________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરોગ. કાવળી, આસન, ભોંયકેળ એ એષ એક એક લા લેઈ ખાંડવાં, ૮ શેર પાણીમાં ઉકાળો કરી એક શેર રાખવો. તેમાં ૪ શેર દૂધ તથા ૧ શેર ગાયનું ધી નાંખી ધી સીદ્ધ કરવું. એ ધી સર્વ ની દો ઉપર લાયક છે. આયુષ્ય વધારનારું, પિસ્ટીક, બુદ્ધી આપનારું અને ગર્ભાધાનને ઘણું ઉત્તમ છે, એ રૂતુ કાળે ખાધું હેય તે ગર્ભ રહે છે. મૃતવધ્યા અને ગર્ભણું એઓને પણ ઘણું ઉપગી છે.
નીચળ ઉપર-ઉદરનું માંસ તેલમાં તળી તેમાં કપડું પલાળી તે પિનીમાં રાખ તથા અરશ ઉપર કહેલા ઉપાયો કરવા.
છોકરું થવાને ઉપાય. કેઇએક મહાપુરૂશે લોકોના ઉપકાર સારૂ એ ઉપાય કહે છે કે છોકરૂ નથી થતું તે બાબત સાત કારણે છે તે નીચે પ્રમાણે, ૧ ફુલ ફરે છે તેથી તેમાં બીંદુ પડતું નથી એટલે ગર્ભ રહેતા નથી, ૨ ફુલમાં વાસ હોય છે તે ગર્ભને ઠરવા દેતો નથી, ૩ ફુલ ઉપર માંસ વધે છે. તેથી બીંદુ પેસતું નથી, ૪ ફુલ ઉપર છવ પડે છે, તે બીંદુ ખાય છે. ૫ ફૂલ ઉપર જાલું ચઢે તેથી બીંદુનું લોહી થાય છે, ૬ ફૂલ ઉપર ઠંડક હોય તો બીંદુનું પાણી થાય છે. ૭ પીસા ચીકાદિની પીડા વડે બીંદુ નાસ થાય છે.
ઉપરનાં નુકસાને મટવાના ઇલાજે. રૂતુ વખતે સંગ કર્યા પછી સ્ત્રીના શરીરમાં કેવી ભાવના થાય છે તે સ્ત્રીને પુછવી તથા તે ઉપરથી કયું નુકસાન છે તે જોવું, ૧ સ્ત્રીના સર્વ સાંધા દુખતા હોય તો ભૂલ ફરેલું છે. ૨ શરીર ફરતું હોય તે કૂલમાં વાયુ છે, એવું જાણવું, ૩ ગળુ દુખતું હોય તે સ્કૂલમાં માંસ ચઢેલું છે. ૪ પીંડીયો દુખતી હોય તો ફૂલ ઉપર છવ પડેલા છે. ૫ સાથળ દુખતી હોય તો ફૂલ ઉપર જાવું છે, ૬ છાતી દુખતી હોય તે ફૂલમાં ઠંડક છે એવું સમજવું ૭ કાંઈ જ દુખતું ન હોય તે પીસાચીકાદિની પીડા જાણવી,
For Private and Personal Use Only