________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતપિત્ત. શીતપીત્તનું પુર્વરૂપ-તરસ, અરૂચી, છાતીની પીડા, બળતરા, હાથ પગ મળી જવા અંગ ભારે નેત્ર રાતાં એવાં લક્ષણે કરી પુર્વરૂપ જાણવું
શીતપીત્ત ઉપર-સાંધાણ ઘીમાં ઘસી લગાડવું, ત્રિફલાનું ચુર્ણ મધમાં આપવું. રાઈ, હળદર, કેટ કેલીજન, પુંવાડીઆનાં બીજ એનું ચૂર્ણ સરશીયા તેલમાં કાલવી લેપ કરે. મરીને ભુકે ઘીમાં નાંખી ચાળ, નગોડના પાનના રસમાં ગાયનું ઘી નાંખી ત્રણ દીવસ આપવું,
અમ્લપિત્ત અમ્લપિત્તનું કારણ–વાય, ખરાબ અથવા અખાએલું કીંવા ઝહેર તથા પિત્ત પ્રકોપ કરનારૂ એવા અન્નપાનનું ઘણું સેવન કરવાથી પિત્ત દુઆ થઈ, વતના દિવસે માં, જળવીનાના ષડથી બળતરા વગેરે પિત્તના કારણેને જમાવ થઈ અમ્લપિત્તને રેગ થાય છે. તે અમ્લપિત્ત વડે આહારને દુસ્ટ પાક થાય છે. મહેનત કર્યા વીના મેહનત જણાય, ઉલટીની મેળ આવે છે, અંગ ઉપર ચળની સાથે કુંડાળા ફેલા આવે છે, ઓડકાર તથા છાતી અને ગળામાં જળભળાટ, તરસ, બળતરા, મુછો એ સર્વને ઉત્પન્ન કરે છે, અને લીલું, પીળું, રાતું એવું દુધીયુક્ત પાણી મેંની ૨હે પડે છે અથવા ગુદદ્વારે પડે છે. અંગને ઢીમણું પડે છે તથા પીળાપણું આવે છે અને દરરોજ વાસી ઉલટીમાં અનાજ
અમ્લપિત્ત ઉપર-પ્રથમ વમન આપવું. કડવું પડવળ, કડવો લીંબડે, અરસે એને ઉકાળ આપવો, મીંઢળ ફળને મગજનું ચુર્ણ મધમાં આપવું, તેથી ઉલટી થાય છે પછી નસેત્તરને જુલાબ આપી પછી એષડ આપવું. કરીઆતુ, લીંબડાની છાલ, ત્રિફલા, પંડળ, અરડુસે, ગરમાળાને ગેળ, પીત્તપાપડો, ભાંગરે એનો ઉકાળે મધ નાંખી આપ, ચીત્રકમૂળ, ધમાસે, એરંડમુળ, જવ એને ઉકાળે આપ ધરાખ, હરડે, સાકર એની ગાળી કરી આપવી, આંબળાં વાટી તેમાં સાકર નાંખી આપવાં. કેકમ, એલચીદાણા, સાકર એની ચટની કરી આપવી, કશમાંડપાક તથા બીજેરાને પાક આપવો. હાથીના છાણને સ્વરસ કાઢી તેમાં સેકેલી હીંગ નાંખી તે રસ ગરમ કરી પાવે. સુંઠનું ચુર્ણ ૬ માસા, ગેરૂ ૧ તોલો એને નાગરવેલના પાનના રસમાં ખેલ કરી વટાણા જેવડી ગોળી કરવી તે દરરોજ સાંજ સવાર દૂધ અને પતાસાના અનુ પાનમાં આપવી, સુત્તસેખરની માત્રા અનુપાન પેજી આપવી, ગેરખઆમલીને મગજ તાલા, શબાને શિમ તૈલા, ભારાનો & જ લાલા, કાકા
For Private and Personal Use Only