________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનના રાગ
૧
ઉકાળામાં તેલ નાંખી ઊકાળવુ' એકલુ તેલ રહે એટલે ઉતારી ગાળવું, અને તે કાનમાં નાંખવુ, એટલે ચસકા અધ થસે. તથા પરૂ પડતુ હોય તે તેપણ અધ થશે. કરીના મુત્રમાં સીધાલેાણ નાંખી નવસેકું કરી કાનમાં નાંખવું ઢંકણખાર ફુલાવી તેનુ ચુર્ણ કાનમાં નાંખવું. દામનુ તેલ નાંખવું, કોડીની ભસ્મ ક્રાનમાં નાંખી ઉપર લીખડાના રશનું ટીપુ પાડવું એટલે પરૂ મધ થાય છે. શીંદુર મધમાં મેળવી કાનમાં નાંખવાથી પરૂ મધ થાય છે. ફુલાવેલ ફટકડીના પાણીની
પીચકારી મારવી.
નાસારામ.
નાસારાગ ઉપર-વાવડીંગ, જેઠીમધ, સીંધાલાણ, દેવદાર, ત્રિકટુ એ સર્વના ઉકાળો કરી તેમાં તેલ નાંખી ફરી ઊકાળવા, ઉકાળા અવટાઇ તેલ રહે એટલે તે તેલ ગાળી તેના નાશ આપવે, માયલનું ચુર્ણનાકમાં નાંખવુ, છેલેલી સુહૈં એ તેાલા લઈ તેમાં ના શેર પાણી નાંખી ઉકાળવી, નવટાંક પાણી રહે તે એ વખત આપવુ.
શલેખમ ઉપર-ગરમ કપડું માથે બાંધવું, આમળાં તથા ત્રિકઢુનુ ચુર્ણ શ્રી તથા ગાળની સાથે આપવું, આદુ અથવા સુઢ અને તજ તથા સાકરના કાળા આપવા. ધ ગરમ કરી તેમાં સાકર તથા મરીનો ભુકો નાંખી આપવું. ચણાના દાળીઆ સુતી વખતે ખાવા ઉપર પાણી પીવું નહીં, જાયફળ દૂધમાં ધસી જરા ગરમ કરી માંથે ચાપડવું, ગાયના દૂધમાં અફીણ નાંખી જરા ગરમા કરી માથે ચાપડવું, કાલીન વાઢમાં કપડું પલાળી સુંગયું.
માથાના રાગ.
માંથાના રાગ ઉપર—પહાડમુળ, કડુ પડવળ, સુઇ, એરડમુળ, સરગવા ની છાલ, વાવડીંગ, કાલીજન એ આપડા ગરમ પાણીમાં વાટી ગરમ કરી માથે લેપ કરવા, કાલીજનનેા ભુકી નાકમાં તાણવા તેથી માથા શુળ અધ થાયછે. ગળા, કરીઆતુ, ત્રિફલા, હળદર દારૂહળદર, આંબાહળદર, કડુ એના ઉકાળા કરી તેમાં ગાળ નાંખી આપવે, એટલે આધાસીસી, કાનને ભ્રકુટીનું શુળ, ચસકે, શખશુળ એ રોગ દૂર થાય છે. ચણુડીનું મુળ ધસી જે પડખાની ભ્રમર દુખે છે તે ચ્યાંખના ફરતા લેપકરવા, એટલે સુર્યાવર્ત (આંખેાની અગળ ચકર આવે છે તે ) રતાંધળા પણું, નેત્રાને પડળ આવે છે તે, તથા માથાશુળ એ રોગ દૂર થાય છે. એરડમુળ, મુ, સરગવાનું મુળ, પડવળ, પહાડમુળ, કાંલીજન, પુવાડીનાં
૧૧
For Private and Personal Use Only