Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
પાર્ક.
અગર ૪વશલાચન ૪ કાંકડસીંગી ૪ સુંડી ૪ કાસીંબ ૪ અસેલીયા ૪ શ્રીજોરા૪ લેાહુભસ્મ૪ રસસીંદુર ૪ વગભસ્મ ૪ હીગળા ૪ અભ્રક ભસ્મ ૪માક્ષીક ભસ્મ૪ હેમગર્ભ ૪ વસંત ૪ મૃગાંક ૪ એ એસડાનું ચુર્ણ પાકમાં નાંખવું, પછી સુગથી પદાર્થો ચેાસલાં કરવાના પેહેલા નાખવાના તે એવા કે ચાર તાલા કેશરનુ પાણી કરી સાકરની ચાસણીમાં નાખવું. ચાતુરજાત ૧૬ તેાલા, લવીંગ ૪ જાયફલ ૪ એલચીદાણા ૪ જાવંત્રી ૪ એનુ ચુર્ણ ચાસલા કરવાના પેહેલા નાંખવું, એ પાકની રીત એવી કે દુધમાં ગામનું ચુર્ણ નાંખી માવેા કરવા. ખાકી પ્રથમ કહેલાં પાકની રીત પ્રમાણે કરવું,
મહાકુમાંડ પાક—પાકેલાં કટણ ભુરા કાહલાના મગજ ૪૦૦ તાલા લઈ લઈ દીધેલા વાસણમાં નાંખી તેને માફ આપવી, પછી પાણી નીચાઈ ગાયના શ્રીમાં તે મગજ તળવા. અને ત્રીફળા ૩ તાલા, શતાવરી ૧ તેાલા, કચુરા ૧ વરી યાળી ૧ ધાળી સુખડ ૧ વશલેાચન ૧ ચીકણાનુ મુળ ↑ વાવડીંગ ૬ ધાણા ૧ મેચ ૧ શડકટ્ટુ ૬ તાલીમખાનું ૧ આસધ ૧ વાળા, અજમેાદ ૧ નસેતર ૧ કાસ્ટ ૧ કાયફ ળ ૧ ધેાળી મુસલી ૧ લીંડી પીપર ૧ તાલીસપત્ર ૧ જીરૂ ૧ શહાજીરૂ ૧ દરાખ ૧ ગેાખરૂ ૧ વરધારા ૧ ચીત્રકમુળ ૧ જેઠીમધ ૧ લવીંગ ૧ કાળા વાળા ૧ કાંકડસીંગી ૧ પીત્તપાપડા ૧ *વચ બીજ ૧ કમળકાંકડી માયલાં ગાળા ૧ ખારેક ૧ ભીલામા સાએલા મગજ ૧ કકાળ ૧ શેરણી ૧ ભેાંકાળુ ૧ ચાતુરજાત ૧ જાવત્રી ૧ સુવર્ણ સાક્ષીક ભસ્મ ૧ રાષ્યમાક્ષીક ૧ સીંગાડા ૧ સાવરીની છાલ ૧ એનુ ચુર્ણ કપડછાણ કરી અભ્રક ભસ્મ ૪ તામ્રભસ્મ ૨ લાડુભસ્મ ૨ ધેાયેલ સાર ૪૦૦, કેશર ૨, એના પાક કરવા તે એવા કે સર્વે એસડાનું ચુર્ણ તથા ભસ્મ તળેલાં કાહલાના મગજમાં ભેળવ્યા પછી સાકરની ચાસણીમાં કેશરનુ પાણી નાંખી ચાસણી થાય એટલે તેમાં તે કાળાનુ મગજ નાંખી હલાવી થાલમાં ઢાલ, અને તેના ચાસલા પાડવાં, પછી તેમાંથી શક્તિ જોઈ એ અથવા ત્રણ તાલા સુધી નીત્ય આપવા તે ઊપર્ પાનનુ બીડુ ખાઉં, એ પાક વૃશ તથા શુક્રધાતુ અને રજસ્વલાપણુ એની શુધી કરનારા તથા ધાતુવર્ધક એવે છે; તથા વાત, પીત, કફ, ક્ષય, જીર્ણજ્વર, ઊલટી, પ્રમેહ, રક્તપીત, અમ્લપીત, રક્તદેાશ, પ્રદર, પડુરોગ, સુતીકા રોગ, અગ્નિમ, મસ્તક રેગ, વલી,પલીત, નેત્રરોગ, ખળતરા, વાતરક્ત, મુત્રકૃ, સર્વ અંગની પીડા એ રોગ દુર કરેછે.
કવચ પાકકાયલીના ખી માએલા ગાળા ૧૨૮ તાલા, ગાયનુ દુધ૨૫૬ તાલા, ગાયનુથી ૧૨૮ તાલા, અગર ૨ જાવ'ત્રી ૨ નયફળ ૨ સુંઠ ૨ લવીંગ ૨ અકલકાર ર જીરૂ ૨ પીપર ૨ ત્રીજાત ૬ કેશર ર તેાલા, કપુર માસા ૨ કાળ ૨ તાલા, સમુદ્રસેસના બીજ ર તેાલા, ભીલામાનામાયલેા મગજ ર ફેશર । ખુરાશનીઅજમા ર
For Private and Personal Use Only

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194