________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४
રષાયન,
આપવી, અને શતાવરીના ઉકાળાની એક ભાવના આપવી, પછી કસ્તુરી, મરી, કપુર, કકળ, એલચી, લવીંગ, એએસો પહેલાના એસડથી આઠમો ભાગ નાખી સર્વ ઓસડ જેટલી સાકર નાંખી, ત્રણ માસ એસડ આઠ તોલા ગાયના દુધમાં પકવવું અને બે તોલા ગાયના દુધની સાથે આપવું અને મધુર આહાર સેવન કરે એટલે સુંદરપણું, બલ, તેજ, એ વધે છે અને અનેક તરૂણ સ્ત્રીની પાસે ગમન કરવું છતાપણ નુકશાન થવાનું નથી.
અર્ધનારીનટેશ્વર–પા, ગધેક, વછનાગ, શુદ્ધ કણ, એ સર્વ એwાં ઝીણું કરી સરપના મોમાં નાંખી તેઊપર કપડમઠી કરી માટીના વાસણમાં તે સાથ મુકવો હેઠે પર મીઠું નાંખી વાસણનુ મે બંદ કરી ચાર પહેાર સુધી આકરો તાપ આપ પોતાની મેળે થંડુ થયા પછી ખેલ કરે તેમાથી એક ચઠી ભાર એસડને નાસ લેવો જે નાસુરીમા ના લીધે હોય તે તરફના અરધા આંગનો જવર જસે એ કવતુક સારૂ વઈક ર.
વ્યાધીહરણ–પારે ૯ ભાગ, રસકપુર ૯ ભાગ, ગંધક ૪ ભાગ, એ ત્રણેને એકઠાં ઝીણું કરી સીસીમાં ભરી વાળુકા યંત્રના વીશે ૧૬ ૫હેર અગ્નિ આપ, પછી કાઢી લેવું એ રસ ઉપદંશ ઈત્યાદી રેગે ઊપર ઘણાજ ઉપયોગી છે.
દરદશીંદર–શુદ્ધ પારે ૯ ભાગ, રસકપુર ૯ ભાગ, દરદ ૪ ભાગ, શુદ્ધ ગંધક પા ભાગ, એ સરવા એકઠાં ધોટી કાંચના સીસીમાં ભરી તે વાળકાયંત્રમાં મુકી ચઢતા અગ્નીથી ૧૬ પહેર પકવ કરવું પછી પિતાની મેળે થંડુ થાય એટલે કાઢી તેમાથી વાયુરેગઊપર છાશનુ અનુપાન જી માત્રા આપવી, એટલે વર, સન્નિપાત, વગેરે રોગ શાંતી થાય છે,
તાલકેવર રસ–હરતાળ ૪ ભાગ, માક્ષીક ૪ ભાગ, મનસીલ ૪ ભાગ, પારે ૪ ભાગ, ટંકણ ૪ ભાગ, ગંધક ૮ ભાગ, તામ્ર ૮ ભાગ, એ સરવ એક ઠેકાણે ઘાટી ૬ દિવસ સુધી લીંબુના રસની ભાવના આપવી પછી ભુધરયંત્રમાં ૬ પુઠાં આપવા પછી ૧૬ તલા લોહભસ્મ નાંખી તે સરવન તીશમો ભાગ, વછનાગ નાંખી ફરી લીંબુના રસમાં ખલ કરવો એ માત્રા બે અડદ જેટલી ભેંસના ઘીમાં આપવી કવા બાબચીનું ચુર્ણ તલ ૧ તથા ઘી તથા મધ એકઠા કરી તેમાં ઓસડ આપવું તેથી સરવ પ્રકારના કેડ દુર થાય છે.
ગલતષ્ઠારી રસ–પારે, ગંધક, તામ્રભસ્મ, લેહભસ્મ, ગુગળ, ચીત્રક, શીળાજીત, જેહેર કોચલા, ત્રીફલા એ સરખા ભાગે, અભ્રકભસ્મ, કરજની બીક એ બે એસડો ચાર ચાર ભાગ એપ્રમાણે ઓસડ લેઈ, ઝીણું કરી ખલમાં નાંખી મધની ભાવના ૧, તથા ઘીની ભાવના ૧આપી ઘીના દીઠા વાસણમાં ભરી મુકવું
For Private and Personal Use Only