________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સુરણ. લી તાસ ૧૪ અજમે ૧૫ કરે ૧૬ ધાણા ૧૭ વાવડીંગ ૧૮ કલુજ ૧૯ ચાક ર૦ પુષ્ક મુળ ૨૧ સાજીખાર રર જવખાર ૨૩ રાધાલાણ ૨૪ સંચળ રપ વડાગરૂ ૨૬ સમુદ્ર મી ર૭ બંગડીખાર ર૮ કેસ્ટ ૨૯એ એગણત્રીસ એસડો સરખા ભાગે તથા બે ભાગ કવંડળમુળ, ૩ ભાગ નસોતર તથા ૩ભાગ દંતીનુ મુળ તથા ૪ ભાગ પીળાથોરનું મુળ તે ન મળે તો તેના બદલામાં શેર લે, અને એ સર્વ ઓસડનું ચુર્ણ કરવું, પછી તે ચૂર્ણ જે રોગીને કેડે પાચનથી તથા તેલ વગેરે પદાર્થોથી ચીકણે થયો છે તેવા રોગીને જુલાબ થાવા સારૂ આપવું. તેથી છાતીને રેગ, પંડગ, સ્વાસ, કાસ, ભગંદર, અગ્નિમંદ, તાવ, કેડ, સંગ્રહણું, ગલગ્રહ એ સર્વ રેગ ઉપર અનુપાનની યોજના કરી એ ચુર્ણ આપવું, પેટ ફલવા ઉપર મઘમાં આપવું ગુલ્મરોગ ઉપર બેરડીના ઉકાળામાં આપવું, મળ બધને દહીના પાણીમાં આપવું, અજીરણને ઊહા પાણીમાં આપવું, ગુદનાવીશે કાતરવાજેવી પીડા થાય છે તેને અમલીના છાલના ઉકાળામાં, તથા ઉદરરોગને ઊંટણના દુધમાં અથવા ગાયના છાસમાં, વાયુરંગને મધની સાથે, હરસને દાડમના પાણીમાં આપવું. તેથી યે સર્વ રોગ દુર થાય છે તથા યે ચુર્ણ લીધું હોય તો થાવરવીશ, જગમવીશ, એ બે પ્રકારના વિશ દુર થાય છે કે ચુર્ણને નારાયણ ચુર્ણ એવું કહે છે એ ચુર્ણ થકે સરવ દુષ્ટ રેગ દુર થાય છે,
નંદપડી ચૂર્ણ-કાળીજીરી ૧ડીકાકાળી ૧ કાંગચાનાબીજ ૧ સંચળ ૧ અંબાહળદર ૧ કડુ ૧ સીંધાલેણ ૧ એ સરવ એસડો સરખા ભાગે લઈ ચુર્ણ કરવું તેમાંથી ચુર્ણ કહા પાણીના સાથ આપવું એટલે સરવ પ્રકારના જવર દુર થાય છે.
પાચક ચર્ણ–ચત્રકમૂળ તેલું, સેકેલે હીંગ ના પીપરીમૂળ, એજ મેદ ૧, સાજીખાર , સીંધાલણ ને, મે - પીપરી મરી ૧ ચવક જવખાર ૧ સંચ ળ - સાવરી મીઠુ ને તેલું યે સરવ એસડાનું ચુર્ણ કરી પહેલાથી બીરાના રસની એક ભાવના આપવી, પછી દાડમના રસનું એકપુઠ આપવું, તે ચુર્ણ અજીરણ તથા અગ્નિમંદઉપર આપતા જવું, મળશુધીનું ચુર્ણ—મેઠી હરડેનું દળ તોલા ૨. સોનામુખી તલા , રેવાચીની ને અરધા તેલું, મરી ને સુંઠ ૧ સંચળને સીંધાલણ ૧ એનું ચુર્ણ કરી રાતે ઊત્પા પાણીની સાથે ત્રણ માસા લેતા જવું એટલે મલશુધી સારી થશે.
ચોપચીની ચણ–ચોપચીની રસાકર, તોલા ૪, પીપર ૧ તોલુ, પીપરી મુળ ૧ મરી ૧ લવીંગ ૧ અકલકારે ૧ દીવેચી અજમો ૧ સુંઠ ૧ વાવડીંગ ૧ તજ ૧એ સરવ એસડેનું ચુર્ણ પ્રમેહ તથા ઉપદંશ તથા તંતુમેહ, અશક્તપણું તથા ઊપદેશથી સાંધા ઝલાણા હોયતો તેઊપર એવા સરવ રોગઊપર ઊન્હા પાણીમાં આપવું
For Private and Personal Use Only