલા, નાગરમોથ ૫ ગુગળ ૫ વાળા ૫ ચીત્રકમુળ પ સુખડ પ ગહુલા ૫ કચુરો ૫ વછનાગ ૫ પેપળાની લાખ, ૫ મંજી ૫ જેહેરકાંચલા ૫, તેલ પાકુ૧ રોર પાણી ૮ રોર અને મસ્તુ ૧ ગેર નાંખો ધીમાં તાપે એ ત્રણ દીવસ પકવવા તયાર થાય એટલે સીસીમાં ભરી મુકવુ એ વાયુ જીર્ણજવર, ક્ષય, પડુરોગ એ ઉપર સારૂં છે.
શીગ્બારદ્રક તેલ—આદાના રસ - શેર શરગવાના રસ - શેર બકરીનુ દૂધ - શેર પાણી ૧ શેર એકઠા કરી તેમાં તેલ - શેર નાંખી ઉકાળવુ" પાણી મળી તેલ રહે એટલે ગાળી મુકવુ' તે તેલ વાચુઉપર ઘણુ ઉપયોગી છે,
માશતેલ—અડદ ૧ જય ૨ આળસીના બી ૩ રીંગણી ૪ કવચ પ કારાઢા ૬ ગોખરૂ ૭ટેટ્ઠ ૮ એ આઠ એસડા ૨૮ાર૮ તાલા લઇ તેમાં પાણી સર્વ એસડાથી ચાગણુ નાંખી તે પાણી ચેાથા ભાગનુ રેહે તાંહા સુધી ઉકાળેા કરી ગાળો લેવા તથા પાશીયા ૧ એરનાઠળીયા ૨ તાગના ખી ૩ કળથી ૪ એ ચાર એસડા ૫૬ તાલા લેઇ તેમાં ચેાગણુ પાણી નાંખી ચેાથા ભાગનુ પાણી રહે તાંહાસુધી ઉકાળો કરી ગાળી લેવા તથા એકડાનુ માસ ૬૪ તાલા લેઈ તેમાં પાણી ચાગણુ નાંખી ચેાથેા ભાગ રહે તાંહાં સુધી ઉકાળો કરી ગાળવા પછી તળનુ તેલ ૬૪ તાલા લેઇ તેમાં સર્વ કાળા મેળવવા તેમાં કલ્ક નાંખવાના ઓસડા એવા કે ગળા ૧ સુ‘હર કાસ્ટ ૩ રાણા ૪ સાટાડી ૫ એરંડમુળ ૬ પીપર ૭ વરીયાળી ૮ ચીકણામુળ ૯ ચાંદવેલ ૧૦
For Private and Personal Use Only