________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરણ.
૧૪૯
ચુરણ. શુદરશન ચુર્ણ જ્વર વગેરે ઊયર-હરડે ૧ બેહેડા આમળા ૩ દારૂળદ ૪ રીંગણી ૫ રીંગણી કચરા ૭ સુંઠ ૮ મરી ૯ પીપર ૧૦ પીપરીમૂળ ૧૧ મરવેલ ૧ર ગળો ૧૩ ધમાસ ૧૪ કડુ ૧૫ પીતપાપડો ૧૬ નાગરમોથ ૧૭ ત્રયમાણ ૧૮ નેતરવાલ ૧૯ કડવો લીંબડા ર૦ પુસ્કર મુળ ૨૧ જેઠીમધ રર કુડાનુ મુળ ૨૩ અજમેદ ૨૪ ઈદ્રજવ ૫ ભારંગ મુળ ર૬ સરગવાના બી ૨૭ મેટ અથવા કુલાવેલ ફટકડી ૨૮ વજ ર૯ તજ ૩૦ પઘકાસ્ટ ૩૧ વાળો ૩ર ધોળી સુકડ ૩૩ અતીવીખની કળી ૩૪ ચીકણું મુળ ૩ય જંગલી ગાંજે ૩૬ જંગલી ભાલ ૩૭ વાવડીંગ ૩૮ તગર ૩૯ ચીત્રક ૪૦ દેવદાર ૪૧ ચવક ૪૨ પટેળ પત્ર ૪૩ છવક કષભક એ બે મલતા નથી તેથી તેના બદલામાં વદારીકંદ ૪૫ લવીંગ ૪૬ વંશલેચન ૪૭ ધોળુ કમળ ૪૮ કાળી મળતી નથી તેથી તેના ઠેકાણે જેઠીમધ ૪૯ તમાલ પત્ર ૫૦ જાવંત્રી ૫૧ તાલીસ પતર પર એ બાવન સડો સરખા ભાગે લેવા તથા સર્વ એસડથી અરધુ કરીયાતુ લઈ તે સર્વનુ એક ચુર્ણ કરવું. તેને સુદરશન ચુર્ણ કહે છે. એ ચુર્ણ ઠંડા પાણીમાં લેવો એથી વાત, પીત્ત, કફ, તથા સર્વ જીર્ણજ્વર દૂર થાય છે, એ બાબત સંશય ન રાખવા, વાતજ્વર, પીત્તજ્વર, વાતકફજ્વર, પીત્તકફજ્વર, અગાંડુકજવર, ધાતુગત જવર, વીશમ જવર, સન્નિપાત જવર, માનસ જ્વર, તથા એકાં તાવ, વગેરે દૂર થાય છે. મેહ, આમાં દાન હોય છે તે, ભ્રમ, તરસ, સ્વાસ, કાસ, પંરોગ, છાતીને રેગ, તથા કમળ એ રેગ દુર થાય છે, પીઠનુ કળતર તથા શુળ, કેડ, ઢેચણ, પડખા, એનો શુળ દુર થાય છે. જેમ દાનનુ નાશ કરણારૂ સુદરશન ચકછે તેમ એ સર્વ જ્વરનુ નાશ કરણારૂ આ ચુર્ણ છે એવું જાણવું.
લધુગંગાધર ચૂર્ણ–(સર્વ અતીસાર ઉપર) નાગરથ ૧ ઇંદ્રજવ રક @બીલ ૩ લોદર ૪ માચરસ ૫ ધાવરીના કુલ ૬ એ છ એસડે સરખા ભાગે લઈ તેનું ચુર્ણ કરી તે છાસમાં ગોળ મેળવી તેમાં તે ચુર્ણ નાંખી લેવું. તેથી સર્વ અતીસાર દુર થાય છે, તથા પ્રવાહીકા એટલે પાતળો ભભસાટ યુક્ત ઝાડો જાતે હેય તે પણ બંદ થાય છે એ ચુર્ણને લઘુ ગંગાધર ચૂર્ણ એવું કહે છે એ ચુર્ણ અતીસારને બંદ કરણારૂ છે, એવું જાણવું.
વૃધ ગંગાધર ચૂર્ણ—(સર્વ અતીસાર ઉપર) નાગરથ ૧ ૨ સુંઠ ૩ ધાવરીના કુલ ૪ લોદર ૫ વાળા ૬ કણબીલુ ૭ મેચ ૮ પહાડ મુળ ૯ ઈજા ૧૦ કુડાની છાલ ૧૧ આંબાની ગેટલીને ગરમ ૧૨ અતીવીખની લી ૧૩ લાજરી ૧૪ એ ચઉદ એસડાનુ ચુરણ ચોખાના ધુવામાં મધ મેળવી તેમાં પીવું તેથી મને વાહી એટલે પાતળા ઝાડા થાય છે તે માટે છે, તથા સર્વ અતીસાર તથા સં
For Private and Personal Use Only