________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૪૫
૧ તાલાપ્રમાણે નીત્ય લેતા જ, એઊપર પથ્થ-ચેખા, દુધ, મધુત્રય એપ્રમાણે પથ્ય કરવું છતા જેહના કાન, નાક, આંગળો એ ગળતકેડથી સડી ગયા હોય તો એ કામદેવ જેવો સુંદર થસે તથા એ ઓસડ લીધા પછી સ્ત્રીસંગ કરવો નહી અને તે કેડની વ્યાધી ઘણું છે તે તેઊપર પથ્ય પાણી તથા ભાત એટલું જ કરવું,
રત્નગરપિટલી રસ-પારાનુ ભસ્મ, સેનાનુ ભસ્મ, રૂપાનુ ભસ્મનાગભસ્મ, લેહભસ્મ, તામ્રભસ્મ, માક્ષીકભસ્મ, પરવાળાભસ્મ, શંખભસ્મ એવા દશ ભસ્મો સરખા ભાગે લઈ 9 દિવસ બુધી ચીત્રકના રસની ભાવના આપી તે ઓસડ પીલી કેડીમાં ભરવું પછી ટંકણખાર તથા આકડાના દુધમાં ઘોટી તે વડે કેડી
ના મે બંધ કરવા અને નાની કુલડીમાં ભરી ગજપુઠ આપવું. પિતાની મેળે સીતળ થયા પછી તે કાઢી ખલ કરો અને નાના રસની સાત ભાવનાઓ તથા આદાના રસની ૭ ભાવના અને ચીત્રકના રસની ર૧ ભાવના આપવી, એટલે એ રસ સીદ્ધ થયા, એ રસ ક્ષયને નાશ કરવા મરી તથા ઘીમાં આપ એટલે આઠ પ્રકારના મહાગ, પાંડુ, તાવ, અતીસાર એને નાશ કરે છે, તથા ચે અનુભવી છે,
ગુટીકા.
ચંદ્રપ્રભા ટીકાકારે ૧ વજ ર નાગરમેયા ૩ કરીયાતુ ૪ ગળે પદેવદાર ૬ હળદર ૭ અતીવીખની કળી ૮દારૂ હળદર ૯ પીપરીમૂળ ૧૦ ચીત્રક ૧૧ ધાણા ૧૨ હરડે ૧૩ બેડા ૧૪ આમળ ૧૫ ચવક ૧૬ વાવડીંગ ૧૭ ગજપીપર ૧૮ સુંઠ ૧૯ મરી ૨૦ પીપર ૨૧ સેનામુખી ૨૨ સ્વણમાણીક ભસ્મ ૨૩ જવખાર ૨૪ સાજીખાર ૨૫ સીંધાલણ ૨૬ સંચળ ર૭ વડાગરૂ મીડુ ૨૮ એ અઠવીસ એસડે ત્રણ માસા ભાર તથા નસેતર ૧ તીમુળ ૨ તમાલપતર ૩ તજ ૪ એલચી પ વંશલોચન ૬ એ છ સડો સેળસેળ માસા લેઈ સર્વનું ચુર્ણ કરી; તથા લેહભસ્મ ૨ તોલા, સાકર ૪ તોલા, શીલાજીત૮ તોલા, ગુગળ ૮ તોલા લેવા પછી એ સરવે ઓસડ એક ઠેકાણે વાટી તેમાં તે ચુર્ણ નાખી એક તોલાપ્રમાણે ગોળી બાંધવી, એ ગુટીકાને ચંદ્રપ્રભા યેઉ કહે છે એ ચંદ્રપ્રભા સર્વ રોગ દુર કરવામાં વિખ્યાત છે. એથકે ર૦ પ્રકા રના પરમા, તથા મુત્રક્રછ, મુત્રધાત, પાણવી, ઝાડાબંદ, શુળ, પ્રમેહપીનકા, તથા અરબુદ, તથા જેથી વૃષણ મોઠા થાય છે. તે રેગ પાંડુરોગ, કમળ, હલીમક રોગ, અંતરગળ વાયુ, કેડનું શુળ, સ્વાસ, કાસ, તથા પગને તોડ થાય છે તે વીચચીકા રેગ, કેડ, હરસ, ચળ, કવલુ, ભગંદર, દરેગ, નેત્રરોગ, સ્ત્રીને પ્રદરથી લેહી વગરે પડે છે તે, પુરૂશનાં ધાતુગત વીકાર, અમિંદ, અરૂચી, તથા વાયુ, પીત્ત, કફ એના પ્રકોપ એવા સર્વ રોગ દુર થાય છે, તથા આ ચંદ્રપ્રભા બેલ આપણારી તથા રસાયણ યુક્ત છે એવું જાણવું
૧૮
For Private and Personal Use Only