________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
માન જોઈ તેમાંજ રેવચીના એકાદ લસરકા ધસવા હરડે, બહેડ, અને સાકરકા લાનુ એક બીજ એ એકઠાં ધસી ઘેાડુ” પાત્રુ’
ડીકામાળી, રેવંચી અને એલીએ એને ઊન્હા પાણીમાં ખરડ કરી પેટ Eપર ચાપડવા પણ દુંટીપર ચાપવા નહીં, નાગરવેલનાં પાકાં પાનને એક્ડીયુ' લગાડી તે જરા જરા સેકી પેઠે ઊપર સુકાં તથા તેવા પાનથી પેટ શેકતા રહેવુ. ડાકતરનુ પડીકું આપી ઉપર એ ચમચા ચહા પાવે, ડાકતરનું પડીકું એ રેગ ઉપર ઉપયાગીછે. તે બાળકના સુતરમાં હરડે તથા મહેડુ ધસીતેમાં થાડાસીધાલાણ નાંખી થાડુ થાડુ પાતા જવું ગાળમાં ચણાની દાળથી એછે. પાપડખાર નાંખી તેમાં થાતું માતાનુ ધ મેળવી પાવુડ, એથી ઉલટી થસે, એ એસડ એ ત્રણ મહિનાના બાળકને આપવુંનહી.
ગરળેા—નાગરવેલના પાનનુ સોપારી વગેરેની સાથે આડું કરી તેમાં એક ચપટી અજમા તથા અરધી મુંડી સુવા, અને રંગની હરડે અડધી તથા થોડુક સંચળ નાંખી તે બીડુ સારી પેઠે ચાવી રસ ખસ થયા પછી તેસ ચમચામાં ગાળી તે નહાના એ ત્રણ ચમચા પાવા, એ ગરળેા આઠ દસ દિવસે આપવાને ચાલ હમેશાં રાખવે, તેથી કફ તથા વાયુથી થનારા વીકાર તથાબીજાપણ વી કારા થઈ સકસે નહીં, આંકડી એટલે ધુણવા જેવુ થવું, એ રાગ ગર્મીથી વાયુકાપ પામી એકાએક તે ગરમી પ્રકેાપના સાથે માંથામાં પ્રવેશ કરી સવેગ હાઇ ભરાવાની પેઠે થાયછે, તેથી હાથ પગ વગેરે અવયવ કૅપવા લાગી આંખ્યા ફાટી જાય છે, એટલામાં જોતે શમાવાના ઉપાય ન થાય તેા તેને પેાતાના સ્થાને આવવાને ઘણી મહેનત પડેછે દક્ષિણ વગેરે દેશમાં એ રોગ થયા તા કરૂં ધુણેછે તેથી તેને ભુત વગેરેની ખાધા થઇ એવી ખેાટી કલ્પનાઓ કરે છે.
એ પ્રમાણે આંકડીના પ્રકાર થયા તેા તેની આંખ્યા ઊઘાડી ન રાખતાં હાથ. થી હળવેજ પાપણીયા મીચયી. તેમ આખ્યાની આગળ અધેરી કીવા મરગી અથવા ચક્કરો આવવા લાગે તેા આંખ્યા મીચી રાખવાથી તેનુ જોર કંમતી પડેછે, તેજ પ્રમાણે આંખ્યા મીંચી રાખી હોય તે આંકડીનેા પણ વેગ છે. થાયછે, આંખ્યા ઉઘાડી મુકીએ તા વધારે જોર થાય છે.
આંકડી ઊપર—તેજ વખત ધેાળી ડુંગળી નખથી ઘેાડીક ચીરી નાકની પાસે રાખવી, અને તેહળ વે સુધાડવી એટલે તેજ વખત આંકડી ઉતરેછે, ગુલાખ જળ રૂના પુ`મડાવડે તાળવા વીના સર્વ માંથાને તથા કાનની પછવાડે તથા કપાળ ઉપર અને આખા ઉપર લગાડવુ, મોટી હરડે થંડા પાણીમાં ધસી આવાશુને તથા જીભની નીચે તથા ઘેાડું' જીભનેપણ લગાડવુ, એટલાથી ન મટે તા
પાનપટ્ટીતા રશ.
For Private and Personal Use Only