Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 176
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેલે. બલાતેલ-ચીકણમુળ (૧૧૨ તોલા) લઈ તેમાં પાણી ચણ નાંખી ચે ભાગ રહે તાંહા સુધી ઉકાળો કરી ગાળી લે તથા દશમુળના ઓસડ દશ છે તે સર્વ મળી પર તેલ લઈ તેમાં પાણી તેથી ગણું નાંખી ચોથા ભાગનું રેહેતાંહાસુધી ઉકાળો કરી ગાળી લે, કળથી, જવ, તથા બેરનાળીયા એ ત્રણ ઓસડ જુદા જુદા પર તેલ લઈ તેથી ગણુ પાણી નાંખી ચોથા ભાગનું પાણી રે તાંહા સુધી દર એકનો ઊકાળે જુદો કરી જુદા જુદા ગાળી લે પછી તે પાચે ઊકાળે એકઠા કરી તેમાં ગાયનું દૂધ પ૧ર તોલા તથા તલનું તેલ ૬૪ તોલા નાંખી તેમાં બીજા એસડો નાંખવાના તે એવા કે, જીવનીય ગણના એસડો ૭, શતાવરી ૮ દેવદાર ૯ મંજીઠ ૧૦ કેસ્ટ ૧૧ પથરકુલ ૧૨ તગર ૧૩ અગરૂ ૧૪ સીંધાણ ૧૫ વજ ૧૬ સાઠેડી ૧૭ જટામાસી ૧૮ ધળી ઉપરસરી ૧૯ કાળી ઉપરસરી ર૦ તમાલપત્ર ૨૧ વરીયાળી ૨૨ આસંધ ૨૩ એલચી ૨૪ એ ચોવીસ એસડ તેલના ચોથા ભાગના લઈ તેને કલક કરી તે તેલમાં નાંખી એકલું તેલ બાકી રહે તહાંસુધી ઉકાળી તેલ ગાળી લેવું, એને બલાતેલ કહે છે. એ તેલ જે સ્ત્રીને ગર્ભની ઈચ્છા હોય તેઓના અંગે લગાડવું તથા જે પુરૂશને ધાતુ ક્ષીણ છે તેને, તથા વ્યાયામ વગેરે મેહનતથી ક્ષીણ થયેલાં છે માત્ર જે પુરૂશના તેને તથા સુવાવડી સ્ત્રીઓને પજવું એ તેલ ઘણુ કરી રાજાઓને તથા સુખીયા માણસોને યોગ્ય છે, એ થકે સર્વ વાયુવીકાર દૂર થાય છે. લાક્ષાદી તેલ–બેરડીની અથવા કુડાની લાખ ૨૫૬ બેસે છપન તેલા લઈ તેમાં પાણી તેથી ગુણ નાંખી તેને ચેાથે ભાગ હે તાંહા સુધી ધીમે તાપ લગાડી ઉકાળે કરી ગાળી લેવો તેમાં તળનું તેલ ૬૪ તલા તથા ગાયના દહીંનુ નીતરેલું પાણી ૨૫૬ તલા, વરીયાળી ૧ આસંધ૧ હળદર ૧ દેવદાર ૧ કડુ ૧ રેણુકબીજ ૧ મોરવેલ ૧ જેઠીમઘ ૧ કેસ્ટ ૧ ધળી સુખડ ૧ નાગરમોથ ૧ રાસ્ના ૧ એનું ચુર્ણ નાંખી ઘીમાં તાપથી એકલું તેલ બાકી રહે તાંહા સુધી ઉકાળી પછી તેલ ગાળી લેઈ અંગે લગાડવું તેથી, સર્વ વશમજ્વર દૂર થાય છે તથા સ્વાસ, કાસ, સળેખમ, કેડ તથા પીઠનુ શુળ તથા વાયુપ્રકોપ તથા પીતકેપ, મીરગી, ઊન્માદ વાયુ, ક્ષય, રાક્ષસપીડા ચળ, અંગને દુરગંધી આવે છે તે તથા શુળ, શરીરમાં વેદના થાય છે તે એવા સર્વ રોગ દૂર થાય છે તથા ભારે વાઈસીના અંગને લગાડવું હોય તે ગર્ભની પુસ્ટી થાય છે. શતાવરી તેલ–શતાવરી ૧ ચીકણુમુળ ૨ ચકલેંડીનુ મુળ ૩ જંગલી ગાંજે ૪ જંગલી ભાલ ૫ એરંડમુળ ૬ આસંધ ૭ ગોખરૂ૮ બીલીમુળ ૯ કઈ ૧૦ કેરાટે ૧૧ એ અગ્યાર ઓસડ દોડ દેડ તોલાપ્રમાણે લઈ તેમાં પાણી ચાગણ નાંખી ચોથા ભાગનું પાણું રેહે તાંહા સુધી ઊકાળે કરી ગાળી લે તેમાં તળનુ તેલ ૬૪ તલા ગાયનું દૂધ ૬૪, સતાવરીને રસ ૬૪, પાણી ૬૪, એ તે તેલમાં નાંખી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194