________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
ગુટીકા.
કાંકાએન ગુટીકા—અજમે। ૧ જીરૂ ર્ ધાણા ૩ મરી ૪ વિધ્યુત્ક્રાંતા પ્ અજમેાદ ૬ કલાજી ૭ એ એસડા એક એક તાલુ તથા હીંગ સેકેલા ૬ તથા જવખાર ૧ સાજીખાર ૨સીંધાલેાણ ૩ સંચળ ૪ વડાગરૂ મીઠુ ૫ ખાદાનુ મીઠુ ૬ 'ગડીખાર ૭ નીસેાતર ૮ એ એસડા એ એ તાલાપ્રમાણે, દાંતીકુળ ૧ કચારા ૨ પુસ્કરમૂળ ૩ વાવડીંગ ૪ દાલીખછાલ ૫ હીમજ ૬ ચીત્રક ૭ અમ્ભવેતસ ૮ મુઠ ૯ એ નવ આસા ચાર ચાર તાલાપ્રમાણે લેવા પછી એ સર્વ એસા ચુર્ણ કરી બીજોરાના રસમાં તેની ગાળીયા કરવી, અને કાંકાએન ગુટીકા કહેછે. એ ગાળી ધી અથવા ગાયના દુધમાં અથવા ખાડામદ્યમાં અથવા ઊન્હા પાણીમાં ગુલ્મરોગ મટવાવીો આપવી. એગાળી મધમાં લીધીછતાં વાતગુમા દૂર થાયછે, ગાયના દુધમાં લીધી હાયતા પીતગુલ્મ દૂર થાય છે, તથા ગામુત્રમાં લીધી હેાયતા કઝુલ્મ મટેછે, તથા દશમુળાના ઊકાળામાં લીધી હેાયતા શ્રીદેાશગુલ્મ નાશ પામેછે, ઊંટનણા દુધમાં લીધી હેાયતા નિયાને રક્તશુક્ષ્મ થાયછે તે દુર થાયછે, તથા છાતીના રોગ, સંગ્રહણી, શુળ, કીરમવીકાર, તથા હરસ એ રોગ દૂર થાયછે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાગરાજ ગુગુળ સુંઠ ૧ પીપર ૨ ચવક ૩ પીપરીમુળ ૪ ચીત્રક ૫ શેકેલા હીંગ ૬ અજમાદ હું શરા૮ જીરૂ ૯ શહેાજારૂ' ૧૦ રેણુક બીજ ૧૧ ઇંદ્રજવ ૧૨ પાહાર સુળ ૧૩ વાવડીંગ ૬૪ લેડી પીપર ૧૫ કડુ ૧૬ અતીવીખની કળી ૧૭ ભારગ છાલ ૧૮ વેખંડ ૧૯ મારવેલ ૨૦ એ વીસ એસડા ત્રણ ત્રણ માસા પ્રમાણે લેવા તથા એ આસડથી ખમણી ત્રીફળા લેવી, પછી એ સર્વ એસડા ફુટી ચુર્ણ કરી તેની ખરાખર શુધ્ધ કરેલા ગુગળ લેઇ ઝીણા વાટી ગાળના પાક જેવા પાતળા કરી તેમાં તે ચુર્ણ નાખઊ પછી વંગભસ્મ, રાષ્યભસ્મ, નાગભસ્મ, લેાહુભસ્મ, અભ્રકભસ્મ, મડૅર ભસ્મ, તથા રસીંદુર એ સાત ભસ્મ ચાર ચાર તાલા પ્રમાણે તે ગુગુળમાં નાખી સર્વના એક લોંદા કરી તેની ગાળીયા ત્રણ ત્રણ માસા પ્રમાણે બાંધી ઘીના રીઢા હાંડલામાં સુકવી, અને યાગરાજ ગુગળ કેહે છે, એગુગળ લીધા હેય તા ત્રીદાશ દૂર કરેછે, તથા એ રસાયન છે, તથા એ ઉપર મૈથુન, ખાઊ, પીવું, એનેા નીચેધ નથી, પથ્ય કરવાવીના ગુણ આવે છે, તથા એથકે સર્વ વાયુના રોગ, કાડ, હરસ, સંગ્રહણી તથા પરમા, વાતરક્ત, નાભીના શુળ, ભગ દર, ઊદાવત વાયુ, ક્ષયરોગ, ગુલ્મ, વાઇ, સીરગ્રહ, અગ્નિમંદ, સ્વાસ, કાસ, અરૂચી, એરોગ દૂર થાયછે, તથા આ યોગરાજ ગુગલ પુરૂષના ધાતુનો વીકાર કરેછે તથા સ્રીયાના રજસ્વલાપણાના દાષ દૂર કરે છે તથા પુરૂષને ધાતુ વધારી પુત્ર આપણાર થાય છે, તથા વાંઝણીયાને પુત્ર આપેછે, તથા રાસનાદી ઊકાળામાં લીધુ હાય તે। અનેક પ્રકારના વાયુ દૂર થાયછે કાકાવ્યાદિ તથા ઉકાળામાં લીધે। હાય તા પીત્તરાગ ક્રૂ થાયછે, તથા આર્ગવધાદી ઊકાળામાં લીધા હોય તેા કફ દૂર થાય છે. દારૂ હળદરના ઊકાળમાં પરમા દૂર થાયછે, ગામુત્રમાં લીધેા હેાય તેા પાંડુરાષ્ટ્ર
For Private and Personal Use Only