________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેત્રરોગ.
૭૯
સળી ફેરવવી તેથી ખીલ ખરી જાય છે. કડીખાર પાણીમાં ઓગાળી તેનું ટીપું આંખમાં પાડવું,
જસતનાં ફૂલની કીયા-સારૂ જસત લેઈ તેને રસ કરી કવા જાવુ પડ્યુ લાલ થાય એટલે ગાયની છાશમાં થડ કરવું એ પ્રમાણે સાત ભાવનાઓ આપવી પછી ત્રિફળાના પાણીમાં કોંવા ઉકાળામાં તેવી જ રીતે સાત ભાવનાઓ આપવી, આગળ તેજ પ્રમાણે ગેમુત્ર તથા લીંબુના રસમાં સાત સાત ભાવનાઓ આપી ફરી ત્રિફળાના રસમાં સાત ભાવનાઓ આપવી, પછી કુંવારના ઝીણા કકડા કરી ચાળવા તેમાં તે પત્રાને ભુકે નાંખી તડકામાં સુખવા પછી તેણું ભસ્મ કરવી અથવા જસતની ભસ્મને ઊપર કહ્યા પ્રમાણે ભાવનાઓ આપવી, અને જાડા કપડામાં ગાળી મુકવું,
ધળું ફૂલું પડે છે તે ઉપર-કણઝીનાં બીજના ચુર્ણને ખાખરાના ફૂલેના રસની અથવા સુકેલા લે હેાય તે લેના ઉકાળાની અથવા છાલન રસની સાત ભાવનાઓ આપી ગોળી કરવી તે પાણીમાં ઘસી અંજન કરવું. ગાયના દહીંમાં સુંઠ ઘસી અંજન કરવું, સાડીનું મુળ ઘીમાં ઘસી અંજન કરવું,
રાતાં ફૂલો પડે છે તે ઊપર–સમુફ્ણ તથા સાકર, એનું કપછાણ ઝીણું ચુર્ણ કરી નાખવું ભેયપાથરીના પાનના રસનું અંજન કરવું.
રતાંધળાને-પીપર ગેમુત્રમાં ધસી અંજન કરવું.
મુખરેગનું કારણ એ રેગ ચેતેર પ્રકારનો છે તે માછલાં, પાડા, ડકર એનુ માંસ ઘણું ભક્ષણ કરવાથી, આમળાં, મુળા, અડદની દાળ, દહીં, દૂધ, મીઠે રાબડીઓ ગોળ એનું વધારે ભક્ષણ, ઊધા મોઢે સુઈ રહેવું, દાતણ, ધુમ્રપાન વમન, કોગળા, રગને વેધ એ વખતેને વખતે ન કરવાથી મુખરોગ ઉત્પન્ન થાય છે, એ રેગમાં વિષને લગવાડ હોય છે પણ કફ વધારે હોય છે,
મુખગ ઉપર-જાઈનાં પાન, વિલા, ધમાસે દારૂહળદર, ગળે, ધરાખ એને ઉકાળે મધ નાંખી આપે, અરજુનસાદડે, વાળે, કડવાં પડેળ, નાગરમાથ, હરડેદળ, કડુ, જેઠીમધ, ગરમાળાનો ગોળ, ચંદન એનો ઉકાળો આપ. કડવા પિંડેળાં, સુંઠ, ત્રિફળા, મેંદી, કડ, મોથ, ગળે એને ઉકાળે મધ નાંખી આપવો, વડ, ઊબર, પીપર, જાંબુડી, નાંદરૂખી એના પાનને ઉકાળે કરી તેથી કેગળ કરવા, જીરૂ ખાંડી તેના પાણીમાં રતાંજળી ઘસી તેમાં એલચીને સુકે તથા ફટકડી ફુલાવેલી નાંખી કેગળા કરવા, બાવળ તથા જાંબુડીની
For Private and Personal Use Only