________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુક્ષ્મ રોગ.
રગાને વ્યાપી કાચમાની પેઠે ઊંચાડા થાય છે તે અસાધ્ય તથા અરૂચી અશકતપણુ છાતી દુખવી, ઉદ્રેસ તાવ, સ્વાસ, ઉલટી, તરસ, બેન, અતીસાર, સળેખમ, તથા દુટી, હાત, પગ એ ઉપર સેજો આવે છે તે ગુમ અસાધ્ય જાણવા.
ગુલ્મ તથા વાત ગુલ્મ ઉપર—સાજીખાર, કોલીજન, કેતકીના ક્ષાર એ એકત્રકરી, તેલમાં આપવાં,
પીત્તગુલ્મ ઉપર--નસાત્તર તથા ત્રિફળાના ઉકાળા આપવા દુબીજ મધમાં આપવું, ધરાખ તથા હુરરુના ઊકાળાગાળ નાંખી આયવા ચુર્ણ સાકરમાં આપવું, તે ઊપર ઊતુ પાણી પાવું.
કફગુલ્મ ઉપર—પંચકુળના ઉકાળો આપવો, જીની વાણી દારૂ આપવી.
ત્રિદેાષ ગુલ્મ,ઉપર—વાયવાના ઉકાળે આપવા. પારો ૧ ભાગ, પીપર્ ૪ ભાગ, ગંધક ૪ ભાગ, હરડે ૪ ભાગ, એના ખલ કરી ગરમાળાના ગાળમાં
તથા ચારના દૂધમાં ફરી‘ખલ કરી અડદ પ્રમાણે ગાળીયા કરી મુકવી
એને ગુમાારી રસ કહે છે—તે એક ગાળી મધમાં આપવી પૂછ્યું દહીં ભાત. શુખદ્રાવ એક અથવા એ વાલ સુંઠના ચુર્ણમાં અથવા હરડેનું ચુર્ણ તથા સીધાલાણ, એ એકત્ર કરી તેમાં આપવા,
રક્તગુક્ષ્મ ઉપર—તલના ઉકાળામાં ત્રિકઢુ, હીંગ, ભાંગરાનુ મુળ એનું ચુર્ણ નાંખી આપવા, એથી રકતઝુલ્મ રોગ નાશ પામે છે, તથા રૂતુ આવવા દ થયા હાય તે તે પણ આવે છે. ત્રિફળાના ઉકાળામાં એક માસા ગુગળ નાંખી આપવા. અરીઠાના પાણીમાં કડવા ઈંદ્રવર્ણાનુ મુળ ધસીને આપવુ કીવા ઇંદ્ર વારૂણીનું લીલું મૂળ ચેાનીમાં મુકવું- એ એષા કયા હોય તે રકતગુમ ગળીને પડીજાય છે. દીપાસે જળો લગાડવી. એટલે ગુલ્મ"ગળી પડે છે, પછી થડા ઉપાય કરવા
શુળ.
શુળરેગનું કારણ તથા સ્વરૂપ—વાતશુળ વાયુને ક્ષેાભ પમાડનારા જે લુખા વગેરે. ગેરે પદાથા તુર, કડવુ. કાલાઈ ગયેલું અનાજ, લુખ્ખું માંસ, લુખાં શાખ તથા અસુર, વાલ, ઇત્યાદી પદાથોનું ભક્ષણ તથા ધણું થંડુ પાણી પીવું, જમ્યા પછી તરતજ જમવું, ધણી હાલચાલ, અતી. મથુન, ધણા ઉજાગરા, મલમુત્ર, વાયુ એના વેગ રાધવા, અતીશાક, ધણુ હસવું ઇત્યાદી કારણેાથી વાયુ કાપ પામી તે છાતી, પીઠ, કેડ, પેડુ એમાં પૈસી કુળને ઉત્પન્ન કરે છે, એ સાંજની વખતે તથા શીળામાં અને વરસામાં તથા પવનના સપાટાથી વધારે ઉપદ્રવ
For Private and Personal Use Only