________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમ્લપિત્ત
મગજ ૮ તાલા, આદાને રસ ૧૮ તલા એ સર્વ એકઠી કરી ખલ કરો અને તેની બેરના ઠલી આ જેવડી ગોળીએ કરવી તેમાંથી નીત્ય એક એક ગોળી આદાને રસ તથા સાકરમાં આપવી. અથવા નારીએળના પાણીમાં આપવી, પથ્ય ગયું, જવ, ચોખા તથા ગાયનું દૂધ તથા ધી મગની દાળ, તુરાનું શાક વગેરે ખાવું, મીઠું, તીખું તથા તેલાળું ખાટું એ ખાવું નહીં,
તારૂણ્ય પીટ્ટીકા વ્યંગ એટલે વાંગ તથાતારૂણ્ય પીઢીકા ઉપર-ફસ ખેલાવવી, લેધર, ધાણા, વજ એને થડા પાણીમાં ઘસી લેપ કરે, ગોરેચન, મરી, એને લેપ કરે, અરજુન સાદડાની છાલ, મજીઠ, અરડુસો એ વાટી લેપ કરવો, ગાયના દૂધમાં કરણીનું મુળ તથા મીઠી બાવળ એ વાટી લેપ કરેવડવાઇન ફણગા, કેલીજન, લોધર, મજીઠ, સેવરીનાં પાન, મસુરને લોટ અતીવિષની કળી, સુખડ એ એષા દૂધમાં વાટી લેપ કરવો. એટલે પુનમના ચંદ્રમાની પેઠે મેંથસેજુને ખોળ, કુકડાની વિસ્ટા એ ગૌમુત્રમાં ખેલી લેપ કરે. ગેંગડાં, વાળે એને ઠંડા પાણીમાં વાટી લેપ કર, કાંટાળી સાવરીના કાંટા પાણીમાં ઘસી લેપ કરવો,
ઈદ્રિકુમ. ઈદ્ધ લુસ એટલે ચાઈ–તે ઉપર ચાળી, જેઠીમધ, કેલિજન, સીંધાલેણ, જાઇનાં પાન, કણેર, ચીત્રક, ગરમાળો એ ષડા તેલમાં પકવ કરી તે તેલ લગાડવું. પારેવાની વીસ્ટા પાણીમાં લગાડવી,
કેશખરી પડે છે તે ઉપર-સુખડ, જેઠીમધ, ત્રિફલા, કાળું કમળ, નવકી વડવાઈના ફણગા, જટામાંસી એનું ચુર્ણ કરી તેમાં ગળોને રસ તથા તેલ નાંખી તડકામાં તપાવવું અને તે તેલ લગાડવું, કેશ નવા આવે છે, હાથી દાંતની મસી દારુહળદરના રસમાં ભાવના આપેલી લગાડવી, તેથી વાળ વધે છે તથા કાળાપણ થાય છે. ઘહુના કુણા ફણગા વાટી લગાડવા,
વાળકાળા થવાને કાળું કમળ તથા દૂધ એખડું કરી અને તે જમીનમાં દાટી પછી કાઢી લગાડવું. ચંદનાદી તેલ, ચંદન, જેઠીમધ, મોરવેલ, ત્રિફલા કાળું કમળ, નેવરી, વડવાઈ ગળે, લેહચુર્ણ, જટામાંસી ઊપલસરી, ભાંગ.
* જવાની નાંખીલ તથા લોહી ભરેલા નાહાના મોં ઉપર ફેડા ઊઠે છે તે. * સેમેરો પણ કહે છે. મરેડીમાં નેવાળી કહે છે.
For Private and Personal Use Only