________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોથ.
તથા હળદર અને મધ નાંખી આપવું, ક્ષયરોગમાં સીતાપલાદિ ચુર્ણ કહેલું છે તે આપવું.
فاع
ત્રિદેાષ ઉપર—વાત, પીત્ત, કફ એ કાપ પામ્યા છતાં ગળાના નીચે છે ત્યા સુધી ઉપાયા કરવા. આદાનેા રસ તથા તુળસીના રસ એમાં જે ઠીમધ ઘી તથા ઉપર મધ નાંખી આપવો. ઘણી ગરમીથી ગળુ તથા તેના નીચેને ભાગ સુકે, થયેા હોય તેા ગાળ કાઢેલા આદાનેા રસ તથા તુળસીના રસ તથા તેમાં ગાયનું તાજી શ્રી તથા મધ નાંખી હેમગર્ભની માત્રાના એક બે લસરકા ઘસીને નાંખવા અને તે થાડુ થે આપવુ. પાકેલા દાડમને રસ આદાના રસ, સાકરની ચાસણી તેની સાથે સીંદુરની માત્રા આપવી, અરડુસાનાં પાકેલાં પાન ગર્ભ કરી તેને રસ કાઢી તે રસ આદાનેા રસ, થોડા તુળસીના રસ તથા મધમાં જેઠીમધ ઘસીને આપવું.
સ્ત્રીરાગ.
પ્ર.
પ્રદરનું કારણ તથા લક્ષણ—અણુધરતા આહાર તથા વીહાર કરવા. તે લાળું, તીખું, ખાટું ખાવું. ઘણુ, મદ્યપાન, અર્ધું, ગર્ભપાત, અતીમઇથુન, અતી વ્યાયામ, ઘણા ભાર ઉપાડવા દિવસે નિદ્રા, રાત્રે ઉજાગરા, સભાવિષે આતુર છતાં તે ન મળવા, ગી, ઘણા અપવાસ કર્યા, ઘણી માયાથી તેને છંદ લાગવેા. વાંકું તેવું અંગ કરી સલુ ઈત્યાદી કારણેાથી સ્ત્રીચાના રૂતુ તથા ધાતુ દુષિત થઈ ટપકવા લાગે છે તેને પ્રદર અથવા પેર કહે છે. એક રકતપ્રદર અને બીજો શ્વેતપ્રદર જેને સામરાગ એમ કહે છે.
For Private and Personal Use Only
પ્રદર ઉપર અરડુસા, દારૂતુળદર, કરીશ્માતુ, ભીલામાં, નાગરમાથ, રસાંજન, માળખીલું એના ઉકાળા મધ નાંખી આપવા. ઊની વીટીયે. ત્રણ મામા ગુણ ગાયના દૂધમાં આપવુ હાસના પાનનું ચુર્ણ ઘીમાં આપવુ એટલે શુળચુત પ્રદર મધ થાય છે. સાકર તથા જીરાનું ચુર્ણ કરી તે ચાખાના ધાવણમાં આપવુ’ ધાળી કશેરની કળીયા ધીમાં તળી આપવી. દાભડાનાં મુળ ચાખાના ધાવણમાં વાટી આપવાં, લાલ ઇટનું ચુર્ણ મેણમાં ખલ કરી આપવું. કાંઠાળા સીમલાની છાલનું ચુર્ણ દૂધમાં આપવું, કથલીયા ગુંદર રાતે પાણીમા પેલાહી બીજે દિવસે સવારમાં ખાંડ નાંખી આપવા. તે ઉપર પથ્ય દહીંભાત. એ પ્રમાણે ત્રણ દિવસ એષડ લીધુ હોય તેા ચાહે તેવુ પડતુ લેાહી બંધ થાય. છે. બાવળની સીંગા, ખાકડી કાંટાળા સીમલાની છાલ અને ગાધણીના બીજનું ચુર્ણ કરી દૂધમાં ૧૪ રોજ આપવુ. પથ્ય મીઠાવીનાનુ એ એષડ માઢું અનુભવીછે.