________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
રષાયન. તેજને વધારે છે, જે પાંચગણે ગંધક નાંખી કરવી, તે સીદ્ધી કરે છે, ૫ છ ગણે ગંધક નાંખી કરવી, તે મૃત્યુને જીતે છે એટલે અપમૃત્યુ દૂર કરે છે,
' બીજે મખ્ય પ્રકાર-પારાને ૮મે ભાગ કવા ૧૬ મે અથવા ૩૨ મેં ભાગ અંદર સેનું નાંખી ખેલ કરી માખણની પેઠે ગોળ કર, અને ઉપર કહેવા પ્રમાણે ભસ્મ કરવી.
ગંધકનું શેધન-લેઢાની કડાઈમાં ગંધક જેટલું ઘી નાંખી સારૂં તપાવી પાતળું થાય એટલે તેમાં ગંધકનું ચુર્ણ નાખવું તે ગંધક ઘીની સાથે મળે એટલે ગાયના દૂધમાં રેડે એટલે શુદ્ધ થાય છે અથવા ડેલાયંત્રમાં ગાયનું દૂધ ગંધકથી દશ ઘણું નાંખી હેઠે ઘીમે તાપ લગાડો ગંધક પકવે, તે પણ ઉત્તમ જાય છે.
હીંગળની સધી-હીંગળે ખેલમાં નાંખી ગાડરના દૂધના ૭પુટ તથા લીંબુના રસના ૭ મળી ચઊદ દિવસ ભાવના આપવી, એટલે શુદ્ધ થાય છે.
શીલાજીત–પ્રીમતમાં પરવત ઉપર મહેદી મોટી સલાઓ હોય છે તે તડકાથી તપે છે, તેથી તેઓને પરદ છુટી તે થકી રસ ઝરીને જામે છે તેને શિલાજીત કહે છે. તે શિલાજીત ગાયના દૂધમાં, ત્રિફલાના ઉકાળામાં ભાંગરાના રસમાં જુદા જુદા એક એક દિવસ ખલ કરી તડકામાં સુકી સુકવે, એટલે શુદ્ધ થાય છે શિલાજીત ન મળે તો તેને ઠેકાણે સુરે ખાર લે
સમુદ્રફણ--લીંબુના રસમાં ખલ કરી સુકવવું એટલે શુદ્ધ થાય છે.
રત્નનુશાધન તથા મારણ-હીરાનુ ધન તથા મારણ-વ્યાકંદ વાટી તેમાં હીરે નાંખી તેની લૂગડામાં પોટલી બાંધી ફેલાયંત્રમાં નાંખી કળથીના ઉકાળામાં ત્રણ દિવસ જુદા જુદા પકવે એટલે શુદ્ધ થાય છે. પછી અગ્નિમાં તપાવી ૨૧ વખત ગધેડાને મુત્રમાં ઓલવ પછી માંકણેની સાથે હરતાળ વાટી તેને ગાળો કરી તેમાં તે હીરે નાખી તે ગોળ કુલડીમાં મુકીને કેયલામાં મુકીને ધમણથી તપવ્યા પછી તે ઉપર ડાનું મુત્ર છાંટવું પછી તે હીરે બહાર કહાડી ફરી માખણ તથા હરતાળ ભેગાં વાટી પ્રથમનો પેઠે કરવું એવું સાત વખત કરીએ એટલે હીરાની ભસ્મ થાય છે.
બીજે પ્રકાર–હીંગ તથા સીંધાલેણ તપા કળથી એ ત્રણેને ઉકાળે કરી તપાવેલા હીરાને ૨૧ વખત એલ હોય તે ભસ્મ થાય છે.
વિકાંતન ધન તથા મારણ--પ્રથમ હીરાની પેઠે શેધન કરવું પછી તે મણે તપાવી તપાવી ઘેડાના મુત્રમાં ૧૪ વખત ઓલિવ પછી મરડાસીંગીની પાંચ સીંગ લાવી કુટી તેને ગાળે કરી તેમાં તેમણે નાંખી માટીના શરાવ
For Private and Personal Use Only