________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માથાને રેગ. બીજ એ ઓષ ધાન્યાસ્લમાં વાટી માંથાને લેપ કરે એટલે સર્વ પ્રકારના માથાના રંગ જાય છે. આમળાનું ચુર્ણ સાકર તથા ઘીમાં મેળવી સવારમાં લેવું માથું દુખતું રહેશે. બદામ તથા કેશર ગાયના ઘીમાં ઘસી નાશ લે. બદામની ખીર દૂધમાં ત્રણ રેજ સવારમાં ખાવી. સારી બરછી ત્રણ દિવસ સવારમાં ખાવી
રક્તપીત્ત, રક્તપીત્તનું કારણ તથા સ્વરૂપ-તડકે, અગ્નિનો તાપ, મહેનત, શાક, પંથ, મિથુન, ઇત્યાદીનું વધારે સેવન કરવાથી, તીખુ, ઉનું, ખારૂં, ખાટું એ પદાર્થોનું અતી સેવન કરવાથી પીત્તકોષ પામી, લેહીને દુષિત કરે છે, પછી ઉર્ધ્વ (મોં વગેરેના) મા તથા અધે ગુદનાં વગેરેના માર્ગે લોહી પડવા લાગે છે, તે રક્તપીત્ત છે.
રક્તપીત્તના ઉપદ્રવ-અનાજ ન પચવું, ઉલટી, તરસ, શ્વાસ, ઉસ, નબળાઈ, પાંડરગ, ભજન, કઈ છતાં પણ બળતરા, ભ્રમ, માથું તપવું. અતીસાર, ક્ષુધાનાશ ઈત્યાદી ઉપદ્રવ થાય છે. મેઢે લેહી પડે છે, તે સાધ્ય પંડે પડે તે તે કસ્ટસાધ્ય તથા બે મારગે પડે તો તે અસાધ્ય,
રક્તપીત્ત ઉપર–અરડસાન રસ તથા મધ સરખા ભાગે એકત્ર કરી લેવું. અરડુસે, ધરખ, હીમજ એને ઉકાળે આપ. બકરીના દૂધમાં મધ તથા સાકર નાંખી આપવું, ગાયના દૂધમાં પાંચ ઘણું પાણી નાંખી ઉકાળવું, તે પાણી બળે એટલે દૂધ પીવું. આમળાને અથવા હરડેને મુરબે આપ. આંબળાનુ ચૂર્ણ સાકર તથા ઘીની સાથે આપવું, જેઠીમધ, ઘાણા, રતાં જળ, અરડુસે એને ઉકાળે મધ સાકર નાંખી આપવું એટલે સષ, બળતરા, રક્તપીત્તવર એનો નાશ કરે છે, શંખજીરૂ ઘી તથા સાકરમાં આપવું. દૂધની મલાઇ આપવી. ધરાખ, બેદાણાધાણા એને ઉકાળે સાકર નાંખી આપ.
શીતપિત્ત, શીતપિત્ત–શીતળ વાયુના સંજોગથી, કફ, તથા વાયુ એ દુસ્ટ થઈ પીત્તને મળી અંતરમાં રકત વગેરે ધાતુના વિષે તથા બહાર ત્વચામાં પ્રવેશ કરી ચાઠાં ઉત્પન્ન કરે છે, તેમાં ચળ તથા પીડા તથા બળતરા એ ઉપદ્રવ હોય છે. શીતપીત્ત તથા ઉદઈ એમાં ઘણે ભેદ નથી તેથી જુદું કહ્યું નથી,
ચોખા વગેરે અનાજનું ઓસામણ કાઢી અંબાવે છે તે કાંછ.
For Private and Personal Use Only