________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુટીકા.
૧૪૭, જાય છે. શરીરમાં મેદપુછી થઈ શરીર વધ્યું હોય તે મધમા આપ ફસ્ટ રેગને લીંબડાના ઊકાળામાં આપવ, રક્તવાયુ ઉપર ગલેના ઉકાળામાં આપે, શળ તથા સેજા ઉપર પીપરના ઉકાળામાં આપ; ઊંદરના જેહર ઉપર પાડળીના ઉકાળામાં આપવો, આખના રોગ ઉપર ત્રીફલાના ઊકાળામાં આપ, સાઠોડી વગેરેના ઉકાળામાં સર્વ ઉદર રોગ ઉપર આપ, એ પ્રમાણે અનુપાને જાણવા
ગેશુરાદી ગુગળ-ગોખરૂ ૧૦ તોલા લાવી ડાક કરી તેમાં પાણી છગણ નાંખી અરધું પાણી રહે તહસુધી ઊકાળે કરવો પછી શુદ્ધ કરેલ ગુગળ ૨૮ તેલા લેઈ સારે વાટી તે ઉકાળામાં નાંખી ફરી ગોળના પાક જે જાડા થાય તહાં સુધી પાક કરે, તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બેહડા, આમળા, નાગરમોથા, એ સાત ઓસડ ચાર ચાર તેલ પ્રમાણે લઈ ચૂર્ણ કરી તે પાકમાં મેળવી એક લે કરી પછી તેની ગોળી બાંધવી અને આપવી, તેથી પર, મુત્રછ, સને પ્રદર વગેરેથી લેહી વહે છે તે, મુત્રઘાત, વાતરક્ત, વાયુને ગ, ધાતુવીકાર, પાવી, એગ દૂર થાય છે.
કેશર ગુગળ–હર૩ ૧ બેહડા ૨ આમળા ૩ ગળે ૪ એ ચાર એસિડ ૬૪ તોલા લેઈ આખા ભાંગા ખાંડી લડાની કઢાઈમાં ૧૫૩૬ તોલા પાણી નાંખી તેમાં તે ઓસડ નાંખી અરધુ પાણી રેહે તાહા સુધી ઉકાળો કરી ગાળી લે, પછી શુધ કરેલ ગુગલ ૬૪ તલા પ્રમાણ લઈ ઝીણું વાટી તે ઉકાળામાં મેળવી ફરી જોઢાની કઢાઈમાં નાંખી લેંઢાની કડચીવડે વારંવાર હલાવવું ગેળના પાક જેવો જાડો થાય તહાંસુધી પાક કરે તેમાં બીજા ઓસડ નાંખવાના તે એવા કે હરડે, બેહેડે, અમળાએ ત્રણ બે બે તોલા તથા ગળે ચાર તોલા તથા સુંઠ, મરી, પીપર એ પ્રમાણે એસડો છ છ તોલા તથા વાવડીંગ બે તોલા દાતીનું મુળ એક તોલા, નશેત્તર ૧ તોલુ એ સર્વ ઓસડેનું ચુર્ણ કરી તે પાકમાં મેળવી પછી તેની ત્રણ ત્રણ માસા પ્રમાણે ગોળી બાંધવી અને ઘીના રીઢા હાંડલામાં તે મુકવી, એને કે શેર ગુગુળ કહે છે, એ ગુગુળ નવસેકા પાણીમાં અથવા દુધમાં અથવા મંજસ્ટાદી ઉકાળામાં લે, તથા વઈદે એ ગોળી રેગીના શકતી વગેરેને વીચાર કરી તથા રેગની પરીક્ષા કરી પછી અનુપાન યોજી આપવી, તેથી સર્વ કેડ, તથા ત્રીદોષથી થયેલાં જેવાતરક્ત તે સર્વ ઘણુ, ગુલ્મ, પ્રમેહ, પીટીકા, પરમા, ઉદરી અમિંદ,કાસ,
, એ રોગ દૂર થાય છે, તથા એ કૈશોર ગુગળ કાંતી કરણરે છે, તથા વાસકાદી ઉકાળામાં લીધો હોય તે તેના રેગ દૂર થાય છે તથા વરૂણાદ ઉકાળામાં લીધે હોય તે ગુલ્મ વગેરે રોગ દૂર થાય છે. ખદીરાદી ઉકાળામાં લીધું હોય તે ઘણગ, કસ્ટ રેગ,એ રેગ દૂર થાય છે. તથા ખાટું તીખું અજીર્ણ તથા સ્ત્રી પાસે જાવું, તથા મેહનત કરવી, તડકો લે તથા દારૂ પીવી, તથા કેધ કરે, એ સર્વને ત્યાગ કરવાથી માણસ વગર રગને રહી સારા ગુણે આવે છે.
For Private and Personal Use Only