________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૦૯
સુરમ, ગેરૂ, હીરાકસી ટંકણખાર, કેડી, શંખ, છીપ, ફટકડી મુરડાસીંગી એની શુદ્ધી સુરમાનું ચુર્ણ કાગદી લીંબુના રસમાં ખલ કરી આખો દિવસ તડકામાં મુકવું એટલે શું શુદ્ધ થાય છે, એ પ્રમાણે ગેર વગેરેની શુદ્ધી કરવી,
મનશીલનું શેધનમનશીલના ઝીણા કા કરી, કપડામાં બાંધી પાટલી કરવી, પછી ડેલા યંત્રમાં બકરીનું મુત્ર નાંખી અગ્નિલગાડી પકવ કરવી, એટલે શુદ્ધ થાય છે.
હરતાલનું શોધન-હરતાલને ઝીણું ઝીણું કકડા કરી કપડામાં પોટલી બાંધી લા ત્રમાં પકવવી. તે એવી કે કાંજીમાં એક પહોર, કહેળાના રસમાં એક પહેર, તલના તેલમાં એક પહેર, ત્રિફળાના ઉકાળામાં એક પહોર, એમ ચાર પર પકવવાથી શુદ્ધ થાય છે, અથવા ચુનાના પાણીમાં પકવવાથી શુદ્ધ થાય છે,
જસતની શુધ્ધી–જસતના કક્કા કરી છેડાના મુવમાં એક મહિના સુધી પલાળવા, પણ રેજના રોજ નવું મુત્ર નાખવું.
બીજો પ્રકાર-માણસના મુત્રમાં અથવા ગોમુત્રમાં સાત દિવસ પલાળી મુકવા પછી તેમાંથી કાઢીને જોવા અને પાણીમાં પકવી ફરી જોઈ સુકવી ચુર્ણ કરી મુકવું
પારાની શી-હીંગળને કાંકરે લઈ ખલમાં નાંખી વાટવો. પછી લીંબુના રસમાં ૧ પહેર ખલ કરી ડમરૂ યંત્રમાં નાંખી તેમાંથી પાર કાઢવે તે શુદ્ધ થાય છે,
બીજો પ્રકાર પાસે લઈ લસણના રસમાં સાત દિવસ ખલ કરવો, પછી ગાળી લે
વિનોપકાર–જમીનમાં ખાડો કરી તેમાં ડાંગરનાં રેતરાં નાંખી અગ્નિ લગાડો અને તે ઉપર ખેલ મુકી તેમાં પારે નાંખ, તથા તેને આઠમ ભાગ મીઠું નાંખી એક મહિના સુધી ખલવે પછી ધોઈ લે,
ચોથો પ્રકાર–પારાથી ચોથા ભાગને લીંબુનો રસ નાંખી ખલ રસ સમાઈ જાય એટલે ત્રિકટુ, રાઈ, લવણ ચીત્રક, ચીવમુળ, હીંગ એના ઊકાળામાં ત્રણ દિવસ ખલ કરી ગાળી લે એટલે ઉત્તમ પ્રકારને સુધ થાય છે.
પારાની ભસ્મ-કડછીમાં ગધકનાંખી તાપથી પાતળું થાય એટલે તેમાં પારે નાંખી ઘુંટવ ગંધક બન્યા પછી તે ભસ્મ કાઢી મુકવું, તે ભસ્મ કરવાના પ્રકારે પારાના બરાબર ગંધક નાંખી ભમ કરવી. તે રેગેને નાશ કરે છે, જે ત્રણગણો ગંધક તાંખી કરવી તે પુસ્ટીક થાય છે, ૩ ચેમણે ગંધક નાંખી કરવી, તે
For Private and Personal Use Only