________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
૧૦૧
વરીયાળી અર્ધી મુઠ, તથા એકચ પડી સુવા લઈ અધ કચરા કરી તેના કાવે કરી તે પાણીમાં ઘસવા પછી તેમા જુવારના દાણા જેટલે સીધાલેાણના ભુકા નાંખી, મધના સાથે એક નહાના ચમચા પાંબુ, એપ્રમાણે છેક એક મહિનાનુ થયા પછી નીત્ય ચાલુ રાખવુ, એ સર્વ એષડાનાં કરતાં હરડે વધારે ઘસવી, તેથી ઉતરતું જેડીમધ, શરદરૂ અને વસંતરૂતુમાં ઉપર કહેલા પાણીમાં ઘસેલી ઘુંટી માફક ન આવે તે ગુલકંદના પાણીમાં ઘસવી. બાળક છ મહીનાનું થયા પછી તેને છુટી એ અઢી ચમચા સુધી વધારવી. અને સીંધાલેાણ ચણ્યાની દાલ જેટલું નાંખવુ’, એપ્રમાણે નીત્ય દસ્તુર ચાલતા છતાં પણ જો તાવ આવે તે એજ ઘુંટીમાં કરીયાતુ ઘસવું, અને રાતે સુતી વખતે સુવાના ઉકાળામા સાકર નાંખી પાવા. ઉધરસ થાય તો તેજ ઘુંટીમાં દામની છાલ ધસવી. સુકી ઉધરસ હેાય તેા જેડીમધ તથા મુદામની છાલ વધારે ઘસી બીજાં એસડા ઘેાડા ઘસવા. પેટ દુખવા લાગે તે। જીવારના દાણા જેટલી ડીકામાલી ધસવી, ઝાડા સાફ ન થતો હોય તે હીમજ ઘસવી. કવા ગરમાળાની સીંગ ભાટામાં નાંખી તેને ગાળ કહાડી તે ઘેાડા તે ગુ’ટીમાં નાંખી આપવા, તેથી પણ ઝાડા સાફ ન થાય તે મેંઢીયાવળના પાણીમાં ગુટી ઘસવી.
ઊલટી થતી હોય તો અક્કલગરો આશ કરી સર્વ કરતાં નાગરમાથ વધારે
સી.
ઘણું હસવા લાગે તેા હુરરુ તથા મહેડુ ઓછુ કરી જાયફળના એ લસખા
સવા.
હેડકી ધણી લાગે તેા એકલું કડુ ધસી ચટાડવુ, નહાન પણમાં બાળકને ખારેક ઘસી ચટાડે છે પણ તે અણધટતું છે, કેમકે તેથી પેટમાં જાળું બધાય છે તથા કાડામાં ગરમી થાય છે, પછી કેટલાક દિવસે લેાહી પડવા લાગે છે, તથા સુકી ઉધરસ થાય છે,
કીરમ તથા જંતુ ઉપર ઉપાય—વાવડીંગના દાણા આસરે ૧૬ કીવા ૧૦, દીવેચી અજમા એક ચપટી, ઇંફેજવ દાણા આસરે ૬, મહેાટીહરડે, બહેડ ગરમ પાણીમાં ઘસી તેમાં સીધાલેાણ અને મધ નાંખી ધાતુ', એરડીચુ ગરમ પાણીમાં આપવુ, ચળ કરનારી અળવીના કદ માળી તેની રાખ મધમાં કીવા પાણીમાં આપવી.
કાંકચાંનાં પાન આસરે ૭ પીતપાપડીની બીચા બે, ઘાણા ૧ માસેા, વાવડીંગ ૧ માસા, વા ભુંભુ ૧ માસા એ એષા અધકચરાં કરી રાતે પાણીમાં પલાળવાં, બીજે દિવસે સવારે ચાળી તે પાણીમાં સાકરના ભુકા નાખી આપવે. કપુર ગાળમાં આપવું. ધાણાના પાણીમાં સતાપાના પાનના રસનાં ચાર છ ટીપાં નાંખી આપવા
નહાના બાળકને—પેટમા રેગ થાય છે તેનું કારણ માતાનું દૂધ કુપથ્યથી
For Private and Personal Use Only