Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
પાક.
માથી નત ઊઠેલાંને આપવાથી તેના આગમાં શક્તિ આવેછે, તેથી યે પાક ઘણા ઊંચાગી છે.
૧
કુમારી પાક—કુંવારના ગરભ ૧ રોર, સાકર ર શેર, દુધ ૪ શેર, રાતી ગાયનુ ધી -ના શેર, એલચીદાણા ૧ તાલુ, લવીંગ ૧ ચીનાઈ ગુંદર ખી ૧ જાયફળ ૧ વ’શલાયન ૧ ફેશર ૧ સાલમમીશ્રી ૧ દામ ૯ નવટાંક, દીવેચી આજમા ૧, પુનાગ ૧ તેાલા, કસ્તુરી ૩ માસાએ સર્વ આસડાના ઊપર કલાપ્રમાણે પાક કરી તેમાંથી એક ચેાસવુ નીત્ય ખાણે, તેથી ધાતુવૃદ્ધિ તથા પુષ્ટપણ થાયછે, અમ્લપીત્તદુર થાય છે.
સુંઠ ૧ : સમુદ્રસેશના અકલકારી ૧ ખારેડ્ડ
કદરણ પાક-ધાળાં કાંદા -ના શેર, દુધ ૨ રો,ધી - શેર, મધ તાલા ૯, સાકર ૨રોર તજ ૧ તેલ,જાયફળ૧ તાલુ, લવીંગ ના તાલુ કેશર ના તાલા, જાવત્રી ના તાલા માવા તેાલા ૯, કાયલીના ખી જા તેાલા, તામ્રભસ્મ ના તાલા, એ પાક ખાવાથી શ હાયતા એ સારી રીતે પુરૂશાતનમાં આવેછે.
ફણસ પાક—પારેવાં ફણસ ભાયલી પીશીયા નાઅરધા શેર, સાકર ૨ શેર, ધી ન શેર, લવીંગ ૧ તાલા, તજ ૧, જાયફળ ૧ તાલા, સીસાલસ્મ ના અવા તેાલા, એ પાકથી ધાતુપુષ્ટી ધણી થાયછે.
પકવામ્ર પાક ઊમદા પાકેલા આંબાને'મ શેર ૪, સાકર્ ॥ શેર, ધી ૧ રોર, સુંઠ તેાલા ૪, મરી ૧ પીપર ૨ પીપરીમુળ ર્ નાગરમોથ રચવક ૨ ધાણા ૨ જીરૂ ૨ એલચીદાણા ર્ નાગકેશર ૨ તજ ૨ તાલીસપત્ર ૨ એ. એસડા ક્રુપાણ કરી આંબાના રસના ભાવેા કરી તેમાં તે એસડા મેલવી, પછી સાકરના પાકમાં ચાસલા ખાંધવા તેમાંથી ૪ તાલા નીત્ય જમવાના પહેલા ખાવા, તેથી રેચક, વાસ, કાસ, ક્ષય, પીનસ, સળેખમ, પ્લીહા, યકૃત, ઈત્યાદી રોગાના નાશ થાયછે એવા એ પાકના ગુણ પાકાવળીમાં લખેલા છે,
ભૃકુષ્માંડ પાક—ભોકળાના કકડા કરી કાંછમાં તે સાફ થાવાસારૂ નાખવા પછી પાણીએ ધેાઈ એક રોર દુધમાં પકાવી પાછા ઘીમાં તળવા, પીળા થયા પછી સાકરના પાક કરી તેમાં એસડા એવા નાખવા કે, પીપર તેાલા, ૪ સુઢ ૨ મરી ૨
જીરૂ ૨ આમળા ૨ તજ ૨ એલચી દાણા ૧ પત્રક ૧ સીંગાડા ૨ કચરો ર્ પીપરીમુળ ૨ ચવક ૨ ચીત્રક ૨ ચારેાળી ૪ મુસળી ૪ લવીંગ ૧ એનુ ચુરણ કરી પાકમાં નાખી તેની વડીયા કરવી, તે ઘીનીસાથે ખાવી તેથી રક્તપીત્ત, જ્વર, કાસ, કમળા, તમકસ્વાસ, ભ્રમ, ઊલટી, તરસ, પાંડુરોગ, ક્ષતક્ષય, અપસ્માર, માથાના રોગ, યાનીશુળ, ચેાનીની માહે લાહીના પ્રવાહ ચાલેછે તે, અગ્નિમદ, એટલાં રોગ નાશ પામી વીર્યની વૃદ્ધિ તથા પુષ્ટી થાયછે,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194