________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરોગ, ઘણું સેવન, મધ્ય, માંસ, ખરાબ પાણી એનું અતી સેવન, ભારે પદાર્થોનું ઘણું ભક્ષણ, ચાલવાની ઘણી મહેનત, ઘણે સંતાપ, અતી અજીર્ણ, ઘણી મહેનત, દહીં, 'મીઠું, અડદ, મુળા, મીસ્ટાન્ન એનું ઘણું ભક્ષણ, દિવસે ઘણી નિદ્રા પાપકર્મ, મલમુત્ર, ઉલટી એને વેગ ધ ઇત્યાદી કારણેથી વાયુ વગેરે દોષ દુસ્ટ થઈ ત્વચા, માંસ, લેહી અને રસ એને દુષિત કરી અઢાર પ્રકારના સ્ટે એટલે કેડોને ઊત્પન્ન કરે છે,
સર્વસ્ટ ઉપર-ગાયનું દૂધ પ શેર, ગંધક ૧ કિવા ને તેલ નાંખી પીવું, ધોળી ગોકર્ણનું મુળ તાઢા પાણીમાં ઘસી લેપ કરે, પારે, ગંધક, મનશીલ, હરતાળ, મરી, હળદર, આંબાહળદર. સીંદુર, મોરથુત, પુંવાડીયાનાં બીજ, બાવચા, જીરું, કડવું જીરૂ એ સર્વનું ચુર્ણ કરી તેમાં લીંબુનો રસ તથા ઘી નાંખી લેઢાની કદઇમાં લેટાને દસ્તાવડે ૪ પહેાર ખેલવું પછી લગાડવું. એટલે કેડ, ચળ, પામા, વિસર્ષ ઇત્યાદી રોગ દુર થાય છે. છ મહિનાએ નસ ખોલવી, દર મહિને જુલાબ તથા દર પખવાડીઆમાં ઉલટી આપવી, એષના ઊપાય પણ ચાલુ રાખવા, પુંવાડીઆનાં બીજ, આકડાનું દૂધ, નેપાળે, વાવડીંગ, સીંધાલુણ, બાવાં, હળદર, દારુહળદર, રીંગણી મુળ, વછનાગ એ સર્વ ષડ વાટી લેપ કરે એટલે સર્વ તરેહના કેડ વગેરે દૂર થાય છે. ખેરનાં પાંચ અંગને ઊકાળે કરી તે ઊકાળાથી નહાવું, તથા તે પીવે. ભેજન, લેપ પણ કરે, એટલે સર્વ કેડ જાય છે, ખેરાલ, ત્રિફલા, કડવા લીંબડાની છાલ, કડવું પડળ, ગળો, અરડુસે, એને ઊકાળે આપ એટલે સર્વ કેડ, વીસ્ફોટક, મસુરીકા, એ રંગ દુર થાય છે. ખેરની છાલ અથવા કાથે પાણીમાં ઘસી લેપ કરે, બાવચે વાટી છ મહિના સુધી લેપ કરવો
ખશ.
ખશ ઉપર–પ્રથમ જુલાબ આપ, પારે, ગંધક, છ, ઉમતું આંબાહળદર, હળદર, મનસીલ, સીંદુર, મરી એ ઘરમાં ઘુંટી લેપ કરે. પારો ગંધક, ધંતુરાના બીજને તેલમાં ખલ કરી લેપ કરવો. ગંધક કેળામાં ખાવો, એટલે સર્વ ખશ બાહર પડે છે, પછી સાંજે ભેંસનું છાણ અંગે લડી નહાવું. એટલે સાફ થાય છે, સુખડનું અતર ચળવું. આંબળાં બાળી તે તેલમાં બંટી લગાડવાં. જે એષો કેડ ઉપર કહેલાં છે, તે પણ કરવા, શેબેલે ગંધક એકલા ઘીમાં અથવા છાશમાં આપ
For Private and Personal Use Only