________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
વાજીકરણ.
ધોળાં મરી નંગ ૩-૪ એ એખઠાં કરી તેના ૬ ભાગ કરવા, પછી પાકેલા તર ધારી કેળામાં તે છ ભાગ માંહેના ૧ ભાગ ભરી રાતે અજવાળી આમાં મુકે સવારે દાતણ કર્યા પછી તે કેળું છાલ કહાડી ખાવું એ પ્રમાણે બે ત્રણ મંડળ એટલે મહિના સુધી કરવું, તેથી ધાતુના ઠેકાણાની ગરમી નાશ પામી ધાતુ પુસ્ટ થાય છે, તથા માથા માંહેની ગરમી મટી આંખોને ઠંડક આવે છે.
ઈસબગોળ બે ભાગ, એલચીદાણા ૧ ભાગ તથા સાકર ૩ ભાગ એ રાતે પાણીમાં પલાળી સવારે ખાવાં અથવા તેની ફાકી લઇ તે ઉપર ગાયનું દૂધ એક બે ઘુટા પીવું,
જ્યોતી સ્મતી-સાકર અને એલચીદાણા સરખે ભાગે એકત્ર ખાંડવા પછી ચાર માસ તે ફાકી લઇ તેમાં તેટલું જ કાચું એરંડીયુ અથવા એરંડીનાં ધોળાં મીંજ લઈ સવારે દાતણ કર્યા પછી લેતા જવું ખમીર જોઈ વજન વધારે પણ કરવું; એ એષડ ખાવાથી માથાની ગરમી મટી મગજ થડે થઈ ખમાંહેની ગરમી પણ જાય છે, અને આંખમાં તેજ આવે છે.
બદામ ૧ ભાગ, કાચું દીવેલ અથવા એરંડીનાં મીંજ ૨ ભાગ, એલચીદાણું ૧ ભાગ એ એખઠાં ખાંડી તેમાં ચાર ભાગ સાકર તથા ચાર ભાગ ગાયનું તાજુ ઘી એ એખ કરી રાતે પુનમના અજવાળામાં મુકી સવારે તેમાંથી નીત્ય ચાર માસા કૌંવા છ માસા લેતા જવું. માથા માંહેની ગરમી મટી મસ્તકમાં મગજ ભરાય છે, અને તેમાંહેના સર્વ વિકાર દૂર થઈ તેજ આવે છે.
જવોલેટ ૧ શેર, તાજુ ધી ૧ શેર , સાકર ૧ શેર, ધોળાં મરી ૧ તેલો એલચીદાણું ૨ તોલા એને ભુકો કરી એ સર્વ એસઓ સારી રીતે એખઠાં મેળવી કલાની થાળીમાં નાંખી રાત્રે પુનમના અજવાળીયામાં મુકી સવારે ઘરમાં લાવવાં, તેમાંથી નીત્ય ચાર કીંવા પાંચ તોલા લેવું ઉપર ગાયના દૂધનો એક ઘુટડો લે,
ઘઉં ૧ શેર ર લે. તેને ગાયના દૂધને કર આપી એક પર દાબી મુક, પછી ધીમાં સેકો તથા એરડીને મગજ ૧ શેર લેવો, તે પણ ઘીમાં શેકવો, તથા એક શેર મા ગાયના દૂધનો તે પણ ધીમાં સેકે, પછી સર્વ સામાન એખડો કરી તેમાં એલચીદાણા ૩ તોલા, ઘેળાં મરી ૬ માસા, દૂધીનાં બીજનો મગજ ને શેર તથા બદામનાં મીંજ - શેર એ ખાંડી તેમાં નાંખવાં પછી સર્વ એકત્ર કરી સાકરના પાકમાં નાંખી તે કઈ દીધેલા વાસણમાં ઢાળી તેનાં ચોસલાં પાડવાં, તે માંથી નીત્ય ચાર અથવા પાંચ તોલાના આસરે સવારમાં ખાતા જવું તેથી માથા માંહેની ગરમી મટી મગજ ભરાય છે, આંખમાંહેની ગરમી નાશ
પ્રકૃતિમાન (શહનશક્ષિત).
For Private and Personal Use Only