________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
૧૦૩
રોવન કર્યું. હેય તેા તેજ મદ્ય ઝહેર જેવું બળતરા વગેરે ઉદ્ભવ કરી સદાત્યય રેગને ઉત્પન્ન કરે છે, માત્યય એટલે સદે કરી પ્રાણહાની, મદાય રોગ ઘણી પ્રકારના છે.
સુરા, તથા, મદ્ય એના ગુણદોષ નીધર્ટ પ્રકાશમાં ગુણદોષ પ્રકરણમાં મદ્ય પ્રકરણનાં વીશે લખેલા છે, એ સુરા અમૃત જેવી હીતકારી છે, એને અનુભવ જોયા મેળે સુરા શેવન કરનારા, હિંદુ વગેરે એવા કરતા દ્વીપાંતરવાસી યૂરોપખંડમાંહેના લાક શરીરથી મજબુત તથા મેહનતુ તથા મહેટી વયના એવા હેય છે, તે દેશમાં સુરા એટલી ઉપયોગમાં લીધી તે ઉપર કહેલા ગુણ ઉપરથી તથા થંડી હુવાના લીધે એવુ લાગે છે, હવે તે અતીસેવન કરવાથી નુકસાન કરનારી થઇ પડેછે, એ વાત સ્વતંત્ર છે, અનાજ પણ વધારે ખાધુ હાય તા નુકસાન કરે છે એ ખુલ્લું છે તેા આપણને ફાયદા તથા બઢતી ઉમર તથા બહાદુરી આપનારા પદાર્થ છે તેનું અતીસેવન કર્યું હેાય તે તે થકી નરસુ ફળ મળે તેમાં સુનવાઇ !
'
એજપ્રમાણે તાડી, માડી, ખજુરીદારૂ પણ સદરહુ પ્રમાણે પીધા હાય તા હીતકારક છે પણ કૈફ કરનારા પદાથામાં એટલી તેા વશ કરવાની શક્તિ છે કે માણસાને તે પેાતાના તાબે કરીલે છે તેથી માણસોએ એવા પાયાની સાથે કામ જેટલા સબધ રાખવેા,
મદાત્યય રાગ ઉપર-બીજોરાના માંહેનેા મગજ તથા દાડી મઢાણા આપવા ધરખ, આમળાં, ખજુર એનેા હીમ કરી આપવા. આમળાના રસમાં સાકર નાંખી તેમાં પારો ૧ ભાગ, ગલક ૧ ભાગ એની કજલી નાંખી આપવા. લીંબુ અને પતાસાનું સખત આપવું. પાકેલા મીજોના રસ ખાંડ નાંખી આપવા આમળાના સુ આપવા. ગુલકદના પાણીમાં થોડા લીંબુના રસ નાંખી તે આપવું. ધાણાનુ પાણી કાઢી તેમાં સાકરના ભુકા નાંખી પ્રવાળ ભસ્મની સાથે આપવું, મધ, ખજુર, ધરાખ અથવા કાળી ધરાખ, કામ, દાડમ તથા ફેલિમાંનુ સખત આપવુ, જીની આમલીમાં ખાંડ નાંખી તે લીંબુમાં આપવી.
વાજીકરણ કામેાદ્દીપક.
ધાતુપુસ્ટઆડા-ભાંયકેાહેાળુ વાઢી ધીમાં ગાળી કરી ખાવી, ઉપર દૂધ પીવુ કવચીજ તથા તાલીમખાનાનુ ચુર્ણ સાકરની સાથે ખાવું ઉપર ફી ભરેલું ગાયનું દૂધ પીવું, ગાખરૂ, શતાવરી, એખરાનાં બીજ, મુદ્રા, અતીખલા એનું ચુર્ણ રાતે દૂધમાં લેવું.
સ્વર્ણમાક્ષીકાદી ચુર્ણ—સ્વર્ણમાક્ષીક, રસસીંદુર, લેાહભસ્મ, હરડેનું ચુર્ણ
For Private and Personal Use Only