________________
Shri Mahavir Jain Aradhana Kendra
પામી તેજ વધે, ધાતુ પુ લાહી વધે છે.
ગાયનું માંખણ ર તેાલા, નાગકેશર એ સર્વ એખમાં ફરી
કરવું.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૦૭
થાયછે તથા વાયુ અને પિત્તની શુદ્ધી થઈ
સાકર ૨ તાલા, એલચીદાણા ૬ માસા, તેટલું જ એકવીસ દિવસ સુધી નીત્ય સવારમાં સેવન
સાયન.
ધાતુ, ઊપધાતુ, તથા રસ, ઊપરસ, તથા વિષ, ઊપવિષ, તથા રત્ના ઊપરત્ના ઇત્યાદીઓનુ શેાધન તથા મારણ.
સપ્ત ધાતુની શુધ્ધી—સાનુ ૧, ૩૩ ૨, તાંજી ૩, શીસુ ૪, લઇ ૫, લેહ ૬, જસત ૭ એમાંથી જે ધાતુની શુદ્ધી કરવાની હોય તેના ર સ કરવા અથવા પત્રાં કરી તપાવી લાલ કરવાં, અને તે તેલ છારા, ગામુત્ર, કાંજી એમાં જુદાં જુદાં સાત વખત મેળવાં, પછી છેવટ કળથીના ઊકાળામાં તથા ત્રિફળાના ઊકાળામાં એક એક વખત ઓલવવાં અથવા કેળના ગાભાનેા રસ કાઢી તેમાં સાત વખત ઓલવવાં, અથવા આકડાના દૂધમાં ત્રણ વખત એલાવવાં એટલે શુદ્ધ થાયછે.
સપ્ત ધાતુનું મારણ—ધાતુનાં પત્રાં કરી તેનાથી ચાથા ભાગનું મનસીલ તથા ગંધક લઇ આકડાના દૂધમાં વાટી પત્રાંઆને લેપ કરવા, અને તે શરાવમાં નાંખી કપડ ભાટી કરી ગજપુટ આપવા એ પ્રમાણે માર પુટા આપીએ એટલે સર્વ ધાતુની ભસ્મ થાયછે.
બીજો પ્રકાર—પત્રાના ચાથા ભાગ પારો તથા ગંધક એ ભેગાં ઘુ`ટી લીઅના તથા કુંવારના રસમાં ખલ કરી પત્રાઓને લેપ કરી સુકવવાં પછી શરાવમાં નાંખી પડે માટીકરી ગજપુટ આપવા એટલે ભસ્મ થાયછે,
ત્રિજો પ્રકાર—ગેરૂ, સાજીખાર, વડાગ, આકડાનું દૂધ, નવસાગર, કુંવાર, ચણાઠી એનુ ચુર્ણ તથા ધાતુનાં પતરાં એખમાં થર્ ઊપર થર કુલડીમાં નાંખી તે કુલડી કાયલામાં મુકી તાપ દેવા એટલે ભસ્મ થાયછે,
ઊપધાતુની શુધ્ધી તથા મારણ—સુવર્ણ સાક્ષીક એટલે સેાનામુખી ત્રણ ભાગ, સીધાલાણ ૧ ભાગ એનું ચુર્ણ કરી લેાઢાની તવીમાં નાંખી ચુલા ઉપર મુકી હેડે અગ્નિ લગાડવા અને તે ઉપર કાગદી લીંબુના રસ નાંખવા. અને લેાઢાના દસ્તાવ3 અથવા કચ્છીથી હલાવવું લાલ થયા પછી ચુર્ણ કાઢી લેવુ' એટલેસુધી થાય તે પછી કલથીના ઉકાળામાં અથવા ગામુત્રમાં કીયા તેલમાં ખેલ કરી શરા વમાં નાંખી કપડ ભાટી ફરી ગજપુટ આપવા, એટલે ભસ્મ થાયછે, એજ પ્રમાણ
For Private and Personal Use Only