________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૩
બહુદેવ, વિષ્ણુ, શિવ, યોગીની, ભૈરવ, ઈત્યાદી દેવતાઓને નીવેદ આપો અને ઘીને હવન કરે, તે એસિડ સોનાના કિવા રૂપાના વાસણમાં મુકવું અને તેની પુજા કરવી, અને ક્ષયરોગ નાશ થવા સારૂ એ ઓસડ રાઈ જેટલું આપવું. અનુપાન મધ કીંવા ઘી અને પીપર, સુંઠ, તથા મરી એને ચુર્ણની સાથે આપવું. તે ઉપર તાજું દહેલંગાયનું દૂધ આપવું. કવ બકરીનું દૂધ આપવું પથ્ય સારી રીતે કરવું, એ પ્રમાણે બાર દિવસ સેવન કર્યું છે, તો ક્ષયરેગ શાંત થાય છે, અને અનેક પ્રકારના સારા ગુણ થાય છે.
રત્ન ગર્ભ પોટલી રસ–રસસીંદુર હીરાની ભસ્મ સુવર્ણ ભસ્મ રિય ભસ્મ લેહભસ્મ તામ્રભસ્મ મરીનું ચૂર્ણ મતીની ભસ્મ, માક્ષીક ભસ્મ, પ્રવાળ ભસ્મ શંખ ભસ્મ એ સર્વ સરખે ભાગે લઈ ચીત્રકના ઉકાળામાં સાત દિવસ ખલવી, પછી મૃગાંકની કેડીયામાં ભરી ટેકણ વડે મોઢાં બંધ કરવાં અને શંખમાં નાંખી ગજપુટ આપવો. પછી તે ઓસડને નગોડના રસની સાત ભાવનાઓ આપવી, આદાના રસની ૭ અને ચીત્રકની ૨૧ ભાવના આપવી, એ એસિડ ઘી અને ત્રીકટને ચણમાં આપવું એટલે રાજયક્ષમા, જવર, પાંડુ, રકત અતીસાર દુર થાય છે, આ રત્નગર્ભ પોટલી રસ ગવાહી એટલે જેવું અનુપાન યોજીયે તે ગુણ કરે છે,
વસંત કુસુમાકર રસ–સુવર્ણ ૨ ભાગ, રૂપ ૨ ભાગ, બંગ ૩ ભાગ, શીસું ૩ ભાગ, કાંત ૩ ભાગ, રસદુર ૪ ભાગ, અભ્રક ૪ ભાગ, પ્રવાળ ૪ ભાગ, મિતી ૪ ભાગ,એન એખ ખલ કરી ગાયનું દૂધ, અરડુસે, કમળકંદ, પેળો વાળો કાળે વળે, કેળને કાંદે, એની જુદી જુદી સાત સાત ભાવનાઓ આપવી, દેવતીના ફુલની સાત ભાવનાઓ આપવી. મેગરાના ફુલની ૭ ભાવના આપવી પછી કસ્તુરીની ભાવના આપી માત્રા તઈયાર કરવી, તે સાકર તથા મધમાં બે ચઠી ભાર આપવી. બુદ્ધિ, કામ અને સુખની પ્રાપ્તી થાય છે પ્રમેહ ઊપર ઊપયોગી છે, અને ધાતુવર્ધક પણ છે. ક્ષય, કાસ, ઊન્માદ, સર્પવીષ, શુક્રદોષ, પાંડુરોગ, શળ, મુ. ત્રાઘાત, અમરી, એ રેગ દુર થાય છે, એઊપર મીષ્ટાન્ન ભક્ષણ કરવું, એટલે અત્યંત કામવૃધી થાય છે. સે સ્ત્રી ભેગવવાની શક્તિ આવે છે,
ચાંદ્રકલા રસ- પારે, ગંધક, અભ્રક, હીંગ, કડુ, ગળેનું સત્વ પીતપાપડ, પીપર, સુખડને ભુકે, કાવળી, વાળે, ધરાખ, એની ઝીણું કાજળી કરી નાગરમોથ દાડમ, રેહીડાને માંહેનો ગરમ, દૂધ, સહદેવી,
વાર, પીતપાપડ, સબજા તથા શતાવરી એના સારી રીતે રસ તથા ઊકાળા કરી, ભાવનાઓ આપવી, પછી માત્રા બાંધી, જીરૂ, સાકર, તથા દૂધ, એમાંથી
For Private and Personal Use Only