Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fo પાક. ફટકડીના પાણીમાં મધ્યમ પ્રકારે પકાવવા અને નીચેાઇ લેવા પછી ચાર શેર સાર્ક રના પાક કરી તેના મેલ કાઢી નાખવા, અને તે આમળાતે પાકમાં નાંખી જર પવા ા પછી નીચેા લેઇ બીજો ચાર સેર સાકરના પાક કરી તેને મેલ કાઢી તે પાક થાય એટલે તેમાં તે આમળા નાંખવા તથા કેશર તાલા ના નાંખવુ' એટલે મુર થયા, એ પીત મટાડવાને ઘણા ઉપયોગી છે તથા પાછીક છે. આંબાના મુરબા—મમા સારા ભરાયેલા કાચા લેઈ તેની છાલ કાહુાડી દાખી મુકવા, પાણી નીકળી જાયે એટલે તેહને જરાક માક્ આપવી તથા આમળાની પેઠે ચેપણ સુ કરવા, એ સુરખા ધણા રૂચી આપણારા છે. નારીયળના સીરકા—નારીઅળ નંગ ૫૦ કુણા લેઇ તેનુ પાણી કાઢી તાવડામાં નાખી અને ધીમાં તાવથી રામ જેવું જાડુ થયે તાલુાસુધી ઊકાળશ, પછી તેમાં કેશર ના તાલુ' તથા લવીંગનુ ચરણ ૧ તાલુ' નાખી ઊતારી લેઊ. એ સીકા સારી રીતે રક્તની વૃદ્ધિ કરાય છે તથા બીજા ઓસડાના અનુપાનમાં ઊપયાગી પડેછે તથા પુષ્ટી આપેછે. દાડમના સીરકા—દાડમ નગ ૨૦ સારા પાકેલા રસદાર એવા લેઈ તેના રસ કાઢી લઈ દીધેલાં વાસણમાં ઉકાળવુ' તેમાં સાકર ૧ રોર નાંખવી રામ જેવું જાડા થયા પછી ના તાલું કેશર,૧ તાલું એલચીના ભુકો નાંખી સીસામાં ભરી મુકવા. પીતઊપર તથા ઊદ્રસઊપર ઘણા ઊપયેાગી છે. લીથુના સીરક્રા પણ એજ પ્રમાણે કરવા. આદાના સીરકા—આદાના રસ કાઢી તેમાં પાણી નાખઊં પછી સાકર નાખી પાદ્ધ કરવા તેમાં કેશર, એલચી, જાયફળ, જાવ'ત્રી, લવીંગ, એ નાખી ભરી સુક્રવેશ, એ સ્વાસ, કાસ, અગ્નિમ, અરૂચી, એઊપર ઊપચેગી છે. કાકમના સીરકા—કાક્રમના પાકેલા ફળ લેઇને તેના રસ કાઢવો. તેમાં સાકર નાખી ચાસણી કરવી એ પીતઊપર ઊપયોગી છે. અરડુસા અવલેહ—અરસાના પાનાને માફ઼ આપી તે હાતવર ચાળી તેને રસ કાહુાડવા, તેમાં સાકર નાખી મધ જેવા પાક કરવા પછી તેમાં એહુડા તથા હળદરનુ ચુરણ નાખી મુકવા, અને તે વાર વાર ચાઢતા રેહઊં તેથી ઊદ્રસ, ક્ષય, કાસ, રક્તપીત્ત, સ્વાસ, એ જયછે. ગુલક૬—૯ —ઊંચા ગુલાબના ફુલા લેઈ તેની પાખડીયા કાઢવી, તેથી ખમણી અથવા ઢીંગણી સાર્લેઇ લાખલેાટામાં કીવા અરણીમાં એક થર પાખડીના તેઊપર સાકરના એવી રીતે ઘર ઊપર ચર આપવા અને તેનુ મોઢુ માંધી તડકામાં ઢાકી ચુકી, એટલે પાખડીયા તથા સાકરનુ એકત્વપણું થઈ ગુલકદ થાયછે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194