________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
ચાની રાગ.
રંતુ પ્રાપ્ત ન થતું હોયતા—તલના ઉકાળા કરી તેમાં ગાળ નાંખી આપવે કડવા ઇંદ્રાવણાનાં મુળ ચાનીમાં રાખવાથી રજોદર્શન થાય છે. કડવા ઈંદ્રાયણાં માખણની સાથે ખાવાં. ( એજ ઉપાય ગર્ભપાત ઉપર ) પીપળે તથા આમલીની છાલ પાણીમાં ઘસી ખાવી, એટલે રજસ્વલા થાય છે.
ભારેવાઇની ઊલટી ઉપર—ધાણાના ભુકા તથા સાકર સ્વચ્છ ચાખાના ધાવણ સાથે આપવું.
ભારેવાઈ તથા સુવાવડીને લાહી ઝરે છે તે ઉપર-લીલા અથવા સુકા ધાણા, નાગરમોથ, વાળા, લાજાળુ, ગળે, વાવડીંગ, પીત્તપાપડા, ધમાસે, એના ઉકાળા કરી તે થડા થયા પછી આપવા, લાહી વહેવુ, તાવ, અતીસાર એના નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુ વગેરે વીકારથી સ્રીયેાના બગડેલા દૂધઉપર—કાવળી, પાહામુળ, દેવદાર, કરીઆતુ, વરીઆળી, કડુ, ગળા, મુઠ એના ઉકાળા કરી આપવા. શુવાવડારાંગઉપર—દશમુળના ઉકાળા કરી તેમાં પીપરનુ ચુર્ણ નાંખીઆપવ
દેવદાર, વજ, કુ, પીપર, સુંઠ, કરીશ્મતુ, કાયફળ, માથ, કડુ, ધાણા, હરડે, ગજપીપર, રીંગણી, ધમાસા, ગાખરૂ, અતીવીસની કળી, ગરાળ, કાકડસીંગી, શાહુાજીરૂ એના ઉકાળા કરી તેમાં સીધાલાણ તથા હીંગ નાંખી આપવા, એ પ્રમાણે તેજ આપડા ફરી ઊકાળી સાંજે આપવા. વેદ્ય જીવનમાં કહેલા અરકાદી ઉકાળા પણ
આપવા.
સાભાગ્ય સુડી–મુંઢ ૩ર તેાલા, ધી ૮૦ તાલા, દૂધ ૨૫૬ તેાલા, સાકર ૨૦૦ તાલા, સુવા ૪ તાલા, શાહુાજીરૂ ૪ તાલા, ત્રીક ૪ તાલા, ત્રીસુગંધ ( તજ, તમાલપત્ર, એલચી,) ૪ તાલા, અજમા૪ તાલા, વરીઆળી ૪ તાલા, ચવક ૪ તાલા ચીત્રકમુળ ૪ તાલા, માથ ૪ તાલા એ સર્વનું એકઠું કરી ચાટણ કરવુ, નીત્ય એક અથવા બે તાલા આપવું, એટલે સુવારેગ તથા અગ્રીમદ તથા આમવાત, એ રોગ દૂર થાય છે, અને મળ તથા કાંતી એ ઉત્તમ થાય છે,
પ્રતાપલ કેવર—પારો ૧ તાલા, અભ્રક ૧ તાલા, ગધક ૧ તાલા, ચીત્રક ૩ તાલા, લાહભસ્મ ૪ તાલા, શખભસ્મ ૮ તાલા, અડાયા છાણાનુ ભસ્મ ૧૬ તેાલા, વચ્છનાગ ૧ તાલા એ એખટાં કરી ભાંગરાના રસમાં સારી રીતે ખલ કરી વાલના પ્રમાણે ગાળીયા કરવી, દાના રસમાં અથવા ખીજું અનુપાન ચેાજી તેમા આપવી. જડબું એઠેલું હેાય તા તથા પ્રસુતી વાયુ, વાયુરોગ, ગ્લેશ્યરોગ, અર્શરોગ શન્નિપાત તાવ, તથા સર્વ રોગ દુર થાયછે.
.
ચાની સાચુ થવા—માયફલનુ ચુર્ણ તથા · ફુલાવેલ ફટકડી,એ એખઢ ફરી ઝીણા કપડામાં પાટલી આંધી અંદર મુકવી.
For Private and Personal Use Only