________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાનાગ.
૯
તેને મહાચેાની કહે છે. પેાતાના દૂષણે કરી પિત્ત દુષ્ટ થઇ ચાનીમાં જઈ બળતરા, દાહ, ગઇ લગાડયા જેવી પીડા, દુર્ગંધ અને વર એવડે ચાનીયુક્ત થાય છે. ઘણી વખત દુર્ગંધયુક્ત તથા લીલું, પીળું, કાળુ એવુ' ખરાબ રક્ત વહે છે તે પૈતીકી પીડા જાણવી, લાહી ટપકવુ ઘણુ થાય એટલે રયાની કહેવી. અભીસ્યદી પદાથાથી કફ કાપ પામી ચેાની તાઢી, ચળચુક્ત, ચીકણી અને શ્રાવયુક્ત કરે છે તેને સ્લેમીકી પીડા કહેવી. વાતપીત્ત દુષ્ટ થવાથી આર્તવ ક્ષીણ થાય છે અને ચેાનીમાં બળતરા તથા રંગનુ અદ્દલાવુ, દુબળાપણું એથીયુકત થાય છે, તેને લેાહી તક્ષયા કહે છે. પીત્તયુકત ચેાનીને પુરૂષસ`ગ થયા છતાં પીત્તવાયુથી ચાની દુષ્ટ થાય છે, સાજો ચઢે છે, હાથ લગાડે તેા ખમાતા નથી, લીલું, પીળું, લેહી વહે છે, કેડ તથા આડાસાંધા દુખે છે અને જ્વર આવે છે, તેને પરીપ્સુતા કહે છે. વાત કફ રોગથી વ્યાસ તથા ધાળુ અને ચીકણા લેાહી વહેવરાવનારી તેને પરીષ્ણુતા કહે છે, મૈથુન થયા પછી ચાની ન ધોવે તે તેમાં કીડા પડી ચળ થાય છે, અને ચળ ચવાથી મૈથુનની ઇછા ઘણી થાય છે, તેને વીષ્ણુતા કહે છે. અકાલે રક્ત વહેવાથી કરે, રકત દુષ્ટ થઈ વાયુ રૂપીત થાય છે, ને ચેાનીમાં કરણીયા ઉત્પન્ન કરે છે, તેથી રકતના માર્ગ બંધ થાય છે, તેને કરણીની કહે છે, વાત, પિત્ત, કફ, એ ત્રણે ચેાની તથા ગભારાયમાં રહી યાતે પેાતાના ઉપદ્રા કરે છે. તેને સન્નીપાતકી કહે છે, એ પ્રમાણે જે ચાનીરોગ થાય છે તેથી યાનીમાં વીર્ય ઠરતુ નથી, અને વીર્ય ન કરવાથી ગર્ભ ધારણ ન થતાં પ્રદર ચૈાનીકંદ, ગુલ્મ ઇત્યાદી ભયંકર રોગ ઉત્પન્ન થાય છે.
ચાનીરાગ ઉપર—યાનીગ ધણુ કરી વાયુથકી થાય છે, તેથી તે ઉપર ચીકણા તથા પરસેવા આવે એવા ઉપાયે કરવા એટલે સેકવું, સ્થાન ભ્રસ્ટ થઇ હેાય તે ઠેકાણે બેસારવી. સીવણમુળ, ત્રિફલા, ધરાખ, કાસાનું મુળ, આંબાહુળદર, હળદર, ગળે, કરાંટાનું મુળ, શતાવરીનું સુળ, સાટેાડી, ફાલસાં એ આપડા તાલા તાલા લઈ તે સર્વે એષડાથી સાળધણું પાણી નાખવું, આઠમે ભાગ માંકી રાખી તેમાં એક શેર ઘી નાંખી, ધી સિદ્ધ કરવું, તે નીત્ય સેવન કર્યું હાય તા યાનીસ ંખ`ધી સર્વ વાયુ વીકાર દૂર થાય છે, અને ગર્ભ રહે છે. શતાવરીનું લીલું મુળ ૪૦૦ તાલા કુટી રસ કાઢવા, તેના ભારોભાર દૂધ નાખવું, ધી ૪ શેરી, જીવનીયગણ, ધરાખ, ચારાળી, ચીકણા, સહદેવી, જેઠીમધ એ એક એક તાલે કુંટીને તેમાં નાંખવું અને ઘી સીદ્ધ કરવું, થંડુ થયા પછી મધ અને પીપર ૩૨–૩૨ તાલા નાખવાં ખાંડ ૪૦ તાલા નાંખવી, નીત્ય ૧ તાલા તે થી ખાવું એટલે રક્તદાષ ચેનીરોગ અને શુક્રદોષ એ દૂર થાય છે, ધાતુ વૃદ્ધી તથા ગર્ભ ધારણ થાય છે,
ફલશ્રૃત સર્વયાની રાગેાઉપર—મજી, કોસ્ટ, તગર, ત્રિફલા, સાકર, વજ, આંબાહળદર, હળદર, જેઠીમધ, મેંદાલકડી, અજમા, ક, શતાવરી, હીંગ
.
૧૨
For Private and Personal Use Only