________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂ થવાને ઊપાય.
એવા દરએક નુક્સાન ઉપર ઉપાય. ૧ લ ફરેલ હોય તો કપાશીઆને મગજ કુકડાના પીત્તમાં ઘુંટી તેમાં રૂ
પલાળી તે નીમાં રાખ્યા પછી પુરૂશે સંગ કરવો એ પ્રમાણે ત્રણ રૂતુ સુધી
ત્રણ ત્રણ દિવસ કરવું એટલે પુત્ર થશે, ૨ શ્વમાં વાયુ હોય તે દીપઘરાખ તેલા ૨ લઈ તલના તેલમાં ઘુંટી રૂપલાળી
નીમાં રાખવું પછી ઉપરની પેઠે કરવું, ૩ જીવડા હોય તે સાબુના પાણીમાં સાજીખાર હરડે અને બહેડાં કુટી કપડછાણ
કરી નાંખવાં અને ઝીણે છેક ખલ કરી તેમાં લુગડું પલાળવું તે ડુચે નીમાં
રાખવા આપ. પછી સંગ કરે. ૪ ફૂલ ઉપર માંસ વધેલો હોય તો જીરૂં તથા હાથીના પાછલા પગના નખ ખાંડી
ઘીમાં તળવા અને તેમાં રૂ પલાળી ની માં મુકવું પછી ઉપરની પેઠે કરવું, ૫ લ ઉપર જાળ બંધાણું હોય તો ગોળ, કેરીની ખાખઠી, અને આદુ એ ત્રણે
સરખે ભાગ લઈકુટવા અને કપડા એ લગાડી તે કપડુ પનીમાં મુકવું અથવા
ધાવડીનાં ફૂલતેલમાં ઘુંટી તેમાં રૂ પલાળી તે યોનીમાં મુકવું પછી સંગ કરે ૬ ફૂલ ઉપર ઠંડક હોય તે કેસ્ટકેલીંજન, શાહજીરૂં, જાયફળ, ધાવડીનાં ફૂલ
એ એવડે કપડછાણ કરી તલના તેલમાં તળવાં તેમાં રૂ પલાળી પેનીમાં
પીસાચીકાદિની પીડા હોય તે કફ, કેશર અને કસ્તુરી પાણીમાં ઘુંટી તેવડે નીચે લખ્યો છે તે મંત્ર કાગળ ઉપર લખી ચાંબડાના માદળીયામાં નાંખી લેબાન આપી સ્ત્રીને ડાબા હાથે બાંધવું,
મંત્ર- અલાહમાયાજાલમવલકલકદીનબલકીવેરીયાલીયાહાયાલીસદહીયાબ દીશીઅહેરાહીમાનઆરહીમાનાઆઅસઆિફરતયાયાબીચીત્રાઆરબી લાલ હિલાહીઆકરીમાઆવીરહીમાનધીરહીમાન,
શ્રી રજસ્વલા થાય એટલે પોટલી કરી યોનીમાં મુકવા આપવી, ત્રણ દિવસ ત્રણ પિોટલીઓ આપવી, ચોથા દિવસે પોટલી ન મુકતા સાંજ સુધી બનેતો લાવણ કરી રાત્રે દૂધભાત ખાવો સંગ થયા પછી પુરૂએ સ્ત્રીના પેડુ ઉપર ઠંડુ પાણું છાંટવું તેહને તાઢ વહાવા જેવું થાય એટલે સમજવું કે ગર્ભ ર એ પ્રમાણે રૂતુને વખત છે ત્યાં સુધી કરવું, પિટલી પણ રહેવા દેવી અને સંગ પણ ત્યાં સુધી કરે અને પાણી છાટતા જવું જે દિવસે તાડ વહાય તે દિવસે કામ થયું એમ સમજવું એક વખત નહિં થયું તો ત્રણ ચાર વખત ઉપર લખેલી રીત ચલાવવી એટલે ઈશ્વર કૃપા કરસે, પિટલી ફટકડીની કરવી,
ગર્ભવતી ઉપર–એરંડમુળને ઉકાળે કરી તેમાં સાકર નાંખી ૧૪ દિવસ
For Private and Personal Use Only