________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
બાળકોગ. ખરાબ થાય છે તે છે, ઉપર ઉપર દૂધ આપે છે તે સારી રીતે તપાડી થંડુ થયા પછી તેની મલાઈ હાડવામાં કસર રહે છે; તથા ગુટી દેવામાં બેપરવાઈ થાય છે તેથી પિટ માંહેના રેગ અનેક પ્રકારના થાય છે,
નહાના બાળકના પેટ માંહેના રોગે ઉપર-એષ સુશી ઉપર, સસલાનું લેહી કવા તે લેહીનુ કપડું બનાવી પાવું,
ડબ થાય છે તે ઉપર-કડવા ઇંદ્રિવર્ણનાં ફળ, ભેંસના મુત્રમાં ઘસી તે ડુ પાવું, ઊડતે થાય છે તે ઉપર તથા સસણી વગેરે બીજા અનેક રોગો ઉપર ગેરોચન તથા હળદર, નાગરવેલના ડબીના રસમાં આપવી. બીડાની સાથે કડવું જીરું ચાવી તેને ગાળ હળદર નાંખી આપ, કારેલાના પાનને રસ કહાડી તેમાં હળદર નાંખી પા એટલે ઉલટી તથા ઝાડ સાફ થઈ પેટ ચાખું થસે સતાપાના પાનનો રસ તથા બાબીને રસ ખડે કરી મધ નાંખી પાવે, નાગરવેલના બીડાના રસમાં સેનચંપાના ફૂલમાં તેની કળી, તથા શેબેલે સાજીખાર નાંખી પાવે. ચોધારા થરનાં પાન લાવી સેકીને તેને રસ કહાડી તેમાં એ લી તથા હરડે અથવારેવંચી સીરો ઘાલી ખદખદાવી તાણ ઝાલે એ પેટ ઉપર લેપ કર, ટી ઉપરકર નહીં,ગેસૂત્ર એક બે વખત ગાળી તેમાં હળદર નાંખી પાવું તથાગનુ પ્રબળ હોય હરડે પણ તેમાં ઘસવી, બાફળીનાં બીજ, નાગરવેલના રસમાં અથવા દૂધમાં કવા પાણીમાં ઘસી પાવા. ગેળમાં રાજીખાર આપ, એટલે પેટ માંહેના જરપટાં પડી સાફ થસે. ઊંચી બ્રાંડીનાં બે ચાર ટીપા ચમચાભર પાણીમાં નાંખી પાવાં, ઘણું ગરમ ઉપાય થવાથી ગળું, છાતી, સુકાં પડી બાળક હાથથી જાય છે. એ માટે શક્તિ વગેરેને વિચાર કરી તથા રોગનું કારણ જોઈ ષડ આપવું. ઘાટો નથા છાતી સુકાં પડ્યાં હોય તો જેઠીમધ તથા વરીયાળી ખાંડી. તેને ઉકાળે કરી તે પાણીમાં ફરી જેઠીમધ તથા શેડો અકકલગ રે ધસી તેમાં થોડું સીંધાલાણતથા મધ અને સાકર નાંખી ચટાડવું ગાયનું તાજું ઘી તથા મધ, તથા સીંધાલેણ અને તેમાં આદાના રસનાં એક બે ટીપાં એવી રીતે ભેગું કરી ચટાડવું પણ પેટમાંહેનો રોગ ન હોય તે આ ઘીમાંહેલુ એડ કરવું.
મદાત્ય-પાનાત્યય–સુરા તથા દારૂ પીવાને વખત તથા પરીમાણ, સવારે દાતણ વગેરે શરીર સુદ્ધીનાં કામ કરી પોતાની શક્તિ જોઈ. ચાર તોલાથી તે સાત તેલા સુધી સુરા અથવા દારૂ પીવે. બપોરે ચીકણું પદાર્થ ઘણું વગેરે મીત્ર તથા માંસ વગેરેની સાથે પીવે, રાતના પ્રારંભ વખતે તેટલેજ અથવા તબીયતને માફક આવે તથા અંત:કરણ સારી હાલતમાં રહે એટલે પીવે, એ પ્રમાણે કહેલા વખતે તથા કહેલા પ્રમાણુથી નીત્ય સેવન કર્યું હોય તે તે મઘરસાયન રૂપ થઈ આયુષ્યની તથા શરીરની વૃદ્ધી કરે છે, બળ તથા બુદ્ધીને આપનારું છે, અમૃત જેવું શરીરને હિત કરનારું છે, એમાં તફાવત પડી રીતથી વધારે, તથા વગર વખતે
For Private and Personal Use Only