________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળરોગ
વાટવું, અને તેની ગોળી ચણ્યા જેવડી કરવી, તે ગળી છાશમાં અથવા ચેખાના ધાવણમાં નીત્ય એક વખત અથવા બે વખત આપવી. મરડે થઈ આમ પડે છે તે ઉપર વરીઆળી, હીમજ, સુંઠ, આમળા, મુરડાસીંગી એ એસડા ઘીમાં તળી તેનું ચુર્ણ કરી તે ચૂર્ણ તથા ઇંદ્રજવનું ચુર્ણ એ બેઉ સાકરની સાથે આપવું,
અગપણી ઊપર ઉપાય-ખીજડાનાં પાન ગાયના દહીંમાં વાટી લેપ કરતા જવું, ચાખાની કણકી, ધના રસમાં અતી ઝીણું વાટી લેપ કરતા જવું, - માંથામાં ઝીણા ફેડા આવે છે તે ઉપર-સુખડ, મલીઆગર એમનો ગુલાબના પાણીમાં ઘસી લેપ કરે, ગેરૂ, રતાંજલી, ગુલેઅરમાની, એનો ભંડા પાણીમાં અથવા ગુલાબ જળમાં વાટી લેપ કર. એ ઉપાય આગ પૈણું ઉપર પણ કરે.
અળાઈ આવે છે તે ઉપર-સુખડ, ધાણા, વાળે, એનો ગુલાબજળમાં લેપ કર. આમળાં, ધાણા, વાળ, નાગરમોથ, એને ગુલાબપાણીમાં અથવા ઠંડા પાણીમાં લેપ કરે, ચણ્યાને આટે થંડા પાણીમાં મેળવી લેપ કરે, અને સુકાવા દેવું, પછી નહાવું,
ઝીણી ફેડકી આવ્યા ઉપર-કઈ ખરાબ વસ્તુ લાગવાથી ફડા જેવી કીંવા ગુલ્મ જેવી હેડકીઓ થાય છે તે ઉપર ઉપાય, પીંપળાની છાલ તથા ઈટ એક ઠેકાણે ઘસી લેપ કરે, રતાં જળી તથા ખડી વાટી ગરમ કરી લેપ કરવો.
કેર આવે છે તે ઉપર-સાકર તથા બેદાના સરખે ભાગે લઈ મોટા બેર જેવડી ગોળીયો કરી તેમાંથી એક ગોળી લવીંગ નાંખીને દાઢમાં રાખવી તેથી ફેર અને ઊલટી બંધ થસે, - પેટ દુખવા ઉપર–એક લીંબુ ચીરી તેની એક ચીર ઉપર દીકાભાલી ભરી બીજી ચીરીને રસ તે ઉપર નીચોવી દીકામાળી ભરેલી ચીર અંગારા ઉપર મુકી ખદખદાવવી પછી કાઢીને ચુશવી એટલે પેટમાં દુખતુ બંધ થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કઠો સાફ થાય છે.
અજીરણથીકવાબીજા કુપથ્યથી ઝાડા થાય છે તે ઉપર-એક લીંબુની બે ચીરે કરવી, એક ચીર ઉપર સીંધાલેણ તથા સંચળ ભરવો, અને બીજી ચીર ઉપર સાકર તથા સુંઠ ભરવી, પછી બેઉ ચીને અંગારા ઉપર જુદી જુદી ખદખદાવવી સારી રીતે ખદખદી એટલે કાઢી લેઈ જરા ગરમ ગરમ પહેલાં સીધોલેણની ચીર ચુસી, તે પછી સુંઠવાળી ચુસવી, એથી ઝાડો બંધ ન થાય તો સુંઠ સાકર વાળી ચીરમાં બાજરી બરાબર અફેણ તથા તેટલીજ હીંગ નાખી
જ ગાલસસુરી.
For Private and Personal Use Only