________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
સાયન.
પછી આકડાના દૂધમાં ત્રણ દિવસ ખલ કરવા અને પીળી કાડીયા લેઈ તેમાં તે એસડ ભરવું પછી આકડાના દુધમાં ઢંકણ ઘુંટી તે કેાડીયેાના મહેાડાં લીપવાં પછી તે સરાવમાં મુકી ગજપુટ આપવા. પેાતાની મેળે થંડુ થયા પછી તે કોડીયેાસહીત ખલ કરી ચુર્ણ કરવું. તે ચુર્ણની સાથે રસસીંદૂર અને રસસીદૂરના ચાથેા ભાગ વેઢાં ત મણીની ભસ્મ નાંખી સરગવાના મુળના રસની સાત ભાવનાએ આપવી. પછી ચીત્રક મુળના ઊકાળા વડે એકવીસ ભાવના એ આપવી પછી દાના રસન ની સાત ભાવનાએ આપવી અને તેની ઝીણી કંજલી કરી તેના ચેાથા ભાગ ટંકણને ઢંકણના ચાથા ભાગ વછનાગ નાંખવેા, તથા મરીપણ વછનાગ જેટલાં નાખવાં પછી લવીંગ, સુ', હીમજ, પીપર, જાયફળ, એ દરેક એસડ વછનાગથી ચાયા ભાગનું નાખવું, અને તે સર્વએસડ બીજોરાના, તથા આદાના રસમાં ખલવુ, તે માત્રા ચાર ચણેાઠી ભાર ખાવી, તેપર -ધપીપર ચાટવી, એટલે સર્વ રોગ મટેછે, અગ્નિ પ્રદીપ્ત થાયછે, મૂળ વધેછે. કાંતી વધેછે, ધાતુની વૃદ્ધી થાયછે, વીદાય મટેછે, વાયુ, વીદ્રધી, પાંડુ, શૂળ, પ્રદર, રક્તઅતીસાર, મેહ, પ્લીહા, જલેાદર, અરભરી, સોજો, હલીમ, ઊદર, સુત્રૐ, ભગંદર, તાવ, હરસ, કાડ, ઇત્યાદી સાધ્ય અથવા અસાધ્ય રોગ એ ઈલાક ચીતામણી દુર કરેછે.
રાજ મૃગાંક રસ--ચાખા સેાનાની ભસ્મ ૧ ભાગ, રસસીંદુર ના ભાગ, તામ્ર ભસ્મ ના ભાગ, લેાહુના ભાગ, ગ ભસ્મ ના ભાગ, અભ્રક ના ભાગ નાગ ભસ્મ -૫ ભાગ, મેાતી ભસ્મ ૨ ભાગ, પરવાળાં ૨ ભાગ, હીરાની ભસ્મ ૨ ભાગ, એ સર્વની એકઠી કજલી કરી રસસીંદુરના ચાથા ભાગના ફણ નાંખી કાચની સીસીમાં ભરી તે સીસીને પડ મટી કરી પછી એક માટલામાં મીઠુ ભરી તેમાં તે સીસી મુકવી, અને એ પહેાર સુધી ખેરના લાકડાના ધીમા તાપ આવે. પેાતાની મેળે થંડુ થયા પછી ઝીણું કરી સારા ડખામાં અથવા સીસીમાં નાંખી તેની પુજા કરવી,અનુપાન ધી તથા મધ અને ત્રીકટ્ટુનુ ચુર્ણ નાંખી એ ચાઠી ભાર માત્રા આપવી, ઊસ, સ્વાસ, મદાઢી, સાફ, પાંડુરોગ, કફ, ક્ષયરોગ, વગેરે ઉપર આપવી.
માહારાજ મૃગાંક-શાસ્ત્રમાં કહેલી રીતથી ગંધક મારવા, પછી હીરાની ભસ્મ કરવી, અને રસ સીંદુર, તયાર કરવા, તે રસસીંદુર વડે સેાનાની ભસ્મ કરવી, તેજ પ્રમાણે રૂપાની ભસ્મ કરવી, તામ્ર, કાંત, નાગ, બંગ, તથા અભ્રક, એ સરખા ભાગે લેવાં પછી મેાતીની ભસ્મ, સર્વના જેટલી લેવી, અને રસસીંદુરથી અમા ગધક અને ટંકણ ચાચા ભાગનેા નાખી જવની કાંજી કરી. તેમાં ત્રણ દિવસ ખલવુ, તેનેા ગાળા કરી છાંયામાં સુકવવા, તે લેાંઢા શરાવમાં નાંખી ચાર પહેર અગ્નિ આપવા, પછી પેાતાની મેળે થંડુ થાય એટલે ઝીણા કરી મુકવા
For Private and Personal Use Only