________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળે.
૭૭
આપવું એટલે કેફ ચઢસે તેને ઉતાર બીજે દિવસે દહીંભાત ખાવે આકડાના દુધને લેપ કરે,
નેત્રરોગ. નેત્રરોગનું કારણ–તડકાથી અંગ તપેલું છતાં ઠંડા પાણી એ નહાવું, છે. નજર કરી હમેશાં જોવું, સુવાના વખતે નસુઈ રહેવું. પરશે, ધુળ અને ધુમાડો એને નેત્રોને સ્પર્શ થવો, ઊલટીને અવરોધ, તથા ઘણું ઊલટી આપવી, પાતળું અનાજ તથા પાણીનું ઘણું સેવન, વાયુ, મળ, મુત્ર એને અતી અવરોધ કર નીરંતર કોધિ, રૂદન, શેક કરે, અતી સુરાપાન કરવું, જે રૂતુમાં જે કરવાનું તે ન કરવું, નેત્રનું પાણી રૂંધવું, તથા ઘણું ઝીણું પદાર્થનું નિરંતર અવેલેકન કરવું, જોડાવાના હંમેશાં ચાલવું, તાપ કરનારા પદાર્થો નીરંતર જોવા ગરમ તેજની તરફ જેવું, ગાંજો તમાકુ એનું અતી સેવન, તીખા પદાર્થોનું અતી ભક્ષણ કરવું, હાથ, પગ, કઠણ પદાર્થની સાથે અતીશે બઝાડવા, કફ, પીત્ત, વાયુ એને અતી ભ, એવા કારણેથી નેગેને રેગ થાય છે.
નેત્રરોગ ઉપર–ધેલો એળીઓ સીંધાલેણ એ કપડછાણ કરી પાણીમાં મેળવી રાતે સુઈ રહેવા વખતે આંખ ઊપર બાંધવું, એવું ત્રણ દિવસ કરવાથી રાતડ, વેદના, ચુવવું, ખીલ એને નાશ થઈ આંખો સાફ થાય છે. સરગવાના પાનને રસ તથા મધ એખડું કરી અંજન કરવું એટલે વાયુ વગેરે દેષ જઈ નજર નીરમળ થાય છે. કાલપીની સાકર કપડછાણ કરી નાંખવી. ગાયના છાણનું કપડછાણ પાણી લઇ તેમાં પીપર ઘસી અંજન કરવું એટલે રતાંધળાપણ મટે છે. પીપર, મધમાં ઘસી અંજન કરવું તેથી આંખોમાંહેના કુલાં જાય છે.
નાગેરૂ, સુર, હિમજ, દારૂ હળદર, સીંધાલોણ, એને લેપ આંખેં ઉપર કરવો. પ્રથય લેહી કાઢવું તથા જુલાબ આપ, ત્રિફલાના પાણીથી અથવા ઉકાળાથી નેવધોતા રહેવું. તથા અંદર પણ અંજન કરવું. જેઠીમધ, ગળો, ત્રિકળા એને ઉકાળે સવારમાં આપ તથા ને ઉપર છાંટ, ત્રિફળાનું ચૂર્ણ રાતે મધ તથા ઘીમાં આપવું,
નયનામત અંજન–પારે, શીસું સરખે ભાગ તથા બરાસ કપુર ચોથે ભાગ એ એકઠાં ખલ કરી શીશીમાં ભરી મુકવું પછી શીશા નીશાળી વડે આંખમાં અંજન કરવું.
ત્ર શીસાને રસ કરી, ત્રિફળાના પાણીમાં અથવા ઉકાળામાં રેડ એ પ્રમાણે પચીસ વખત અથવા પચાસ વખત કરી, તે શીસાની સળી કરવી તે સળી એકલી પણ આંખેમા ફેરવી હેય તે ગુણ કારી થાય છે.
For Private and Personal Use Only