________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શથ.
પાણીમાં વાટી રસ કાઢી તેમાં ટીંડોરાના પાનનો રસ ચેઘણે નાંખી તે સર્વ તલના તેલમાં નાંખી એકલ તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું તે તેલ અંગે લગાડવું. સુંઠ, કડુ, કરી આતું એનું ચુર્ણ ગરમ પાણીની સાથે આપવું. પાહડમુળ, હળદર, ધાવડી, કડવું જીરું, પીપરીમૂળ, ચવક, ચીત્રક, સુંઠ એ એષનું ચુર્ણ ગરમ પાણીની સાથે આપવું કીંવા કડવી તુંબડીના રસમાં આપવું એટલે ચાહે તે સોજો હોય તે પણ મટે છે. ધંતુરાના પાનના રસમાં ગુગળ નાંખી ગરમ કરી લગાડ, ગલકાંને પાનના રસમાં ગેમુત્ર નાંખી ગરમ કરી લગાડવું, ધંતુરાનાં પાનનો રસ માલકાંગણુનો રસ, ગલકાના પાનનો રસ, ભાંગરાને રસ એ એકત્ર કરી તેમાં અણ નાંખી ગરમ કરી લગાડે,
વાયરગ–તળસીને અંગરસ, મરીને ભુકો અને ઘી એકઠાં કરી ખાધાં હોય તો વાયુને વીકાર દૂર થાય છે. વાયુરંગ બાબત જે એષા કહેલાં છે તેમાં નાં કેટલાંકન અહી ઉપયોગ કરવો. ગંધક રક્ષાયન અનુપાન જ આપવું. હેમગર્ભની માત્રા બે લહરકા આદાના રસ માંતળસીને રસ નાંખી તેમાં ધસી આપવી, રસસીંદુરની માત્રા આપવી. પેટ માંહેના વાયુને સાજીખાર, સંચળ તથા મધ એકઠા કરી તેમાં ઘણું જેટલી હીંગ નાંખી આપવું એરંડીયું, સુંઠના ઉકાળામાં આપવું. ગરાજ ગુગળ અનુપાન જ આપ.
પિત્તરોગ ઉપર-ગાયના દૂધમાં એરડીયુ આપવું. ગળોને રસ તથા સાકર ભેગાં કરી આપવાં, ઘીમાં સાકર નાંખી આપવું. કેકમ એલચીદાણું તથા સાકર એની ચટની ખાવી, આમળાનો ભુકે તેથી બમણી સાકર તથા તેથી બમણું તાજું ઘી એ એકઠું કરી આપવું. ગાયના દૂધમાં ઘી સાકર નાંખી આપવું. પાકેલા દાડમને રસ કાઢી તેમાં સાકર નાંખી આપ. પાકેલું કેળું ઘીની સાથે ખાવું, માખણ માંહેની છાશને અશર કાઢી નાંખી તેમાં સાકર નાંખી ખાવું. આમળાને મુરબે ખા, પરવાળાની ભસ્મ આંમળાનો મુરબામાં તથા ઘી સાકરમાં આપવી, સુતસેખર દશ આપમિતિકભસ્મ આપવી.
કક ઉપર-ગળાને ઉકાળે મધ નાંખી આપવો. જેઠીમધને ઉકાળે મધ અથવા સાકર કીંવા બેઉ નાંખી આપ. પીપરનું ચુર્ણ મધ તથા ધીમાં આપવું, બહેડાનું દળ તથા તેથી બમણી સાકર એનો કવો કરી આપ. એલચીદાણુ, સીંધાલેણ ઘી તથા મધ એખ કરી આપવું, સુંઠ તથા તેથી
ગણું સાકર એને ઉકાળો કરી આપો. આદાના રસમાં તેનાથી બમણી સાકર અથવા ગેળ નાંખી ચાટણ કરી આપવું, આદાને રસ તથા મદ તથા થોડુંક તાજું ઘી તથા ખાંડ તે મેળવી આપવું. ગોમુત્રમાં જેઠીમધ તથા બહેડ ઘસી ચાટવા આપ નું માત્ર પણ બાપ વાર ભાગજ કાઢી તેમાં બાણ
For Private and Personal Use Only