________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
પકાવવું તેને ગળે બનાવી તે ઘડીક ઘીમાં તળી કહાડવું અને સાકરનો પાક કરી તેમાં કાળામરી, સુંઠ, પીંપર, પીંપર મુળ, ચિત્રકમૂળ, અજમેદા જીરૂં ધણા બાફળી, વરીઆળી, જાયફળ, કચર, દલચિની, તમાલપત્ર મેથા આ છણસ એકેક પળ લઈ તેમાં સુંઠનું ચુર્ણ તલા ૬ મરીનું ચુર્ણ તોલા મેળવી પાક કરવો તે દરરોજ એક પલ પ્રમાણે ખાધાથી આમવાત તેમજ બધા વાત સંબધી રેગ, વિશમવર, પાંડુરોગ, કામલા સર્વ જાતને પ્રમેહ જસે.
કટાવલેહ-કુડાની છાલ એક૪૦૦ તેલ લઈને તેને જરાક બુક કરો અને તેમાં પાણી એકદ્રણ ૧૦૨૪તેલાનાંખીને તેનો ઉકાળ એ ભાગરેહે તહાંસુધી કરવો અને કપડામાંથી ગાળી લઈને તેમાં ગેડ ત્રણ પલ મુકી પછી ચુલા ઉપર રાખીને તેને પાક કરે અને તેમાં રસાંજન, મોચરસ, સુંઠ, મરી, પીપર, હરડા, બેહડા, આમળ, લાજરી, ચીત્રક, પહાડમુળ, નાહવુ બેલફળ, ઈદ્રજવા વચ, ભીલામે, અતોવીષ, વાવડીંગ, વાળે, એવી ૧૧ એસડો દરેક વજન ૧ પલ પ્રમાણે લઈ તેનું ચૂર્ણ કરી પાકમાં નાંખવું અને ધી ૧૬ તલા મુકી તે પાક થંડે કરો પછી મધ ૧૬ તલા મેળવો એવી રીતે અવલેહ તૈયાર થાય છે આ અવલેહ બકરીના દુધમાં, અથવા તાકમાં, અથવા દહીમાં, અથવા ધીમાં, અથવા પાણી સાથે લેવે પણ તે ખાધેલું અન્ન પચન થયા પછી લેવો અને પથ્ય સારું કરવું તેથી સર્વ જાતની મુળવ્યાધી (હરશરેગ) મટી જાય છે તેમજ દુષ્ટ નામવાલા જે ભગંદરાદી રેગ, અતિસાર, અવઢણું, સંગ્રહણી, પાંડુરંગ રકતપીત, કામળા, આમ્લપીત, સેજા, કૃશતા અને પ્રવાહક (અતીસારને ભેદ) એવા એવા રેગ દૂર થાય છે.
કંટકાર્યવલેહ-રીંગણી વજન ૪૦૦ તેલા લઇને તે જરાક કરવી અને તેમાં પાણી દ્રોણ ૧ મુકી તેને ચે ભાગ રહે તહસુધી ઉકાળે કરો અને કપડામાંથી છાણું લઈ તે ઉકાળામાં ગળે, ચિત્રક, ચવક, માથ, કાકડસીંગી, સુંઠ, મરી પીપર, ધમાસા, ભારંગની સાલ, રાસ્ના કચરા એવી ૧૨ એસડે દરેક પલ પ્રમાણથી લઈ તેનું ચૂર્ણ કરી તેમાં મુકવું પછી સાકર પલ ર૦, ઘી ૮પલ, શીરલ ૮પલ એવી જણસે તેમાં મુકી ફરીથી તે ગરમ કરીને તેને લેહ કરે તે ઠંડા થયા પછી તેમાં મધ પલ૮ મુકી પછી વંશલોચન પલા, પીંપળી પલ , એનું ચુર્ણ કરી તે ચુર્ણ લેહમાં મુકવું પછી તે લેહ મટેડીનું મજબુદ વાસન લઇ તેમાં રાખવો તે દરરોજ થોડો થોડો ખાધાથી ઉચકી, સ્વાસ, સર્વે જાતની ખાંસી એવા રેગ મટી જાય છે,
આવળાને મુરબેઆવળા સારા ઉચા એક સેર લઈ તેને કાંટાથી તચી ટેચી નરમ કરવા અને દાબી રાખવા, તેનું પાણી નીકળી ગયા પછી તેને
For Private and Personal Use Only