________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલુપત. રાનો રસ, તેલ એ એખઠાં કરી મંદાગ્નિ ઊપર પકવી તે લગાડવું. કેશ સારા કાળા આવે છે. લેહચુર્ણ, ભાંગરાનું ચુર્ણ, ત્રિફલા, કાળી મટેડી એને કક આપ,
સ્તન તથા કાન મોટા થવાને–વજ, વાળ, લેધર, ઘી, રાળ, ગેરૂ, જેઠીમધ, મીણ એ સ ષડે બકરીના દૂધમાં ઘુંટી લગાડતા જવું તથા એજ ષડ પગે તથા મને લગાડયું હોય તો તે સુવાળા થાય છે,
વાલ્મીક. વાલ્મીક એટલે–રાફડો કા કીયા, ઢંચણ ઊપર રેગ થાય છે તે, તે ઉપર લેહી કાઢવું, પછી ડામ આપવા, મનસીલ, હરતાળ, ભીલામાં, ઝીણી એલચી, અગર ચંદન, લીંબડાની છાલ, જાઈનાં પાન, મુડાસીંગી એ ષડો કરી તેલમાં ખદખદાવી તે તેલ લગાડવું. ઘણું જુનું ઘી લઈ તેની દીવેટે તે કયારાનાં છીમાં મુકવી,
ગુદણંશ. ગુદ ભંશ એટલે-જે આમળ આવે છે તે ઉપર ગાયનું છાણ ગરમ કરી તેથી સેકવું. પિસરનાં કુણાં પાન સાકરની સાથે ખાવાં, કેબી, ચીત્રક, યુકે, સુંઠ, પહાડમુળ, જવખાર એ એષ છાશમાં વાટી આપવાં, છછુંદરનું માંસ પકાવી તેથી સેકવું. કાંટાળા સીંગળાને ગુંદ અને ચીકણું સેપારીનું ચુર્ણ કરી તેની અંદર દાબવું, રૂખાળું પાણીમાં ઘસી લેપ કરે,
--
-
શેથ.
સજા ઊપર–સાહી, દેવદાર, સુંઠ, વાળ એને ઉકાળે ગેમુત્ર નાંખી આપ, પીપર, સુંઠ એનું ચુર્ણ ગળમાં આપવું એટલે, સેજે, આમ શુળ, અજીર્ણ એ રેગ દૂર થાય છે. ત્રિફળાનું ચુર્ણ ગાયના દૂધમાં અથવા ગોમુત્રમાં આપવું, એટલે શેફેદર નાશ પામે છે. ભાંગરાના રસમાં મરીને ભુકે નાખી આપ, તથા અંગે પણ લગાડ, વછનાગ, સુંઠ, સાડીનાં મુળ ગોમુત્રમાં ઘસી લેપ કર, ધોળી ઘેટુળ, રાસ્ના, સુંઠ, દેવદાર, લાજાળુ એ એષડ
* મરેઠીમાં રૂપાંડુ કહે છે.
For Private and Personal Use Only