________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
૨ષાયને.
s
યંત્ર-તંબક–એક તપેલું ઉભાગળાનું લઈ તેમાં અડધે સુધી જણસે
- નાંખી તેમાં કહેવા પ્રમાણે પાણી નાંખી તેના
મોં ઉપર બે નળીઓનું લંબક મુકી પછી તેના સાંધાએ લોટ તથા ચુનો મેળવી લગાડો પછી ચૂલા ઉપર મુકી હેઠે ધીમા તાપે લગાડ ઉપરના લંબકમાં પાણી ગરમ થાય છે એટલે ઉપરની નળીથી તે પાણી કાઢી બીજું તાડું પાણી નાંખતા
જવું અને હેડલી નલી હેઠે મોટા મોને સીસ મુકી તેમાં અર્ક પડે તે લે, આયંત્રને લંબક એવું કહે છે, કેઈ નલીકા યંત્ર એમ પણ કહે છે, - સુવર્ણ મીલી વસંત–સોનાનું ચુર્ણ અથવા વરખ ૧ તેલ, મોતીનું ચૂર્ણ ૨ તેલા, હીંગળે ૩ તલા, ધોળા મરી ૪ તેલ, જસત ૮ તલા એ સર્વને એક ઠેકાણે ખલ કરી તેમાં ગાયનું માખણ રા તેલ નાંખી ૧ રાજ ખલ કરી પછી લીબુનો રસ નાંખી ૪ દિવસ ખલ કર્યો હોય તો એ વસંત ઘણું ઉત્તમ થા
છે, એ એક ચણાઠી અથવા બે ચણાઠી ભાર મધ અને પીપરમાં આપવી, તેથી પુષ્ટી થાય છે, અને જીર્ણજ્વર, ક્ષય, કાસ, સ્વાસ, સરદી, ગુદામય વાયુ, ગુલમ, એ રેગ દુર થાય છે, અને ધાતુ ગતજ્વર, રક્તવિકાર, દુબળા પણું, બાળકના રંગ, વૃદ્ધના રેગ, ભારે વાઈના રોગ, સુતીકા રે, એ પણ દુર થાય છે, પથ્થ દૂધ તથા ભાત
લઘુ માલીની વસંત-જસત ૧ શેર, ધોળાં મરી પાશેર, એને એખઠો ખલ કરી તેમાં ગાયના દૂઘ ઉપરની મલાઈ ને શેર નાંખી એક દિવસ ખલ કરે, પછી લીંબુના રસમાં ૪ દિવસ ખલ કરે, પછી ગોળી કરી મુકવી એની માત્રા ૧ વાલ મધ તથા પીપરમાં આપવી તેથી જીર્ણ જવર, વીશમજ્વર, રક્ત અતીસાર, પ્રદર, નેત્રરંગ પીત્તરોગ, ગલગ્રહ રેગ, એ દુર થાય છે,
અસ્વીની કુમાર-વછનાગ ૧ તેલ, મરી ૧ તોલે, શું તેલ, ત્રિફળ ૩ તોલા, પીપરી મુળ ૧ તોલે, પીપર ૧ , અફિણ ૧ તોલે નેપાળ ૧ તોલો, હરતાલ ૧ તોલો, ટંકણખાર ૧ તોલો, લવીંગ ૧ તોલો, એ એસડાનું ચૂર્ણ કરી પારે ૧ તોલે, ગંધક ૧ તોલો એ ભેગાં મેળવી ખલ કરે, પછી ગાયના ના શેર દૂધમાં ખલ કરે સુકું થાય એટલે ના શેર ગોમુત્ર નાંખી ફરી ખલ કરે, એ પ્રમાણે પાછી ભાંગરાના રસની ભાવના આપવી, પછી ચણ્યા જેવડી ગોળી કરવી એ રક્ષાયન અનુપાન છ સર્વ રોગ પર આપવું
વિરવતાપ હરણ-હીમજ, પીપર, તાંબાની ભસ્મ, ઝહેર કેચલ, નેપાળે,
For Private and Personal Use Only