________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
વીશપે. વીશપે.
વીશપે, તથા ધાધર ઉપર—પ્રથમ લોહી કાઢવું, એરડીચુ ધીમાં આ પશુ. હળદર, આંબાહળદર, કેકાલીજન, જટામાંસી, જેઠીમધ, તગર, એલચીદાણા, વાળા, ધાળીસુખડ એનું ચુર્ણ ધીમાં ખલ કરી લગાડવું, ગળા અરડુસા, ત્રિફળા, ખેરશાલ, ગરમાળાના ગાળ એના ઉકાળામાં એક ટાંક ગુગળ નાંખી આપવા. વાસી પાણીમાં ચીકણી સેાપારીનું ચુર્ણ કરી નાંખવું. અને તે પાણી નીત્ય લગાડવું, વચ્છનાગ, ઝેરકોચલાં, અને મારથુથુ દહીંમાં ઘસી ૧૪ દિવસ લેપ કરવેશ. સે। પાણીએ ધેાયેલા ધીમાં રસ કપુરના ખેલ કરી લગાડવું, ખસ ઉપર અને કાડ ઉપર કહેલાં આપડા પણ કરવાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીસ્ફેટક.
વોસ્ફાટક ઉપર—પ્રથમ રેચ આપવા, એરંડીયુ ઘીમાં આપવુ. કરીઆતુ, કડુ, જેઠીમધ, વાળેા, પીત્તપાપડા, અરડુસો, મેથ, ત્રિફલા ફડાની છાલ એને ઉકાળા આપવા. સુખડ, નાગકેશર, તાંદલજો, સીસની છાલ, જાઈનાં પાન એ આપડા વાટી લેપ કરવા.
વાળા.
વાળા ઉપર—ખાવળનું બીજ ગામુત્રમાં વાટી લેપકરવા. નગાડનાં પાનને રસ છે તેાલા તથા ગાયનું ઘી ૨ તાલા એખડું કરી સાત દિવસ આપવું, સર્ગવાનાં મુળની છાલ કાંજીમાં વાટી તેમાં સીધાલેાણ નાંખી ફરી વાટી લેપ કરવા. સરગવાની છાલ ચંપાના ફૂગા અને લસણ ભેગાં વાટી તેની થેપલીવાળા ઊપર ખાંધવી, તેથી એક દિવસમાં વાળા મળી જાય છે. ટંકણખારની ધાણીના રસ કીવા અરધા તાલા દહી અને જુવારની ધાણીને લાટ તેમાં મેળવી આપવા. સાંજ સુધી અપવાસ કરી પછી પથ્થ દેવું. કેઈ ફટકડી ફુલાવેલી આપે છે, એ ઉપાચા વીના વાળાનું ઠેકાણું લેઈ શસ્ત્રથી ફાડ કરવી, પછી ઝીણી આંકડી વડે તે વાળા તાણી કાઢા, ધતુરાનાં પાન બીડામાં ખાવાં, ઢીંવા ધતુરાનાં પાનના રસ એક અથવા બે તાલા તથા તેટલુજ ધી તેમાં નાંખી
જેમાં ઘણું જીવતુ પાણી નથી હતુ તથા તેને પ્રવાહ નથી અને તેમાં લૂગડાં વગેરે ધાવાય છે, એવાજ નહાના તલાવડાં તેનુ પાણી તથા ખરાબ થયેલું પાણી પીવાથી વાળા થાય છે.
For Private and Personal Use Only