________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
બાળકગ. હરડે, આમળા, અને ઘડીક સાકર ઘસી અંજન કરવું, અને ડુંગળીને ઉપાય વચમાં ચાલુ રાખવે, એ રેગ ઉપર ડુંગળી ઉસ્તાદ છે. ડુંગળીના સુંઘવાથી આંકડી ઉતર્યા પછી પણ ઉપર કહેલું અંજન કરવું, તથા હરડે ઘસી અવાલુને લગાડવી, કારણ એ આંકડીને ભરોસો નથી ફરીને પણ રહી રહીને ચઢે છે એ માટે ઊપર કહ્યા પ્રમાણે ઉપાય કરવાથી વારંવાર થઈ સકતી નથી. જે બાળકના માથામાં ગરમી ઘણી હોય છે તેને ઘણું કરી આંકડીને રેગ થાય છે.
બે-એ રેગ દૂધની તર કવા તેવી પ્રકારને પદાર્થ ખાધાથી પેટમાં મલાઈ જે કિંવાદેડકા જે આકાર થઈ આતરડામાં ચાટી રહે છે. પછી દિવસે દિ. વસ તેઊપતરની પેઠે પુંઠાં બાઝી તે વધતો જાય છે, પછી તેને આકાર ડબા જેવો જામે છે. તેને નીચે કીંવા બાજુએ અથવા ઉપર છીદ્ર હોય છે, તે કસ્ટસાધ્ય અને અધોમુખ છીદ્ર હોય છે, તે ઘણું કરી અસાધ્ય
એ રેગ ઘણુ કરી છ મહિનાની ઊપરની વયવાળા બાળકને થાય છે,
કવલ કરીને રોગ છે તે પેટમાં ડાબા પડખે ઠીકરી જે થાય છે તે વખતે એ ગળીને ફેલાય છે. કેઈ વખત તેવોને તેજ રહે છે,
ડબા ઉપર કડવું ઇદ્રવર્ણ, ભેંસના મુતરતાં પકાવી તે મુતર સુધાં ખેલવું, પછી તે એક વાલ લેઈ એક ચઠી ભાર પાપડખાર અથવા સંચળની ભુકીની સાથે મધમાં આપવું. અથવા ગેમુત્રમાં મેળવી આપવું, એ પ્રમાણે નીત્ય સવાર સાંજ, અથવા ફક્ત સવારે આપવું. ગેમુત્રમાં સાકર અને મીઠું સરખા ભાગે નાંખી તે પાતાજવું. એળીયે, ડીકામાળી એખટી ઘસી પાવી, પારેવાની અથવા કબુતરની વીસ્ટા મધમાં ચટાડવી. એક તોલો પાપડખાર તથા એક મોટું રીંગણું, કલઈ દીધેલા વાસણમાં પકાવી તેને ગેમુત્રમાં ખલ કરી તેમાંથી બે વાલ લઈ ગાળાના પાણીમાં પાતાં જવું, રીંગણી અને રીંગણ એના ઉકાળામાં એક તોલે પાપડખાર ખલ કરી તેમાંથી એક નાની ચમચો ભરી આપવું
બાહેરના ઉપાયો-ટીના ઉપર ત્રણ આગળ જ મુકી ત્યાં ભીલામાનું પુતળુ કાઢવું, તથા દુટીના બે પડખે દુરીથી બે તસુના છે. ઉપર બે ફલીયે કહાડવી, તે ભીલામું ઉઠવા સારૂ કેળના પાનને એરંડીયુ લગાડી તે ઉપર બાંધવું, પછી તે ભીલામાને મલમની પીચો લગાડી વહેતે મુક, રીંગણુ ભાટામાં નાંખી સેકી કાઢવું તેમા સાજીખાર નાંખી તે પેટ ઉપર બાંધતા જવું,
કવલ ઉપર-ડબા ઉપર જે ઊપાયે કહેલા છે તેજ કવલ ઊપર પણ કરવા.
બાળગુટી–મોટી હરડે, (સુરવારી હરડે, બહેડ, અતિવીખની કળી નાગરમોથ, ઇંદ્રજવને એક દાણે, વાવડીંગના ત્રણ દાણા, અકલકારે, જેઠીમધ,
For Private and Personal Use Only