________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૩૭ લક્ષ્મવિલાસ રસ–પોરે ૧ લેહ ૧ અબ્રક ૧ ગંધક ૧ મનશીલ સેન ને એ એકઠાં ખલ કરી ત્રીફલા, ક્ષીરવીદારી, એના રસ વડે ખલ કરો તેમજ જેઠીમધ, સાવરીની છાલ, એના ઊકાળાની ભાવના આપી લદા કરે, તે એરડાના પાનમાં વેટી ત્રણ દીવસ ચાખાના ઢગલામાં દાઢી મુકવો એ દિવસે કાઢી લેવો તેની માત્રા ચાર ચણોઠી ભાર, મધ તથા ત્રીફલા કવા મધ અને પીપરમાં આપવી એટલે ક્ષય, કાસ, પાંડુ, હેડકી, વ્રણ, રાજયમા, હલીમક, અપસ્માર, ઇત્યાદી રેમ દૂર થાય છે.
મહાલક્ષ્મી વિલાસ-સેનુ ૧ રૂ! ૧ અબ્રક તામ્ર ૧ મંડર ૧ વગ ૧ કાંત ૧ લોહ ૧ નાગ ૧ મિતીક ૧ એ સરવે જેટલું રસભસ્મ કીંવા રસસીંદુર સદરહુ ઓસડોની એક ઠેકાણે કાજળી કરી મધ નાંખી ખલ કરો, પછી તેને ગાળો કરી ત્રણ દીવસ આકરા તડકામાં સુકવો અને શરાવમાં મુકી પુટ આપવું, પછી ચિત્રકના ઊકાળા વડે આઠ પહોર ખલ કરવો એટલે રસ તૈયાર થયો, તેથી ત્રીદોષથી ઉત્પન્ન થયેલો ક્ષય, પાંડુરોગ, કમળ, સર્વ પ્રકારના વાયુ, શોફ, પ્રમેહ, ધાતુક્ષીણપણું, શુળ, કેડ, અગ્નિમંદ, તાવ, સ્વાસ, કાસ એટલા રંગે દૂર થઈ તરૂણપણ પ્રાપ્ત થાય છે,
પ્રમેહ દર હારી રસ-રસસીંદુર ૧ રાય ભસ્મલ વંગ ભસ્મ ૧ કાંતભસ્મ ૧ અન્નક ૧ એ સર્વ ઓસડ ખલમાં નાંખી નાગરમોથ તથા ત્રીફલાના ઊકાળામાં ખલ કરે, સર્વ પ્રકારના પ્રમેહ ઉપર એ માત્રા બે વાલ સાકર અને મધમાં આપવી,
પર્ણચંદરાદય રસ-પુતળીયાના સેનાનો છેલ તોલા ૪પા તોલા ૩ર ગંધક તોલા ૬૪ એની કાજલી કરી રાતા કપાસના કુલના રસમાં ખલ કરે, પછી કુવારના રસમાં ખલવું, પછી કપડમટી કરેલી સીસી લઈ તેમાં તે કાજળી શીશીમાં અરધી સીસી સુધી ભરવી, પછી વાલુકા યંત્રના વીશે મુકી ત્રણ દિવસ અગ્નિ આપે, પોતાની મેળે થંડુ થયા પછી સીસીના ગળા એ જે રાતાવણ રસ લાગે છે તે કાઢી લે પછી પૂર્ણ ચોદય તેલા ૪ ભીમસેની કપુર તેલ ૧ જાયફળ, સુંઠ, મરી, પીપર, લવીંગ, કસ્તુરી એ ત્રણ ત્રણ માસા નાંખી નાગરવેલના પાનના રસમાં અડદ જેવડી ગાળો બાંધવી, તે ખાવાનું શાસ્ત્રમાં કહેલું પાનનું બીતૈિયાર કરી તેમાં નીત્ય એક ગળી ખાતા જવી, એટલે ચાહે તેવી માન્મસ્ત સ્ત્રી હોય તો તેને સમયેવીના પણ શીથીલ કરી શકે છે, ગોળી ખાદા પછી ઉપર કહેલું દુધ પીવું માંસ ભક્ષણ કરવું, માંડા ખાવા, નઊ અનાજ તથા મીષ્ઠાન ભક્ષણ કરવું,
શંખદ્રવ રસ-શીંધાલેણ ૫, સંચળ ૫, વડાગરૂપ, લવણ ૫, સાવરી
૧૮
For Private and Personal Use Only