________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૨૪
૨ષાયન. કનસુંદર રસ–મરી, ગંધક, હીંગળે, વછનાગ, પીપર, ટંકણખાર - તુરાનાં બીજ, એ સર્વ ઓસડ ધેલાં લેવા, પછી ઝીણા કરી ભાંગના ઊકાળાની ભાવના આપવી, અને ચઠી જેવડી ગોળી બાંધવી. પછી તબીયત તથા રેગને વિચાર કરી અનુપાનની સાથે સંગ્રહણ, જ્વર, અતીસાર, અગ્નિ મંદ, વગેરે રોગ પર આપવી એટલે તે રેગ દુર થશે,
દીનેશ ભૈરવ-જાવંત્રી, તજ, લવીંગ, અલગ, પીપર, સુંઠ, હીંગળ, વછનાગ, એ સર્વનું સરખે ભાગે ચુર્ણ કરી નાગરવેલના રસમાં એક દિવસ તથા આદાના રસમાં એક દિવસ ખલ કરવું, પછી ચણોઠી જેવડી ગોળી કરી તેને માંથી એક ગોળી અનુપાનની યોજના કરી આપવી એટલે અતીસાર વગેરે મટે છે.
ચંદ્રપ્રભાવટી–પારે, સુવર્ણ ભસ્મ, તામ્રભસ્મ, ખરસાર, મોચરસ એ સર્વ સરખા ભાગ એખઠા કરી કાંટાળા સીમલાના મુળના રસમાં બે પહોર ધુંટવાં પછી તેની ચયા જેવડી ગોળીયો કરવી. તે એક ગોળી ત્રણ માસા જીરાના ચુ. ર્ણમા આપવી, એટલે વિદેશથી થયેલે, અતીસાર તથા તાવ જાય છે.
અતીસારેભસીંહ રસ–પોરે ૧ ભાગ, હીંગળ ૧ભાગ, અભ્રક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ગંધક ૧ ભાગ,એ એકઠાં વાટી, પહાડમુળ, ચીત્રક મુળ, બાછબીલું, સુંઠ, એના ઉકાળામાં જુદી જુદી ભાવનાઓ આપવી, તે માત્રા ચઠી ભાર મધમાં આપવાથી સર્વ અતીસાર દુર થાય છે,
ચીત્રાંબર રસ–પારે, અભ્રક, તથા ગંધક, એ સરખે ભાગ લેઈ થોડું ઘી નાંખી લોઢાના વાસણમાં પકવવા, અને લેઢાનીજ કડછી વગેરેથી હલાવવું, પછી હેઠે ઉતારી જીરાના ઉકાળામાં ત્રણ ભાવનાઓ આપી. એ માત્રા એક અડદ જેટલી અનુપાનના સાથે આપવી, એટલે સંગ્રહણી, રક્ત, આમશુળ, પ્રવાહીકા, એ શાંત થાય છે,
પચમત પરપટી-લેહ ભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ ભાગ, પારદ ભસ્મ ૧ ભાગ, અને શુદ્ધ કરેલો ગંધક ૮ તલા એ સર્વને એક ઠેકાણે ખેલ કરો, પછી લહેડાની કડાઈમાં નાંખી હેઠે બોરડીનાં લાકડાંને ધીમો તાપ આપ, તેનો રસ થયા પછી ગાયના છાણ ઉપર કેળનું પાન પાથરી તેઉપર તે રસ રેડે. અને તે ઊપર તરત બીજુ પાન બેસાડવું, ઠંડુ થયા પછી તેનાં ચાસલી કહાડી લેવા એ માત્રાને પંચામૃત પરપટી કહે છે. એ પ્રહણી, અતીસાર ક્ષય, તાવ, સ્ત્રીરોગ, પાંડુરોગ, તથા કીમ વિષજન્ય વિકાર, અમ્લપીત્ત, હરસ,
* ખીર તથા માંછલાં, જાંબુ અને દુધ વગેરેના સંજોગથી વિષરૂપ થાય છે તે.
For Private and Personal Use Only