________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
[૨ષાયન. સર્વ ઉપધાતુની શુદ્ધ કરવી રે માફીકનું ચુર્ણ કરી કલા તથા મરડામગી, તથા બીર, લીંબુ, એના રસમાં એક એક દિવસ ખલ કરી તડકામાં તપાવ્યું હોય તો શુદ્ધ થાય છે પછી તેનું મારણ સોનામુખીની પેઠે જ કરવું, મેરથુથના ચોથા ભાગે પારેવાની વિસ્ટા તથા ટંકણખાર દશમે ભાગ મેળવી શરાવમાં નાંખી કપડ માટી કરી અડાયા છાણાને ધીમા તાપ આપ, પછી દહીંમાં ખલ કરી તેજ પ્રમાણે અગ્નિ આપ અથવા મધમાં ખેલ કરી અગ્નિ આપ, એટલે શુદ્ધી થાય છે,
અભ્રકન શેધન, તથા મારણ-કાળે અભ્રક લેઈ કેયલાના અગ્નિમાં ધમણ વડે ફકીલાલ કરી દૂધમાં ઓલવ, પછી તેનાં જુદાં જુદાં પડ્યાં કરી ચાખાને રસ તથા લીંબુનો રસ એ બે એકઠા કરી તેમાં તે પડ્યાં આઠ પહેર સુધી પલાળવા, તેથી અભ્રક શુદ્ધ થાય છે, પછી તેનું કપડછાણ ચુર્ણ કરી આકડાના દૂધમાં એક પ્રહરસુધી ખલ કરી તેની ચકતી કરવી અને તેના કરતાં આકડાનાં પાનવીંટી - રાવ સંપુટમાં મુકી કપડા માણી કરી અડાયા છાણામાં ગજપુટ આપવું, એ પ્રમાણે આકડાના દૂધમાં સાત ગજપુટ આપવા, પછી વડવાઇના રસમાં એક દિવસ ખલ કરી ગજપુટ આપ, એ પ્રમાણે ત્રણ પુટ આપવા એટલે ભસ્મ થાય છે.
બીજે પ્રકાર–અબ્રક કુટી તેમાં અરધી ડાંગર નાંખી જાડા કપડામાં બાંધી પાણી નાંખેલા પ્યાલામાં તે પોટલી પલાળી મુકવી, પછી ચાળતાં તે પ્યાલામાં અભ્રક પડસે તે ધાન્યાભ્રાક લઈ તેને ચીકણા, નાગરમોથ, વડનું દૂધ, અથવા વડવાઇનેરશ, લીલી હળદરને રસ, એમાં જુદા જુદા ખલ કરી જુદા જુદા ગજપુટ આપ એટલે લાલ ભસ્મ થાય છે,
ત્રિને પ્રકાર–અભ્રકના બરાબર કલમી સરે ગેમુત્રમાં વાટી અભ્રકનાં પવાઓને લેપ કરી સુકવવાં તે સર્વ પત્રો શરાવ સંપુટમાં ઘાલી ગાજીપુટ આપા, એટલે પેળી ભસ્મ થાય છે, શતપુટી તથાહજારપુટી, અભ્રકની ભસ્મ કરવી હોય તે, કુંવારના રસમાં ખલી શરાવ સંપુટમાં ઘાલી કાપડ મટી કરી ગજપુટ આપવા, એટલે રંગદાર ભસ્મ થાય છે,
લેહ કાટોડાંની શુધ્ધી તથા મારણસો વરસ પહેલાનો ઘણે જુને કાડે લઈ, બહેડાના લાકડાના કેયેલા અગ્નિ કરી તેમાં કાટેડ લાલ કરી બેહડા નીકથરેટમાં ગેમુત્ર નાંખી તેમાં સાત વખત ઓલવવું પછી કુટી ચુર્ણ કરવું અને ગેમુત્રમાં ખલ કરી શરાવ સંપુટમાં નાંખી કપડમટી કરી અડાયા છાણામાં ગજપુટ આપ એટલે ભસ્મ થાય છે તેને મંડર કહે છે,
બીજો પ્રકાર–શાધેલા કાટેડાને ત્રિફલાના ઉકાળાના ર૧ પુટ તથા ગોમુત્રના ૨૧ પુટ તથા કુંવાર રસના ૨૧ પુટ પંચામૃતના ૨૧ પુટે એવી રીતે૮૪ પુટ આપ્યા હોય તે મંડર ઘણે ઊચે થાય છે,
For Private and Personal Use Only