________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯.
બાળકરાગ.
જોઇએ, એટલે એવું એક વખત ધણુ તપાડી તેને નીચેઊતારી તેમજ રહેવા દેવું, પછી તર ઉપર સારી પેઠે ખાત્રી એટલે તે કાઢી ફરી જરા તપાવવુ પછી વળી તર આવે તે કાઢી તેમજ રહેવા દેવુ, અને જાડું લૂગડુ એવડુ કરી તે ઊપર ગાળીને તે દૂધ પાવું, એ પ્રમાણે મુળથી તજવીજ રાખવી જોઈએ, રાજ રાતે બાળકની માતાએ સુઇ રહેતી વખતે પાનના ખીડામાં થોડાક સુવા ખાતા જવુ, તથા સવારે પણ અર્ધી સુઠી ખાવા એટલે દૂધ વિકાર વીનાનું થાયછે.
નહાન પણમાં બાળકના જઠરાગ્નિ હુલકા અને પાતળા પદાર્થજ માત્ર પચાવેછે, તેથી દૂધ ઊપરની મલાઇ આંતરડાની સાથે ચાટી રહેછે, પછી તે ઊપર નવા પુટા એસી તેથી અનેક રોગ થાયછે, એ પ્રમાણે માતાના ખાવામાં, વાયડું આવ્યુ હાય તે। દૂધ વીકારયુક્ત થઈ તેમાંથી ગાડ થાયછે.
નહાના કરાની તખીયત કર્યુક્ત હાયછે, અને ઘણું કરી વાયુ પણ ઊર્વ ગતી હૈાયછે, અને જઠરાગ્નિ તે ઉપર કહેવા પ્રમાણે હેાયછે. તેથી ધણુ' કરી કર્ સબંધી રાગના વધારા હેયછે અને ફીરમપણ હાય છે,
પેટ માંહેનારાઞ—વરા, કડી, ત્રણ પ્રકારના ખે। અને વળુ વગેરે પેટમાંહેના રાગ હાય છે.
વરાદ—એ રોગ ઉપર કહેલા કારણેાથી કફ્તુ" જાળું બંધાઈ તે વાયુની સ્મૃતીને રશકેછે, તેથી તે રૂંધાએલા વાયુ, કાપ પામી જ્યાં ત્યાં વેગથી પ્રવેશ કરવા લાગેછે, તા વાયુતા હરએક પ્રકારે પણ પેાતાના જવાના માર્ગ ખુલ્લે કરવાને ઉપાય કરતા હેાયછે પણ તેના વેગ સંચારવડે પેઢ માંહેના વળી કાંશ એખડા થઇ તે જાળાને આવી મળેછે. તેથી તે વાયુને વધારે રોધ થઈ તે ઊર્ધ્વગતી વા ચુના જોરથી તે જાળું ઊપર ચઢતાં ચઢતાં કાળજામાં વ્યાપી પછી કઢાવરાધ થાયછે,
એ સસણી અથવા વરાદ પ્રમાણે જલદીથી પ્રાણધાતક એવા બીજો રેગ કાઇ નથી.
એ રોગ કફથી, તેથી કેટલાક વેદયા એ રેગ ઊપર ગરમ ઊપાયા કરેછે. તેથી ગુણ આવવા તેા કઠણ પણ ઘણું કરી અવગુણ થાય છે, કેમકે ગરમ ઊપાચેાથી તે અત્યંત સુંવાળા બાળકનુ માં અંદરથી ખળવા જેવુ થઈ ગળુ સુકાયછે. પછી હરએક એસડ પાવુ` છતાં તે ચમચમે છે તેથી તે બાળક ઘણું વ્યાકુળ થાયછે, એટલુંજ નહી તેા કંઠના વિષે જે વાયુ વાહી નાડીઓછે. તે સુકાઇ કાયલાવલેછે, છાતી મુકાયછે તથા ઊપર કહેલા કફ જાળતુ પાતળાપણું' કમી થઈ જાડુ થાયછે. તેથી વાયુના ઊર્ધ્વ ગતીને અધીક અવરોધ થઇ રેગ પ્રબળ થાયછે.
શસણી (વરાદ)ઉપર—મોટી હરડે, બહેડાં, જેઠીમધ, ચહાના પાણીમાં અથવા ગરમ પાણીમાં ઘસી તેમાં ચેાડું સીંધાલેણ અને મધ નાંખી તે ચઢાડવુ, પ્રકૃતી
For Private and Personal Use Only