________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩
શુળ.
કરે છે, પીત્તશુળ, પીત્તને ક્ષાભ કરનારા તીખા તથા ઉના વગેરે પદાથાનુ અતિષે
સેવન કરવાથી પીત્તના ક્ષેાણ થઇ તેથકી દુંટીના ઉત્પન્ન થાય છે, તથા તે માહુ, રોાષ, બળતરા, છે. તથા એ અર્ધ રાત્રે, મારે તથા શરદરૂતુમાં વધારે શમવાના પદાર્થો સેવન કરવાથી તે નાશ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશુળ–કફનો પ્રકોપ કરનારા એવા મધુર પદાથોનુ ઘણુ' સેવન કરવાથી કા ક્ષાભ થઈ તેથકી આમાંશ શુળ થાય છે, તેશુળથી લાળ, ઊદ્રસ, અરૂચી, ઝડા કમજ ઇત્યાદી ઊપદ્રવ થાય છે, તથા એ શુળ સવારમાં તથા શિશિર રૂતુમાં ઘણી પીડા આપે છે, એજ પ્રમાણે એ દાયથી ઉત્પન્ન થયેલા શુળમાં ત્રણના લક્ષણા થાય છે,
વિષે તથા માંથામાં શુળ સેવા, શ્રમ અને ઉત્પન્ન કરે પીડા કરે છે, તથા પીત્તને
આમશુળ—એ શુળ આમાંશથકી થાય છે, તથા આમાંશ અગ્નિ મંદથી ચાય છે, તેને અગ્નિ પ્રદીપક તથા આમાંશ નાશક એષા આપવાં,
પરિણામ શુળ
1
શુળઊપુર—ધોડાની લાદ પાણીમાં ચાળી ગાળી તેમાં હીંગ નાંખી આપવી. કળથીના ઉકાળા સુંઠ, હીંગ, વડાગરૂં મીઠું એનું ચુર્ણ નાંખી આપવા સુહૈં, વજ, હીંગ, મરી, શાહુાજીરૂ, વચ્છનાગ, ચીત્રકમુળ એનુ ચુર્ણ કરી ભાંગ રાના રસમાં ચણા જેવડી ગાળી કરી એક એક ગાળી આપવી.
શખવટી—આંબલીના ફાતરાની રાખ ૪ ભાગ, પાઁચલવણ . ૫ ભાગ, શખભસ્મ ૮ ભાગ, હીંગ ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, પીપર ૧ ભાગ, પારો ના ભાગ, ગંધક ના ભાગ, એ સર્વ એષાનુ ચુર્ણ લીંબુના રસમાં ખલે કરી એરના ઠળ જેવડી ગાળીએ કરી એક એક ગેાળી આપવી. એટલે શુળ, સગ્રહણી, અજીર્ણ, અરૂચી, પકતીશુળ, ક્ષય એ રોગ દૂર થાય છે. મીઢળ કાંજીમાં ઘસી દુંટી ઉપર લેપ કરવો સુંઠ તથા એરડમુળ એને ઊકાળે સચળ, નાંખી આપવા, આમળાનું ચુર્ણ મધમાં આપવું હરડેનું ચુર્ણ ગાળ તથા ઘીમાં આપવું, મડૅર ગામુત્રમાં પકાવી તેમાં ત્રિફલાનું ચુર્ણ નાંખી મધ તથા ઘીમાં આપવું. ધરાખ તથા અરડુસાના ઊકાળા આપવા, ધાડાની લાદ તથા હીંગ એના અર્ક કાઢી આપવા ધારા ૧ ભાગ, ગધક, ૧ ભાગ, વચ્છનાગ ૧ ભાગ, કોડીની ભસ્મ ૧ ભાગ, સીધાલાણ ૧ ભાગ, પીપર ૧ ભાગ, સુંઠ ૧ ભાગ એ સર્વના નાગરવેલના રસમાં ખલ કરી એ ચણાઠી જેવડી ગાળીઓ કરવી તે એક એક ગાળી ઓપવી, લેાકના રસનીમાત્રા અનુપાનના સાથે આપવી, હરણનું સગડ માળી તે ભસ્મ થીમાં આપવુ
અનાજના પાક થતા છતાં જે શુળ થાય છે તે અન્નથી
For Private and Personal Use Only