________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેષાયને.
૧૧૧ સંપુટમાં મુકી કપડમટી કરી અડાયા છાણામાં રાજપુટ આપવો એ પ્રમાણે સાત વખત પુટ દેવાથી ભસ્મ થાય છે. પાનુ તથા માણેક એનુ શેાધન હીરાપ્રમાણે કરવું
સર્વ રત્નનુ ધન તથા મારણ-સુર્યકાંત મણી, મોતી પરવાળાં એને ડેલાયંત્રમાં નાંખી જાઈના રસમાં ૧ પહેર પકાવ્યાં હોય તો તેનું શોધન થાય છે, હવે તેઓનું મારણ-કવાર તથા તાંદળજાનો રસ અને સ્ત્રીનું દૂધ એ ત્રણેમાં તેમણી, મોતી, પરવાળા તેમજ બીજી પ્રકારનાં રત્ન એ સર્વને તપાવીને એ દરેકમાં ૭ વખત ઓલવ્યાં હોય તો એક ક્ષણમાં સર્વની ભસ્મ થાય છે.
બીજી પ્રકારનું મારણ--મોતીઓ તથા પરવાળાનું મારણસેનામુખીના મારણ પ્રમાણે કરવું તથા હીરાનું શોધન અને મારણ કહેલુ છે તે પ્રમાણે સર્વ રત્નનું કરવું,
ત્રિ પ્રકાર-રત્ન તપાવી કળથીના ઉકાળામાં હીંગ તથા સીંધાલેણ નાંખી તેમાં ઓલવવાં એ પ્રમાણે સાત વખત કરવું એટલે ભસ્મ થાય છે.
વષ તથા ઉપવષેની શુદ્ધી-સેમલની શુદ્ધી-તાંદળજાનો રસ ડાલ યંત્રમાં નાંખી સે મલના ઝીણા ઝીણા કકડા કરી પોટલી બાંધી તેમાં પકવવે એટલે શુદ્ધ થાય છે.
વછનાગ વગેરે ઝહેરની શુદ્ધી–વછનાગના કકડા કરી પિટલી બાંધી ગેમુત્રમાં નાંખી તડકામાં ત્રણ દિવસ મુકવી, ગેમુત્ર નિત્ય નવું નાંખતા જવુ અથવા ગાયના દૂધથી ફેલાયંત્રમાં પકાવ એટલે શુદ્ધ થાય છે કીંવા ગેમુત્રમાં પકાવ
નેપાળાના બીજની શુદ્ધી–પાળાના બીજ માંહેના ગેળા લઈ તેની કપડામાં પોટલી બાંધી ત્રણ દિવસ ભેંસના છાણમાં દાટી મકવી ચોથે દિવસે કહાડી ગરમ પાણીથી ધોઈ માંહેને મગજ કાઢી લે, અને તે ઝીણું વાટી કે હાંડલાને લીપી મુકવું એટલે ચીકાસવીનાને થાય છે તે કાઢી ચૂર્ણ કરી મુકવું પછી લીંબુના રસમાં પાંચ સાત ભાવનાઓ આપવી, એટલે શુદ્ધ થાય છે.
બીજો પ્રકાર–નેપાળના માંહેના ગેળા પંચગવ્યમાં ૩ દિવસ પલાળી મુકવા પછી કેટા કાઢી અશ્લવર્ગમાં દશ દિવસમુક રસ નીત્ય ન નાંખવે પછી ક્ષાર વગીમાં ૩દિવસ મુકો પછી કુંવારના રસમાં ૩ દિવસ મુક પછી છાણાની રાખના પાણીમાં ૩ દિવસ મકવે એટલે બળતરા, વાંતી, ભ્રાંતી ઈત્યાદી રોષ તેના દુર થાય છે,
-
-
૫
શા મતાસી,
For Private and Personal Use Only